gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મનરેગા રદ કરવા, ગાંધીજીની બાદબાકી મુદ્દે આજે કોંગ્રેસનો દેશભરમાં વિરોધ | Congress to protest across …

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in INDIA
0 0
0
મનરેગા રદ કરવા, ગાંધીજીની બાદબાકી મુદ્દે આજે કોંગ્રેસનો દેશભરમાં વિરોધ | Congress to protest across …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વીબી-જી રામ જી બિલ લોકસભામાં રજુ, વિપક્ષનો ભારે વિરોધ

‘રામ કા નામ બદનામ ના કરો’ : નવી યોજના પર થરૂરનો ટોણો, ગાંધીજીના અપમાનનો કેન્દ્ર પર આરોપ

નવી દિલ્હી: ગ્રામીણ ભારતમાં રોજગારીની ગેરંટી આપતી મનરેગા યોજનાના સ્થાને કેન્દ્ર સરકાર દ્વારા નવી યોજના વીબી-જી રામ જી લાવવામાં આવી રહી છે. આ નવી યોજનાનું બિલ લોકસભામાં રજુ કરવામાં આવ્યું હતું જેનો વિપક્ષ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. યોજનાના નામમાંથી ગાંધીજીની બાદબાકી કરવા સહિતના મુદ્દે વિપક્ષે વિરોધ નોંધાવ્યો છે. જ્યારે બિલ રજુ કરતા કૃષી મંત્રી શિવરાજસિંહે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ગાંધીજીના સિદ્ધાંતોને સાથે રાખીને કામ કરી રહી છે. 

લોકસભામાં કેન્દ્રીય કૃષી મંત્રી શિવરાજસિંહે વિકસિત ભારત ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) બિલ ૨૦૨૫ને રજુ કર્યું હતું. જે સાથે જ વિપક્ષે વિરોધ શરૂ કરી દીધો હતો. કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે મનરેગા એક ક્રાંતિકારી કાયદો છે જેને સરકાર બદલવા જઇ રહી છે અને નામમાંથી ગાંધીજીની બાદબાકી કરી રહી છે. ગાંધીજી મારા પરિવારના નથી પરંતુ મારા પરિવાર જેવા જ છે અને આખા દેશની આ જ લાગણી છે. ગ્રામ પંચાયતોના અધિકારોને નબળા પાડવામાં આવી રહ્યા છે. નવી યોજનામાં મજૂરોનું વેતન વધારવાની કોઇ જ વાત નથી. મનરેગાને નબળી પાડવામાં આવી રહી છે. અત્યાર સુધી ક્યા કામ કરાવવા તે નિર્ણય પંચાયતો પાસે હતો, હવે આ અધિકાર કેન્દ્ર સરકારે પોતાના હાથમાં લઇ લીધો છે.   

જ્યારે કોંગ્રેસના સાંસદ શશિ થરુરે કેન્દ્ર સરકાર પર ટોણો મારતા કહ્યું હતું કે નવી યોજનામાં અંગ્રેજી અને હિન્દી બન્ને ભાષાનો ઉપયોગ શોર્ટ ફોર્મ જી રામ જી બનાવવા કરાયો છે, આ બંધારણના આર્ટિકલ ૩૪૮નું ઉલ્લંઘન છે. યોજનાનું નામ સાંભળીને બાળપણનું ગીત રામ કા નામ બદનામ ના કરો યાદ આવી ગયું.  બીજી તરફ કોંગ્રેસ મનરેગા રદ કરવા તેમજ ગાંધીજીની બાદબાકી કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો દેશભરમાં તમામ જિલ્લા મથકોએ બુધવારે વિરોધ કરશે, તમામ રાજ્યોના કોંગ્રેસ પ્રમુખોને જનરલ સેક્રેટરી કે સી વેણુગોપાલ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે અને તમામ રાજ્યોમાં કેન્દ્ર સરકારની મનરેગાની જગ્યા લેનારી નવી યોજના વીબી-જી રામ-જીનો વિરોધ કરવા કહ્યું છે. આ વિરોધ પ્રદર્શનોમાં ગાંધીજીના પોસ્ટરો પણ સાથે રાખવા કહ્યું છે. ૨૮મી ડિસેમ્બરે પક્ષના સ્થાપના દિવસે તમામ ગામડા અને તાલુકા, શહેરોમાં મહાત્મા ગાંધીજીના પોસ્ટરો તસવીરો સાથે કાર્યક્રમોનું આયોજન કરાશે. સંસદના સંકુલમાં પણ કોંગ્રેસના સાંસદોએ પોસ્ટરો સાથે કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો. જ્યારે બુધવારે તમામ જિલ્લા મથકો પર વિરોધ પ્રદર્શનો કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
રાહુલ, સોનિયા ગાંધી સામે ઇડીનો મની લોન્ડરિંગ કેસ કોર્ટે ફગાવ્યો | Court dismisses ED’s money launder…

રાહુલ, સોનિયા ગાંધી સામે ઇડીનો મની લોન્ડરિંગ કેસ કોર્ટે ફગાવ્યો | Court dismisses ED's money launder...

જામનગર જિલ્લામાં સાયબર ફ્રોડના નાણાંની હેરફેરમાં 49 આરોપીઓ સામે 22 ફરિયાદ | 22 complaints against 49…

જામનગર જિલ્લામાં સાયબર ફ્રોડના નાણાંની હેરફેરમાં 49 આરોપીઓ સામે 22 ફરિયાદ | 22 complaints against 49...

સરંડી પાસે રેલવે બ્રિજ પર વાહને બાઇકને અડફેટે લેતા 2 યુવકોનાં મોત | 2 youths die after vehicle hits …

સરંડી પાસે રેલવે બ્રિજ પર વાહને બાઇકને અડફેટે લેતા 2 યુવકોનાં મોત | 2 youths die after vehicle hits ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈરાન યુદ્ધને પગલે દેશમાં ‘જીવનજરૂરી ચીજવસ્તુ કાયદો’ લાગુ, સરકારે નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ | …

ઈરાન યુદ્ધને પગલે દેશમાં ‘જીવનજરૂરી ચીજવસ્તુ કાયદો’ લાગુ, સરકારે નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ | …

4 months ago
નમકીનના ગોડાઉનમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે 4 શખ્સ ઝબ્બે | 4 people arrested with foreign liquor fr…

નમકીનના ગોડાઉનમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે 4 શખ્સ ઝબ્બે | 4 people arrested with foreign liquor fr…

3 weeks ago
હવાઈ સફર જે અધૂરી રહી ગઈ: સંજય ગાંધીથી લઈને રૂપાણી સુધી… અજિત પવાર પહેલા આ દિગ્ગજો પણ વિમાન દુર્ઘટ…

હવાઈ સફર જે અધૂરી રહી ગઈ: સંજય ગાંધીથી લઈને રૂપાણી સુધી… અજિત પવાર પહેલા આ દિગ્ગજો પણ વિમાન દુર્ઘટ…

5 months ago
વડોદરામાં નાના મોટા સહિત શેરી ગરબાનું આયોજન : માતાજીની ભક્તિ-આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી શુભારંભ |…

વડોદરામાં નાના મોટા સહિત શેરી ગરબાનું આયોજન : માતાજીની ભક્તિ-આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી શુભારંભ |…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News