gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આર્મીના નિવૃત જવાને વળતરની લાલચમાં આવીને ૩૦ લાખ ગુમાવ્યા | gandhinagar cyber crime cell reported 30 …

G METRO NEWS by G METRO NEWS
April 19, 2026
in GUJARAT
0 0
0
આર્મીના નિવૃત જવાને વળતરની લાલચમાં આવીને ૩૦ લાખ ગુમાવ્યા | gandhinagar cyber crime cell reported 30 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

ગાંધીનગર જિલ્લાના  મોટી સિંહોલીમાં રહેતા આર્મીના નિવૃત જવાનને રોકાણ પર વળતર આપવાની લાલચ આપીને બચતના ૩૦ લાખ જેટલી રકમ પડાવીને છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ ગાંધીનગર રેંજ સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામાં આવી છે. ૩૦ લાખના રોકાણ પર ૪.૯૩ કરોડનો નફો દર્શાવીને તે નાણાં મેળવવા માટે બીજા ૨૫ લાખની માંગણી કરવામાં આવતા આર્મીના જવાનને છેતરાયાની જાણ થઇ હતી.

આર્મીના નિવૃત જવાને વળતરની લાલચમાં આવીને ૩૦ લાખ ગુમાવ્યા 2 - image ગાંધીનગર જિલ્લાના મોટી સિહોલીમાં આવેલા એલીગન્સ રેસીડેન્સી એપાર્ટમેન્ટમાં રહેતા પરૂપુ સિગાતાપુ આર્મીમાં નિવૃત થયા હતા.  થોડા દિવસો પહેલા તેમને અજાણ્યા વોટ્સએપ નંબરથી કોલ આવ્યો હતો. ફોન કરનારે  પોતાની ઓળખ સ્ટોક માર્કેટની એક કંપનીના એડવાઇઝર તરીકે ઓળખ આપીને તેમને રોકાણ પર નફો થાય તે પ્રકારની સલાહ આપવાની ખાતરી આપી હતી.

તે પછી  તેમને લીંક મોકલીને એપ્લીકેશન ડાઉનલોડ કરાવીને અલગ અલગ સમયગાળામાં આશરે ૩૦ લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. આ રોકાણમાં ૪.૯૩ કરોડનો નફો દર્શાવાયો હતો.  આ નફાની રકમ ઉપાડવા માટે આર્મી જવાને કહેતા કંપનીના નામે વાત કરનાર વ્યક્તિએ નફાના પાંચ ટકા લેખે ૨૫ લાખ ટેક્સ જમા કરવાનું કહેતા આર્મી જવાનને શંકા જતા તપાસ કરાવી હતી ત્યારે તેમને છેતરપિંડી થયાની જાણ થઇ હતી. આ અંગે પોલીસે ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ શરૂ કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવરંગપુરા સીજી રોડ પર પ્રમોશન માટે ટ્રાફિક જામ કરતા ફરિયાદ નોંધાઇ | ahmedabad traffic police file FI…
GUJARAT

નવરંગપુરા સીજી રોડ પર પ્રમોશન માટે ટ્રાફિક જામ કરતા ફરિયાદ નોંધાઇ | ahmedabad traffic police file FI…

April 19, 2026
મેઘાણીનગરમાં પ્રેમસંબધ મામલે યુવકને છરીના ઘા મારતા ગંભીર | meghaninagar police reported attempt to m…

નસવાડી: ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા યુવકનું મોત, 2નો આબાદ બચાવ, મકાઈના ડોડા ભરતી વખતે કાળ ત્રાટ…

Next Post
મેઘાણીનગરમાં પ્રેમસંબધ મામલે યુવકને છરીના ઘા મારતા ગંભીર | meghaninagar police reported attempt to m…

મેઘાણીનગરમાં પ્રેમસંબધ મામલે યુવકને છરીના ઘા મારતા ગંભીર | meghaninagar police reported attempt to m...

નવરંગપુરા સીજી રોડ પર પ્રમોશન માટે ટ્રાફિક જામ કરતા ફરિયાદ નોંધાઇ | ahmedabad traffic police file FI…

નવરંગપુરા સીજી રોડ પર પ્રમોશન માટે ટ્રાફિક જામ કરતા ફરિયાદ નોંધાઇ | ahmedabad traffic police file FI...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વોટ ચોરોના રક્ષક બની ગયા છે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર: રાહુલ ગાંધી | rahul gandhi press conf…

7 months ago
અમરેલી: ભાવનગર-સોમનાથ નેશનલ પર ગમખ્વાર અકસ્માત, બે યુવાનોના મોત | Jafrabad: Two Dead in Bhavnagar So…

2 months ago
ગુરુગ્રામમાં નોકરી શોધતી મહિલાને જાળમાં ફસાવી સામૂહિક દુષ્કર્મ, પોલીસવાળો જ મુખ્ય આરોપી | Delhi Woma…

ભારતીય સંસ્કૃતિ અને પરંપરા માંથી પ્રેરણા લેવા યુવાનોને આહવાન કરતા કેન્દ્રિય મંત્રી ડો.માંડવિયા

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News