gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોટાભાઇએ પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી નાનાભાઇનું અપહરણ | Younger brother kidnapped because older broth…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2026
in GUJARAT
0 0
0
મોટાભાઇએ પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી નાનાભાઇનું અપહરણ | Younger brother kidnapped because older broth…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કારમાં આવેલા આઠેક શખ્સો સામે ગુનો નોંધાયો

ગડદાપાટુનો બેફામ માર મારી, ધોકા વડે તૂટી પડયાઃ લાશને ગીરમાં ફેંકી દેવાની ધમકી

રાજકોટ: મોટાભાઇએ કરેલા પ્રેમલગ્નનો ખાર રાખી ભરત કરમણભાઇ ભરવાડ (ઉ.વ.૨૨, રહે. કોઠારીયા સોલવન્ટ)નું આઠેક શખ્સો કારમાં અપહરણ કરી ગયા હતા. તેને બેફામ મારકુટ કરી, ધાકધમકી આપી છોડી દીધો હતો. આજી ડેમ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ફરિયાદમાં ભરતે જણાવ્યું છે કે, ઘર નજીક મોબાઇલની દુકાન ધરાવે છે. ચાર ભાઇ અને એક બહેન છે. નાનાભાઇ વિજયે આઠેક માસ પહેલા રામભાઇ ટોળીયાની પુત્રી પાયલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. 

ગઇકાલે રાત્રે તે તેની દુકાન વધાવી ફઇ અનુબેનના ઘરે ગયો હતો. જ્યાં જમવા બેઠો હતો ત્યારે ફઇના પુત્ર ગોપાલે આવી અમુક લોકો બહાર બોલાવતા હોવાનું કહ્યું હતું. જેથી તે બહાર નીકળતા ચાર શખ્સો તેની ઉપર તુટી પડયા હતા. તેમણે કહ્યું કે, તું જ વિજયનો ભાઇ છેને. બાદમાં તેને ગડદાપાટુ માર્યા હતા. તેવામાં ધીરુ ટોળીયા, રામભાઇ ટોળીયા, રાહુલ ટોળીયા અને ખોડાભાઇ જોગરાણા પણ ત્યાં આવી પહોચ્યાં હતા. તેમણે પણ તેને મારકુટ કરી હતી. 

એટલું જ નહીં ઢસડીને નજીકની ડેરી સુધી લઇ ગયા હતા. ત્યાં પણ મારકુટ કરી સ્વીફ્ટ કારમાં ઉપાડી ગયા હતા. શાપરનાં ગોંડલ રોડ પાસેના પુલ બાજુ લઇ જઇ કારમાંથી નીચે ઉતારી ધોકા વડે તુટી પડયા હતા. એક શખ્સે છરી બતાવી કહ્યું કે તારા ભાઇને કહીં દે જે પાયલને ઘરે પરત મુકી જાય, બાકી તારા ભાઇની પણ આવી જ હાલત કરશું. આ પછી ફરીથી તેને ધોકા વડે માર માર્યો હતો. 

બેભાન જેવો બની જતા ફરીથી મારકુટ કરી ઇનોવા કારમાં બેસાડી સીતારામ સોસાયટી પાસે કારમાંથી ધક્કો મારી નીચે પાડી દઇ જતા રહ્યા હતા. જતા-જતા પાયલને ઘરે પહોંચાડી દે જે બાકી જાનથી મારી નાખીશ, લાશને ગીરમાં ફેંકી દેશું, અમને કોઇ ફરક નહીં પડે, જેલમાં જવાથી અમે બીતા નથી તેમ કહ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..
GUJARAT

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

June 25, 2026
Next Post
ઉમરાળામાં રમી રહેલા બાળકને રિક્ષાએ અડફેટે લેતા કરૂણ મોત | A child playing in a rickshaw tragically d…

ઉમરાળામાં રમી રહેલા બાળકને રિક્ષાએ અડફેટે લેતા કરૂણ મોત | A child playing in a rickshaw tragically d...

ખેડા જિલ્લાના 18 પોલીસ અધિકારીઓની બદલી અને 9 નવા અધિકારીઓની નિમણૂક | 18 police officers transferred …

ખેડા જિલ્લાના 18 પોલીસ અધિકારીઓની બદલી અને 9 નવા અધિકારીઓની નિમણૂક | 18 police officers transferred ...

જામનગરમાં અનૈતિક સંબંધોના કારણે ગળેટૂંપો દઈને વિધવાની હત્યા | Widow strangled to death in Jamnagar d…

જામનગરમાં અનૈતિક સંબંધોના કારણે ગળેટૂંપો દઈને વિધવાની હત્યા | Widow strangled to death in Jamnagar d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાયલા-ચોટીલા હાઈવે પર જાનૈયાઓની બસ ટ્રકની પાછળ ઘૂસી, 24 લોકો ઈજાગ્રસ્ત | Sayla–Chotila Highway Accid…

સાયલા-ચોટીલા હાઈવે પર જાનૈયાઓની બસ ટ્રકની પાછળ ઘૂસી, 24 લોકો ઈજાગ્રસ્ત | Sayla–Chotila Highway Accid…

5 months ago
ગુજરાત હાઇકોર્ટના મેઈનગેટ પાસેથી પકડાયો ‘નકલી સરકારી વકીલ’ : પોક્સોના કેસમાં જામીનનું કહીને નાણાં પડ…

ગુજરાત હાઇકોર્ટના મેઈનગેટ પાસેથી પકડાયો ‘નકલી સરકારી વકીલ’ : પોક્સોના કેસમાં જામીનનું કહીને નાણાં પડ…

1 year ago
અહીયા બીજી વખત દેખાયો તો જીવતો નહીં છોડીએ | If you appear here again we won’t let you live

અહીયા બીજી વખત દેખાયો તો જીવતો નહીં છોડીએ | If you appear here again we won’t let you live

12 months ago
એડીએજીની કંપનીઓ સામે તપાસમાં વિલંબ બદલ સુપ્રીમ નારાજ | Supreme Court upset over delay in investigati…

એડીએજીની કંપનીઓ સામે તપાસમાં વિલંબ બદલ સુપ્રીમ નારાજ | Supreme Court upset over delay in investigati…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News