gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શેરબજારમાં રોકાણના નામે શાંતિગ્રામના રહીશ સાથે 1.68 કરોડની છેતરપિંડી | Shantigram resident cheated o…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2026
in GUJARAT
0 0
0
શેરબજારમાં રોકાણના નામે શાંતિગ્રામના રહીશ સાથે 1.68 કરોડની છેતરપિંડી | Shantigram resident cheated o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાઇબર ગઠિયાઓનો વધતો જતો ત્રાસ

વોટ્સએપ ગુ્રપમા એડ કરી નફાની લાલચ આપીને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રૂપિયા પડાવ્યાં

ગાંધીનગર: ગાંધીનગર શહેર નજીક ખોરજની અદાણી શાંતિગ્રામ વસાહતમાં રહેતા રહીશ સાથે શેરબજારમાં રોકાણની લાલચ આપીને સાયબર ગઠિયાઓ દ્વારા ૧.૬૮ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી લેવામાં આવી છે. આ ઘટના અંગે હાલ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

સમગ્ર દેશમાં હાલ સાયબર ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે શિક્ષિત વ્યક્તિઓ પણ આ સાઇબર ગઠિયાઓની જાળમાં ફસાઈ રહ્યા છે. આ વખતે ગાંધીનગર શહેર નજીક ખોરજ ખાતે આવેલી અદાણી શાંતીગ્રામ વસાહતમાં રહેતા અને અહીં કામ કરતા યુવાન સાયબર ગઠિયાઓની છેતરપિંડીનો ભોગ બન્યા છે. મૂળ આંધ્રપ્રદેશના રાજેશ સીરીગીરીસેટ્ટી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે ગત ૨૮ જાન્યુઆરીના રોજ તેમના મોબાઈલ નંબરને એક વોટ્સએપ ગુ્રપમાં એડ કરવામાં આવ્યો હતો. જ્યાં આ ગુ્રપમાં વિકાસ શર્મા અને એકાઉન્ટ મેનેજર માઈકલ કુલીન્સ નામના વ્યક્તિઓએ શેરબજારમાં રોકાણ કરવા માટે અને મોટો નફો મળવાની લાલચ આપવામાં આવી હતી. જેથી તેમને એક એપ્લિકેશન પણ ડાઉનલોડ કરાવડાવવામાં આવી હતી ત્યારબાદ તેમણે ૨૫ ફેબુ્રઆરીથી ૧૩ માર્ચ દરમિયાન અલગ-અલગ બેંક ખાતાઓમાંથી ૧.૬૮ કરોડ રૂપિયા ભરી દીધા હતા.

જોકે તેમણે રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે થઈ શક્યા ન હતા અને આઇપીઓ ખરીદવાના બહાને તેમની પાસે વધુ ૧.૪૮ કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જેથી તેમણે આ સંદર્ભે તેમની પત્નીને વાત કરી હતી અને તેમની સાથે સાયબર ફ્રોડ થયું હોવાનું લાગતા સાયબર હેલ્પલાઇનમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ આ અંગે હાલ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૈત્રી નવરાત્રિના સમાપન સાથે આજે ચોમેર રામ જન્મોત્સવના વધામણા કરાશે | Greetings on the occasion of R…
GUJARAT

ચૈત્રી નવરાત્રિના સમાપન સાથે આજે ચોમેર રામ જન્મોત્સવના વધામણા કરાશે | Greetings on the occasion of R…

March 26, 2026
શીતવંદન કોમ્પ્લેક્સમાં માત્ર નોટિસ આપી મામલો ઠારે પાડવાનો આક્ષેપ | Allegations of settling the matte…
GUJARAT

શીતવંદન કોમ્પ્લેક્સમાં માત્ર નોટિસ આપી મામલો ઠારે પાડવાનો આક્ષેપ | Allegations of settling the matte…

March 26, 2026
નડિયાદ મહાપાલિકાના કમિશનરની સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે બદલી | Nadiad Municipal Commissioner transf…
GUJARAT

નડિયાદ મહાપાલિકાના કમિશનરની સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે બદલી | Nadiad Municipal Commissioner transf…

March 26, 2026
Next Post
મ્યુનિસિપલ કમિશનરનો વેધક સવાલ, ૧૯૭૦ ઈ-બસ માટે ચાર્જિંગ સ્ટેશન કયાં?તૈયારી ચાલે છે, ટ્રાન્સપોર્ટમેનેજ…

મ્યુનિસિપલ કમિશનરનો વેધક સવાલ, ૧૯૭૦ ઈ-બસ માટે ચાર્જિંગ સ્ટેશન કયાં?તૈયારી ચાલે છે, ટ્રાન્સપોર્ટમેનેજ...

સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને 10 વર્ષની કેદ | Accused who kidnapped and raped a minor…

સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને 10 વર્ષની કેદ | Accused who kidnapped and raped a minor...

આગને પગલે અફરાતફરીનો માહોલ , શિવરંજની BRTS બસસ્ટેન્ડના કેશકાઉન્ટર પાસે આગથી નુકસાન | Chaos following…

આગને પગલે અફરાતફરીનો માહોલ , શિવરંજની BRTS બસસ્ટેન્ડના કેશકાઉન્ટર પાસે આગથી નુકસાન | Chaos following...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં હવામાનનો બેવડો માર! 4 દિવસ મેઘગર્જના સાથે માવઠાની આગાહી, કાલે પોરબંદરમાં હીટવેવનું યલો એલર…

ગુજરાતમાં હવામાનનો બેવડો માર! 4 દિવસ મેઘગર્જના સાથે માવઠાની આગાહી, કાલે પોરબંદરમાં હીટવેવનું યલો એલર…

12 months ago
FRC અને ગ્રાન્ટેડ શાળામાં ભરતી મુદ્દે રાજ્યના શાળા સંચાલકો લડાયક મૂડમાં, હાઈકોર્ટમાં જવાની કરી તૈયાર…

FRC અને ગ્રાન્ટેડ શાળામાં ભરતી મુદ્દે રાજ્યના શાળા સંચાલકો લડાયક મૂડમાં, હાઈકોર્ટમાં જવાની કરી તૈયાર…

3 months ago
ધોરાજીના જામકંડોરણામાં છ વર્ષની પુત્રી સાથે પિતાએ નદીમાં ઝંલાવ્યું: બન્નેનાં મોત | dhoraji jamkandor…

ધોરાજીના જામકંડોરણામાં છ વર્ષની પુત્રી સાથે પિતાએ નદીમાં ઝંલાવ્યું: બન્નેનાં મોત | dhoraji jamkandor…

8 months ago
નેશનલ હાઈવે પર ઓટો રિક્ષા પલટી મારતા આગની ઝપેટમાં : બેને ઇજા | Auto rickshaw overturns on National H…

નેશનલ હાઈવે પર ઓટો રિક્ષા પલટી મારતા આગની ઝપેટમાં : બેને ઇજા | Auto rickshaw overturns on National H…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News