gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગ્રીન લેન્ડ ચોકડી પાસે ક્રેઇને બાઇક સવારનો ભોગ લીધો | A crane near the Green Land intersection kille…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2026
in GUJARAT
0 0
0
ગ્રીન લેન્ડ ચોકડી પાસે ક્રેઇને બાઇક સવારનો ભોગ લીધો | A crane near the Green Land intersection kille…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ચાલકની સ્થળ પરથી અટકાયત કરાઇ

રિક્ષા અને કારમાં પણ નુક્સાની, અકસ્માતને પગલે સ્થળ પર નાસભાગ

રાજકોટ: ગ્રીન લેન્ડ ચોકડી પાસે આજે સવારે ક્રેઇન ચાલકે આગળ જતા બાઇક સવારનો ભોગ લીધો હતો. એટલું જ નહીં રિક્ષા અને કારને પણ હડફેટે લેતા નાસભાગ મચી ગઇ હતી. બી.ડિવિઝન પોલીસે ક્રેઇન ચાલક સંદીપ ચૌહાણ (ઉ.વ.૨૨, રહે. ખોડીયારપરા, ચુનારાવાડ ચોક, મૂળ. ઉતરપ્રદેશ) ને સકંજામાં લઇ તપાસ આગળ ધપાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ રસિકભાઇ હીરપરા (ઉ.વ.૪૬) મોરબી રોડ નજીક સરદાર પાર્ક શેરી નં.૨માં રહેતા હતા. જુના માર્કેટ યાર્ડની બાજુમાં ગ્રીસની કેબીન ધરાવતા હતા. આજે સવારે નિત્યક્રમ મુજબ બાઇક લઇને કેબીને જવા રવાના થયા હતા. ત્યાર પછી પેડક રોડથી ગ્રીન લેન્ડ ચોકડી તરફ જતા હતા ત્યારે ગ્રીન લેન્ડ ચોકડી પાસે જ પાછળથી પૂરપાટ વેગે ધસી આવેલી ક્રેઇને હડફેટે લેતા ગંભીર ઇજા સાથે સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં મૃત્યુ નીપજ્યું હતું.

અકસ્માત સર્જનાર ક્રેઇને નજીકમાં પાર્ક રિક્ષા અને સ્વીફ્ટ કારને પણ હડફેટે લેતા તેમાં નુક્શાની થઇ હતી. આ બનાવને પગલે રસિકભાઇના પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. બી.ડિવિઝન પોલીસે તેના પત્ની શિલ્પાબેનની ફરિયાદ પરથી ક્રેઇન ચાલક સામે ગુનો નોંધ્યો હતો. મૃતકને સંતાનમાં ૨૧ વર્ષનો પુત્ર છે. 

અકસ્માત સર્જાયા બાદ સ્થળ પર લોકોના ટોળાં ઉમટી પડયા હતા. ક્રેઇન ચાલક સ્થળ પરથી જ મળી આવતા તેની પોલીસે અટકાયત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
ગઢડા પંથકની મનોદિવ્યાંગ સગીરા સાથે નવ શખ્સોએ દુષ્કર્મ આચર્યું | Nine men raped a mentally challenged…

ગઢડા પંથકની મનોદિવ્યાંગ સગીરા સાથે નવ શખ્સોએ દુષ્કર્મ આચર્યું | Nine men raped a mentally challenged...

હોસ્પિટલ તંત્રની બેદરકારીથી વી.એસ.હોસ્પિટલને મફતમા મળેલ ઓકિસજન પ્લાન્ટ ધૂળ ખાય છે | Due to the negli…

હોસ્પિટલ તંત્રની બેદરકારીથી વી.એસ.હોસ્પિટલને મફતમા મળેલ ઓકિસજન પ્લાન્ટ ધૂળ ખાય છે | Due to the negli...

મવડીમાં સરકારી જમીન ઉપર આખો પાર્ટી પ્લોટ ખડકી દીધો | An entire party plot on government land in Mawa…

મવડીમાં સરકારી જમીન ઉપર આખો પાર્ટી પ્લોટ ખડકી દીધો | An entire party plot on government land in Mawa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ : આણંદ, ખેડામાં વરસાદનું સંક્ટ | Navratri festival begins today: Hea…

1 year ago
ધોલેરા માર્ગ પર ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનનું મોત | A young man died in an accident…

10 months ago
આરટીઓ મેમોની લિંક ખોલતા મોબાઇલ હેક, ખાતામાંથી રૃા.૧.૪૨ લાખ ઉપડી ગયા | Iwe ekewe polis lon Krishnagar…

રેલવે ટિકિટ બુક કરાવવા માટે 45 લોકો પાસેથી 1.48 લાખ પડાવ્યા | Rs 1 48 lakhs were collected from 45 p…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News