gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પેટ્રોલ-ગેસની અછત માત્ર અફવા વચ્ચે 60 દિવસનો સ્ટોક હોવાનો સરકારનો દાવો | Government claims to have 6…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2026
in INDIA
0 0
0
પેટ્રોલ-ગેસની અછત માત્ર અફવા વચ્ચે 60 દિવસનો સ્ટોક હોવાનો સરકારનો દાવો | Government claims to have 6…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– હોર્મુઝમાંથી ભારત સહિત પાંચ દેશોના જહાજોને ઈરાનની મંજૂરી

– ભારતે આઠ વર્ષમાં પહેલી વખત ઈરાન પાસેથી એલપીજીની ખરીદી કરી, ચીન જતું જહાજ રૂપિયામાં પેમેન્ટ કરી ખરીદ્યું

નવી દિલ્હી : મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધના કારણે વૈશ્વિક ઓઈલ કટોકટી વચ્ચે ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછતની અફવાઓ ફેલાઈ રહી છે, જેને નકારી કાઢતા કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે દેશમાં ૬૦ દિવસનો ઓઈલનો સ્ટોક છે તથા એક મહિનો ચાલે તેટલા એલપીજીના સપ્લાયની વ્યવસ્થા કરી લેવામાં આવી છે. સરકારે આઠ વર્ષમાં પહેલી વખત ઈરાન પાસેથી એલપીજીની ખરીદી કરી છે. બીજીબાજુ ઈરાનથી ચીન જતા એલપીજીના જહાજને ભારતે રૂપિયામાં પેમેન્ટ કરીને અડધે રસ્તેથી જ ખરીદી લીધું છે. આ એલપીજી ભારત પહોંચી રહ્યા છે. સાથે ઈરાને પણ ભારત સહિત પાંચ દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવાની મંજૂરી આપી છે.

અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધને એક મહિના જેટલો સમય થવા આવ્યો છે ત્યારે આ યુદ્ધનો હજુ અંત જણાતો નથી. આ યુદ્ધની અસરના પગલે ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસની અછત સર્જાઈ છે. અનેક પેટ્રોલ પંપો પર નો સ્ટોકના બોર્ડ લાગ્યા છે. 

જોેકે, પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે ગુરુવારે પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની અછતની અફવાઓને નકારી કાઢી હતી. સરકારે કહ્યું કે, ચોક્કસ તત્વો દ્વારા ઈરાદાપૂર્વક ભ્રામક અભિયાન હેઠળ લોકોને ગભરાવવા માટે આવી અફવા ફેલાવવામાં આવી રહી છે. ભારત પાસે ઓઈલનો ૬૦ દિવસનો સ્ટોક છે જ્યારે ૮ લાખ ટન એલપીજીનો સ્ટોક ખરીદી લેવામાં આવ્યો છે અને એક મહિનો ચાલે તેટલા ગેસની વ્યવસ્થા થઈ ગઈ છે. ભારતમાં ઈંધણની સ્થિતિ સંપૂર્ણપણે સુરક્ષિત અને નિયંત્રણમાં છે.

સરકારે લોકોને ગભરાઈને પેટ્રોલ, ડીઝલ કે એલપીજી સિલિન્ડરનો સંગ્રહ નહીં કરવા માટે ચેતવણી પણ આપી હતી. દેશમાં ૧ લાખ જેટલા પેટ્રોલ પંપ ખુલ્લા છે અને ક્યાંય પણ પેટ્રોલ-ડીઝલનું રેશનિંગ નથી થઈ રહ્યું.

