gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહિને સ્ટ્રીટલાઈટ બંધ રહેવાની ૮ હજાર ફરિયાદ, દક્ષિણઝોનમાં સ્ટ્રીટલાઈટનો કોન્ટ્રાકટ અન્ય કંપનીને અપાશ…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2026
in GUJARAT
0 0
0
મહિને સ્ટ્રીટલાઈટ બંધ રહેવાની ૮ હજાર ફરિયાદ, દક્ષિણઝોનમાં સ્ટ્રીટલાઈટનો કોન્ટ્રાકટ અન્ય કંપનીને અપાશ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ,ગુરુવાર,26 માર્ચ,2026

અમદાવાદમાં વર્ષ-૨૦૨૧થી ૨૦૨૫ સુધીમાં સ્ટ્રીટલાઈટ બંધ
રહેવાની કુલ ૪.૭૮ લાખ ફરિયાદ નોંધાઈ હતી. દર મહિને મ્યુનિસિપલ કોર્પોરેશનને
સ્ટ્રીટલાઈટ બંધ રહેવાની ૮ હજાર ઓનલાઈન ફરિયાદ મળે છે. દક્ષિણ ઝોનમાં સ્ટ્રીટલાઈટ
મેઈન્ટેનન્સની કામગીરી નિશાત એન્ટરપ્રાઈસને આપવામા આવી હતી.જેમની કામગીરી સંતોષકારક
નહીં હોવાની દક્ષિણ ઝોનમાં સ્ટ્રીટલાઈટ મેઈન્ટેનન્સનો કોન્ટ્રાકટ અન્ય કંપનીને
આપવા આજે મળનારી  સ્ટેન્ડિંગ કમિટીમાં
એડમિનિસ્ટ્રેટર સમક્ષ દરખાસ્ત મંજૂરી માટે મુકવામા આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા એક વર્ષથી શહેરમા
આવેલી ૨.૧૦ લાખ સ્ટ્રીટ લાઈટના ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટેનુ ટેન્ડર ફાઈનલ કરવામા
આવતુ નથી.બીજી તરફ જુદી જુદી કંપનીઓ પાસે વગર ટેન્ડરે સ્ટ્રીટલાઈટના મેઈન્ટેનન્સની
કામગીરી કરાવાતી હોવાથી સ્ટ્રીટલાઈટ બંધ રહેવાની ફરિયાદો સતત વધતી જાય છે.૧૦
જાન્યુઆરી-૨૦૨૦ના રોજ સિટેલૂમ પ્રા.લી.નામની કંપનીને શહેરની તમામ સ્ટ્રીટલાઈટના
ઓપરેશન અને મેઈન્ટેનન્સનો કોન્ટ્રાકટ આપવામા આવ્યો હતો.જેની પાંચ વર્ષની મુદત પુરી
થઈ થતા કોર્પોરેશનના અધિકારીઓની વારંવાર રજૂઆત છતાં કોન્ટ્રાકટરે કામ કરવા તૈયારી
દર્શાવી નહોતી.હવે દક્ષિણઝોનમાં સ્ટ્રીટલાઈટના મેઈન્ટેનન્સની સંતોષકારક કામગીરી
નહી કરનારા કોન્ટ્રાકટરની કામગીરી મે.ક્રીઆન એન્જિનિયરીંગ એન્ડ સર્વિસીસને  આપવા 
દરખાસ્ત કમિટી સમક્ષ મુકાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…
GUJARAT

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…

May 11, 2026
ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન
GUJARAT

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

May 11, 2026
મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ
GUJARAT

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

May 11, 2026
Next Post
વિદેશમાં નોકરી અપાવવાનું પ્રલોભન બતાવી 14 લોકો સાથે છેતરપિંડી | 14 people were cheated by promising …

વિદેશમાં નોકરી અપાવવાનું પ્રલોભન બતાવી 14 લોકો સાથે છેતરપિંડી | 14 people were cheated by promising ...

પશ્ચિમ એશિયાઈ કટોકટીની અસર : માર્ચમાં NFOsની ગતિ ધીમી પડી | Impact of West Asian crisis: NFOs slow d…

પશ્ચિમ એશિયાઈ કટોકટીની અસર : માર્ચમાં NFOsની ગતિ ધીમી પડી | Impact of West Asian crisis: NFOs slow d...

૮૦૦ કરોડના ખર્ચે બનાવાયેલી SVPમાં સાત વર્ષમાં ૧૪ લાખ, ૯૦ UHC માં એક વર્ષમાં ૨૦લાખ OPD | Built at a c…

૮૦૦ કરોડના ખર્ચે બનાવાયેલી SVPમાં સાત વર્ષમાં ૧૪ લાખ, ૯૦ UHC માં એક વર્ષમાં ૨૦લાખ OPD | Built at a c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બ્રાન્ડ સાથે આડેધડ ઓઆરએસ લખીને તેને વેચી નહીં શકાય

બ્રાન્ડ સાથે આડેધડ ઓઆરએસ લખીને તેને વેચી નહીં શકાય

7 months ago
બીસીએની ચૂંટણીતા.૧૫ ફેબ્રુઆરીએ યોજાશે, બેઠકમાં સર્વાનુમતે સંમતિ થતા પ્રમુખની જાહેરાત | BCA elections…

બીસીએની ચૂંટણીતા.૧૫ ફેબ્રુઆરીએ યોજાશે, બેઠકમાં સર્વાનુમતે સંમતિ થતા પ્રમુખની જાહેરાત | BCA elections…

4 months ago
અમદાવાદ: સાણંદના વિરોચન નગર પાસે ટ્રિપલ અકસ્માત, થાર પર ડમ્પર પલટી જતાં બેના મોત | Ahmedabad: Two De…

અમદાવાદ: સાણંદના વિરોચન નગર પાસે ટ્રિપલ અકસ્માત, થાર પર ડમ્પર પલટી જતાં બેના મોત | Ahmedabad: Two De…

2 months ago
શાંતિવાળી જગ્યાએ ફરવા જવું છે? તો આ પાંચ શહેરોમાં પહોંચી જાઓ, મળશે પરમ આનંદ | Top 5 Cities That Help…

શાંતિવાળી જગ્યાએ ફરવા જવું છે? તો આ પાંચ શહેરોમાં પહોંચી જાઓ, મળશે પરમ આનંદ | Top 5 Cities That Help…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News