gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘પહલગામમાં થયેલા વિનાશક આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે અમારી સંવેદના’, અમેરિકાના ઉપ રાષ્ટ્રપ્રમુખ જ…

G METRO NEWS by G METRO NEWS
April 22, 2025
in INDIA
0 0
0
‘પહલગામમાં થયેલા વિનાશક આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે અમારી સંવેદના’, અમેરિકાના ઉપ રાષ્ટ્રપ્રમુખ જ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરના પહલગામના બેસરન ઘાટીમાં મંગળવાર બપોરે 2:30 વાગ્યે આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ ઘોડેસવારી કરી રહેલા પ્રવાસીઓના ગ્રુપને નિશાન બનાવ્યું. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા. સૂત્રોના અનુસાર, અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે. આ હુમલો ન માત્ર લોકો ઉપર થયો પરંતુ ઘોડા પણ ઘાયલ થયા છે, જેમને ગોળીઓ વાગી છે. આતંકવાદીઓને પકડવા માટે સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. CRPFની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ત્યારે ભારત પ્રવાસે આવેલા અમેરિકાના ઉપ રાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે પણ પહલગામમાં બનેલી આતંકવાદી ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે.

અમેરિકાના ઉપ રાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટ પર રિટ્વિટ કરતા પર લખ્યું છે કે, ‘ઉષા અને હું ભારતના પહલગામમાં થયેલા વિનાશક આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. છેલ્લા કેટલાક દિવસોમાં અમે આ દેશ અને તેના લોકોની સુંદરતાથી અભિભૂત થયા છીએ. આ ભયાનક હુમલાનો શોક વ્યક્ત કરતી વખતે અમારા વિચારો અને પ્રાર્થનાઓ તેમની સાથે છે.’ જણાવી દઈએ કે, અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સ પોતાના પરિવાર સાથે ચાર દિવસીય ભારતની મુલાકાતે છે. હાલ તેઓ જયપુરમાં છે.

'પહલગામમાં થયેલા વિનાશક આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે અમારી સંવેદના', અમેરિકાના ઉપ રાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે દુઃખ વ્યક્ત કર્યું 2 - image

વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

આતંકી હુમલા અંગે X પર વડાપ્રધાન મોદીએ લખ્યું હતું, ‘જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની હું સખત નિંદા કરું છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય. અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. દોષિતોને બક્ષવામાં નહીં આવે. આતંકવાદીઓના એજન્ડા સફળ નહીં થાય. આતંકવાદ સાથે લડવાનો અમારે સંકલ્પ અટલ છે અને તે વધુ મજબૂત બનશે.’

જણાવી દઈએ કે, આજે તેમણે રાજસ્થાનના આમેર કિલ્લા, કાચના શીશમહેલ, પન્ના-મીના કુંડ અને અનોખી મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન વિદેશી મહેમાનોનું અલગ અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજધાની જયપુરની રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટરમાં જેડી વેન્સે કહ્યું હતું કે, ‘ભારતમાં મારી પત્ની ઉષા મારા કરતા વધુ મોટી સેલિબ્રિટી બની ગઈ છે. ભારત વર્લ્ડ ક્લાસ લેબરનો સોર્સ છે. ભારત અમેરિકાનો સૌથી નજીકનો અને સૌથી વિશ્વસનીય સંરક્ષણ ભાગીદાર છે. અમે ભારતને પાંચમી પેઢીનું F-35 ફાઇટર પ્લેન આપવા માંગીએ છીએ.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…
INDIA

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…

March 30, 2026
ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…
INDIA

ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…

March 30, 2026
દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…
INDIA

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

March 30, 2026
Next Post
સોશિયલ મીડિયા પર દોસ્તી, 3 મહીના સુધી ગેંગરેપ, ધર્મ પરિવર્તન કરાવ્યું, પાદરી સહિત 13 સામે કેસ | past…

સોશિયલ મીડિયા પર દોસ્તી, 3 મહીના સુધી ગેંગરેપ, ધર્મ પરિવર્તન કરાવ્યું, પાદરી સહિત 13 સામે કેસ | past...

૨૦૧૪થી પેટ્રોલ-ડીઝલ પર સેસ પેટે રૃ. ૩૮.૮૯ લાખ કરોડ એકત્ર | cess on petrol diesel

૨૦૧૪થી પેટ્રોલ-ડીઝલ પર સેસ પેટે રૃ. ૩૮.૮૯ લાખ કરોડ એકત્ર | cess on petrol diesel

ચોખા ઝેર બની રહ્યા છે : ભારત, ચીન તેમજ દ.પૂ. એશિયાનાં દેશોમાં ચોખાના વધુ ઉપયોગથી કેન્સરની ભીતિ | Ric…

ચોખા ઝેર બની રહ્યા છે : ભારત, ચીન તેમજ દ.પૂ. એશિયાનાં દેશોમાં ચોખાના વધુ ઉપયોગથી કેન્સરની ભીતિ | Ric...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ-કાશ્મીરમાં આતંકી નેટવર્ક સામે મોટી કાર્યવાહી, તહરીક-એ-હુર્રિયતનું હેડક્વાર્ટર સીલ | Jammu & Ka…

જમ્મુ-કાશ્મીરમાં આતંકી નેટવર્ક સામે મોટી કાર્યવાહી, તહરીક-એ-હુર્રિયતનું હેડક્વાર્ટર સીલ | Jammu & Ka…

6 months ago
એક્ઝીબીશનના નામે ૬.૧૦ કરોડના સોના દાગીના લઇ જ્વેલર્સ સાથે ઠગાઇ | three jwelers duped gold jwlery wor…

એક્ઝીબીશનના નામે ૬.૧૦ કરોડના સોના દાગીના લઇ જ્વેલર્સ સાથે ઠગાઇ | three jwelers duped gold jwlery wor…

4 months ago
સુરતમાં પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટરોની ઉઘાડી લૂંટ : પાર્કિંગ સ્લીપના મશીન સાથે ચેડા કરી બાઈકના ભાવમા…

સુરતમાં પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટરોની ઉઘાડી લૂંટ : પાર્કિંગ સ્લીપના મશીન સાથે ચેડા કરી બાઈકના ભાવમા…

8 months ago
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદમાં મકરસંક્રાંતિની ધામધૂમથી ઉજવણી કરી

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદમાં મકરસંક્રાંતિની ધામધૂમથી ઉજવણી કરી

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News