gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમુક જ મહિનામાં રાજકારણમાંથી નિવૃત્ત થયા અવધ ઓઝા, કેજરીવાલને મહાન નેતા ગણાવ્યા | Avadh Oza Retires f…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in INDIA
0 0
0
અમુક જ મહિનામાં રાજકારણમાંથી નિવૃત્ત થયા અવધ ઓઝા, કેજરીવાલને મહાન નેતા ગણાવ્યા | Avadh Oza Retires f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Avadh Oza Quits Politics: જાણીતા કોચિંગ શિક્ષક અને યુવાનોમાં લોકપ્રિય વક્તા અવધ ઓઝાએ આમ આદમી પાર્ટી(AAP)માં જોડાયાના અમુક જ મહિનાઓમાં રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર આ નિર્ણયને વ્યક્તિગત ગણાવ્યો છે અને AAPના વડા તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો આભાર માનીને તેમને ‘મહાન નેતા’ ગણાવ્યા છે.

આપનો આભાર વ્યક્ત કર્યો

નિવૃત્તિની જાહેરાત કરતાં અવધ ઓઝાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ લખી, ‘આદરણીય અરવિંદ જી, મનીષ જી, સંજય જી, બધા AAP અધિકારીઓ, કાર્યકરો, નેતાઓ, વગેરે, તમારા બધાનો હૃદયપૂર્વક આભાર. તમે મને આપેલા પ્રેમ અને આદર માટે હું તમારો ઋણી રહીશ. રાજકારણમાંથી નિવૃત્તિ લેવી એ મારો વ્યક્તિગત નિર્ણય છે. અરવિંદ જી, તમે એક મહાન નેતા છો. જય હિન્દ.’

અવધ ઓઝાએ બીજી એક પોસ્ટમાં પટપડગંજના લોકોનો પણ આભાર માન્યો હતો, જ્યાં તેમણે મનીષ સિસોદિયાની પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ ભાજપના ઉમેદવાર રવિ નેગી સામે હારી ગયા હતા.

આ પણ વાંચો: સંસદમાં સંચાર સાથી અને SIR મુદ્દે ઘમાસાણ, વિપક્ષ દ્વારા બંને ગૃહોમાં જોરદાર નારેબાજી

‘રાજકારણ મારા માટે યોગ્ય નથી’

તાજેતરમાં એક પોડકાસ્ટમાં અવધ ઓઝાએ પોતાના રાજકારણના અનુભવ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘હું ચૂંટણી લડવા માટે ખૂબ જ ઉત્સુક હતો, પરંતુ પાછળથી તેમને ખ્યાલ આવ્યો કે રાજકારણ તેમના માટે યોગ્ય નથી.’

 તેમણે ઉમેર્યું કે, ‘હવે હું રાજકારણથી દૂર રહીને ખુશ છું, કારણ કે હું પક્ષની લાઇનમાં બંધાયા વિના, જે કંઈ પણ બોલવા માંગે છે તે બોલી શકું છું.’ નોંધનીય છે કે,ચૂંટણી હાર્યા બાદ ઓઝાનો રાજકારણ છોડવાનો આ નિર્ણય AAP માટે એક નાનકડો ફટકો માનવામાં આવી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ડીઝલ બચાવવા સુપ્રીમ કોર્ટનું મોટું પગલું, વર્ચ્યુઅલ સુનાવણી, બે દિવસ વર્ક ફ્રોમ હોમ, કાર પુલ…
INDIA

પેટ્રોલ-ડીઝલ બચાવવા સુપ્રીમ કોર્ટનું મોટું પગલું, વર્ચ્યુઅલ સુનાવણી, બે દિવસ વર્ક ફ્રોમ હોમ, કાર પુલ…

May 15, 2026
હવે બંગાળના CM શુભેન્દુ અધિકારીના ‘ખાસ’ નેતા પર જીવલેણ હુમલો, ચંદ્રનાથ જેવા હાલ કરવાની ધમકી | BJP Le…
INDIA