દરમિયાન ભારતીય ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલે આઠ વર્ષમાં પહેલી વખત ઈરાન પાસેથી એલપીજી ગેસની ખરીદી કરી છે. ભારતે અમેરિકાના પ્રિતબંધોના કારણે ઈરાન પાસેથી જૂન ૨૦૧૮ પછી ઓઈલ અને ગેસની ખરીદી બંધ કરી હતી, પરંતુ હવે સ્થિતિ બદલાતા સરકારે ફરી ખરીદી શરૂ કરી છે. સાથે ઈરાનથી ચીન જઈ રહેલા એક પ્રતિબંધિત એલપીજી જહાજ ‘ઓરોરા’ને સરકારી ઓઈલ કંપનીઓએ અડધે રસ્તેથી જ ભારતીય રૂપિયામાં પેમેન્ટ કરીને ખરીદી લીધું હતું. આ જહાજ હવે પશ્ચિમ ભારતના દરિયા કિનારા તરફ આવી રહ્યું છે. આ એલપીજીનું ઈન્ડિયન ઓઈલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમમાં વિતરણ કરાશે.

આ સાથે ભારત માટે સારા સમાચાર એ છે કે ઈરાને ભારત સહિત પાંચ દેશોના જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી દીધી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ગુરુવારે કહ્યું કે, રણનીતિકરૂપે મહત્વપૂર્ણ હોર્મુઝની ખાડી સંપૂર્ણપણે બંધ નથી. ભારત, ચીન, રશિયા, ઈરાક અને પાકિસ્તાન જેવા મિત્ર દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવાની મંજૂરી અપાઈ છે. જોકે, દુશ્મન દેશોના જહાજોને જવા નહીં દેવાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં ગયેલા રતનપરના યુવકનું ડૂબી જવાથી મોત | man from Ratanpar who went on …

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં ગયેલા રતનપરના યુવકનું ડૂબી જવાથી મોત | man from Ratanpar who went on ...

રંગભૂમિની માતા સમાન ભવાઇ કળા લુપ્ત થવાના આરે | The art of Bhavai the mother of theatre is on the ver…

રંગભૂમિની માતા સમાન ભવાઇ કળા લુપ્ત થવાના આરે | The art of Bhavai the mother of theatre is on the ver...

વઢવાણના ફૂલગ્રામમાં સસરાએ પૂત્રવધૂને આડા સંબંધ અંગે ઠપકો આપતા પ્રેમી સાથે મળી હત્યા કરી | Wadhwan fa…

વઢવાણના ફૂલગ્રામમાં સસરાએ પૂત્રવધૂને આડા સંબંધ અંગે ઠપકો આપતા પ્રેમી સાથે મળી હત્યા કરી | Wadhwan fa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સપ્ટેમ્બરમાં ફરવા માટે 5 બજેટ ફ્રેન્ડલી દેશ, ફુલ પૈસા વસૂલ હશે ટ્રિપ | budget friendly asian countries to visit in september

10 months ago
વેનેઝુએલાએ તેના ભંડારમાં 5.40 લાખ કરોડના બિટકોઇન છૂપાવ્યાં છે | Venezuela has hidden Bitcoin worth 5…

વેનેઝુએલાએ તેના ભંડારમાં 5.40 લાખ કરોડના બિટકોઇન છૂપાવ્યાં છે | Venezuela has hidden Bitcoin worth 5…

6 months ago
મૂળીના નાડધ્રીથી ખેતરડી તરફના રોડ પર કાર નાળામાં ખાબકી | Car falls into drain on road from Naddhri t…

મૂળીના નાડધ્રીથી ખેતરડી તરફના રોડ પર કાર નાળામાં ખાબકી | Car falls into drain on road from Naddhri t…

7 months ago
વિદેશી કંપનીઓને ઝટકો: ભારતમાં ઈ-સિગારેટ અને હીટેડ તમાકુ ઉત્પાદનો પરનો પ્રતિબંધ નહીં હટે | india reje…

વિદેશી કંપનીઓને ઝટકો: ભારતમાં ઈ-સિગારેટ અને હીટેડ તમાકુ ઉત્પાદનો પરનો પ્રતિબંધ નહીં હટે | india reje…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News