gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં 200 પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી! પ્રજાના 22000 કરોડનું આંધણ | Gujarat CA…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં 200 પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી! પ્રજાના 22000 કરોડનું આંધણ | Gujarat CA…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat CAG Report: ગુજરાત સરકારની નાણાકીય સ્થિતિ અંગેના ‘કેગ’ (CAG)ના વર્ષ 2024-25ના ઓડિટ રિપોર્ટમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે. આ અહેવાલ મુજબ, માર્ચ 2025 સુધીમાં રાજ્યમાં 10 કરોડ કે તેથી વધુ બજેટ ધરાવતી 200 જેટલી મહત્ત્વની યોજનાઓ અધૂરી રહી છે. નવાઈની વાત એ છે કે, આ તમામ કામો 31 માર્ચ, 2025 સુધીમાં પૂર્ણ થઈ જવા જોઈતા હતા, પરંતુ સમયમર્યાદા વીતી ગઈ હોવા છતાં આ પ્રોજેક્ટ્સ પૂરા થયા નથી. અત્યાર સુધીમાં આ અધૂરી યોજનાઓ પાછળ 18,144 કરોડથી પણ વધુ રકમનો ખર્ચ થઈ ચૂક્યો છે. કામો સમયસર પૂરા ન થવાને કારણે સરકારી નાણાંના રોકાણ પર નકારાત્મક અસર પડી છે અને તેનાથી ખર્ચની ગુણવત્તા પણ જોખમાઈ છે.

વિલંબને કારણે રાજ્યના આર્થિક હિતો પર માઠી અસર

ભારત સરકારના કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા ગુજરાત સરકારના વર્ષ 2024-25ના નાણાકીય હિસાબોનું ઓડિટ કરવામાં આવ્યું છે, જેમાં કેટલીક ગંભીર ખામીઓ સામે આવી છે. ‘કેગ’ના અહેવાલમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે, જે યોજનાઓ સમયસર પૂર્ણ થતી નથી તેમાં કરોડો રૂપિયાનું ભંડોળ રોકાયેલું રહે છે, જેના કારણે સરકારી ખર્ચની ગુણવત્તા બગડે છે. આ વિલંબને કારણે રાજ્યના નાગરિકોને જે સુવિધાઓ કે લાભો સમયસર મળવા જોઈએ, તેનાથી તેઓ લાંબા સમય સુધી વંચિત રહી જાય છે. આમ, યોજનાઓ અધૂરી રહેવાથી સરકારી નાણાંનો વ્યય થાય છે અને વિકાસની ગતિ પણ ધીમી પડે છે.

31 માર્ચ 2025 સુધીમાં પૂર્ણ થવાના લક્ષ્યાંકો અધૂરા

ગુજરાત રાજ્યમાં 31 માર્ચ, 2025 સુધીમાં કુલ 200 જેટલા મહત્ત્વના મૂડી કામો પૂર્ણ થવાના હતા, પરંતુ નિર્ધારિત સમયમર્યાદા પૂરી થવા છતાં આ યોજનાઓ અધૂરી રહી છે. આ 200 યોજનાઓ માટે અંદાજે 22816.48 કરોડ રૂપિયાના ખર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની સામે અત્યાર સુધીમાં 18144.66 કરોડ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે. આ અપૂર્ણ કામોમાં સૌથી વધુ હિસ્સો માર્ગ અને મકાન વિભાગનો છે, જેના 166 કામો હજુ બાકી છે. આ વિભાગના કામો માટે 7978.85 કરોડ રૂપિયાનો અંદાજ હતો, જેમાંથી 5740.44 કરોડ રૂપિયાનો ખર્ચ કરી દેવામાં આવ્યો હોવા છતાં યોજનાઓ પૂરી થઈ શકી નથી.

આ પણ વાંચો: ગુજરાતનું અર્થતંત્ર તો પાટે પણ જાહેર દેવાનો આંકડો ચોંકાવનારો, CAG રિપોર્ટ જાહેર

ગુજરાતમાં 200 પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી! પ્રજાના 22000 કરોડનું આંધણ 2 - image

ગુજરાતમાં 200 પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી! પ્રજાના 22000 કરોડનું આંધણ 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેની ખેંચતાણ વચ્ચે આજે વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિઓ રચાશે | eight co…
GUJARAT

સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેની ખેંચતાણ વચ્ચે આજે વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિઓ રચાશે | eight co…

June 24, 2026
સુરત અને લખનઉના ટ્યુશન ક્લાસની દુર્ઘટના બાદ વડોદરામાં 7 ટીમો દ્વારા ચેકિંગ શરૃ,18 ક્લાસને તપાસ્યા | …
GUJARAT

સુરત અને લખનઉના ટ્યુશન ક્લાસની દુર્ઘટના બાદ વડોદરામાં 7 ટીમો દ્વારા ચેકિંગ શરૃ,18 ક્લાસને તપાસ્યા | …

June 24, 2026
સીએ ઈન્ટરનું પરિણામ જાહેર, વડોદરામાંથી 1231 પૈકી 149 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા | 149 students pass in…
GUJARAT

સીએ ઈન્ટરનું પરિણામ જાહેર, વડોદરામાંથી 1231 પૈકી 149 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા | 149 students pass in…

June 24, 2026
Next Post
કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય! 4 વર્ષમાં મળતા ફંડમાં 13000 કરોડનો ઘટાડો: CAG રિપોર્ટ | CAG Flags Rs…

કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય! 4 વર્ષમાં મળતા ફંડમાં 13000 કરોડનો ઘટાડો: CAG રિપોર્ટ | CAG Flags Rs...

અમદાવાદ: શેલાની હાઈરાઈઝ બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Fire Breaks …

અમદાવાદ: શેલાની હાઈરાઈઝ બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Fire Breaks ...

‘આ તો શરમજનક કહેવાય…’, મોદી સરકારની પ્રશંસા કરનારા થરૂર અચાનક જ કેમ થયા ખફા? | shashi tharoor says…

'આ તો શરમજનક કહેવાય...', મોદી સરકારની પ્રશંસા કરનારા થરૂર અચાનક જ કેમ થયા ખફા? | shashi tharoor says...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…

બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…

1 month ago
ઇ-ચલણના નામે છેતરપિંડીના કેસથી બચવા માટે ગાઇડલાઇન જાહેર કરાઇ | state cyber crime released guidelines…

ઇ-ચલણના નામે છેતરપિંડીના કેસથી બચવા માટે ગાઇડલાઇન જાહેર કરાઇ | state cyber crime released guidelines…

11 months ago
જામનગરમાં કુખ્યાત સાયચા બંધુઓનાં ગેરકાયદે 11 બંગલાનું ડિમોલિશન | Demolition of 11 illegal bungalows …

જામનગરમાં કુખ્યાત સાયચા બંધુઓનાં ગેરકાયદે 11 બંગલાનું ડિમોલિશન | Demolition of 11 illegal bungalows …

1 year ago
ગુજરાતમાં AAPને મોટો ઝટકો, ખેડૂતોમાં મજબૂત પકડ ધરાવતા પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીનું રાજીનામું | AAP…

ગુજરાતમાં AAPને મોટો ઝટકો, ખેડૂતોમાં મજબૂત પકડ ધરાવતા પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીનું રાજીનામું | AAP…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News