હવે બંગાળના CM શુભેન્દુ અધિકારીના ‘ખાસ’ નેતા પર જીવલેણ હુમલો, ચંદ્રનાથ જેવા હાલ કરવાની ધમકી | BJP Le…

May 15, 2026
‘રીલબાજ’ મિત્રોને કાળ ભરખી ગયો, એક બાઈક પર જતા 5 મિત્રોને ટ્રેક્ટરે મારી ટક્કર, 4ના મોત | Four Reels…
INDIA

‘રીલબાજ’ મિત્રોને કાળ ભરખી ગયો, એક બાઈક પર જતા 5 મિત્રોને ટ્રેક્ટરે મારી ટક્કર, 4ના મોત | Four Reels…

May 15, 2026
Next Post
Exclusive: અમદાવાદમાં રિવરફ્રન્ટ પર 7 ડિસેમ્બરે યોજાશે પ્રમુખવર્ણી અમૃત મહોત્સવ, હોડીઓ પર રજૂ કરાશે …

Exclusive: અમદાવાદમાં રિવરફ્રન્ટ પર 7 ડિસેમ્બરે યોજાશે પ્રમુખવર્ણી અમૃત મહોત્સવ, હોડીઓ પર રજૂ કરાશે ...

તેલંગાણામાં આ કેવું તંત્ર? IAS અધિકારીઓની જવાબદારી IPS ને! હાઇકોર્ટે સરકારને ઘેરી | why are ips offi…

તેલંગાણામાં આ કેવું તંત્ર? IAS અધિકારીઓની જવાબદારી IPS ને! હાઇકોર્ટે સરકારને ઘેરી | why are ips offi...

સિદ્ધારમૈયા રાજીનામું આપવા તૈયાર? કહ્યું- શિવકુમાર મારા ભાઈ જેવા, મોવડી મંડળ ઈચ્છે તો CM બનશે | We A…

સિદ્ધારમૈયા રાજીનામું આપવા તૈયાર? કહ્યું- શિવકુમાર મારા ભાઈ જેવા, મોવડી મંડળ ઈચ્છે તો CM બનશે | We A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

1.10 કરોડ ગુમાવનાર વૃદ્ધે સાયબર સ્કેમર્સની ‘મોડસ ઓપરેન્ડી’ નો કર્યો ખુલાસો, 3 ભૂલથી બચવું | cyber sc…

1.10 કરોડ ગુમાવનાર વૃદ્ધે સાયબર સ્કેમર્સની ‘મોડસ ઓપરેન્ડી’ નો કર્યો ખુલાસો, 3 ભૂલથી બચવું | cyber sc…

3 months ago
લગ્ન નોંધણીના નવા કાયદાને ઝાલવાડના સામાજીક અગ્રણીઓએ આવકાર્યો | Social leaders of Jhalwad welcome new…

લગ્ન નોંધણીના નવા કાયદાને ઝાલવાડના સામાજીક અગ્રણીઓએ આવકાર્યો | Social leaders of Jhalwad welcome new…

3 months ago
જામજોધપુરમાં તીન-પત્તીનો જુગાર રમતાં 3 મહિલાઓ ઝડપાઈ : એક મહિલા અને એક પુરુષ ફરાર, પોલીસ દ્વારા શોધખો…

જામજોધપુરમાં તીન-પત્તીનો જુગાર રમતાં 3 મહિલાઓ ઝડપાઈ : એક મહિલા અને એક પુરુષ ફરાર, પોલીસ દ્વારા શોધખો…

6 days ago
કૂતરાઓ પાછળ દોડતા બાઇક ડિવાઇડર સાથે અથડાતા દંપતી અને બાળકને ઇજા | Couple and child injured after bik…

કૂતરાઓ પાછળ દોડતા બાઇક ડિવાઇડર સાથે અથડાતા દંપતી અને બાળકને ઇજા | Couple and child injured after bik…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News