gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રંગભૂમિની માતા સમાન ભવાઇ કળા લુપ્ત થવાના આરે | The art of Bhavai the mother of theatre is on the ver…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2026
in GUJARAT
0 0
0
રંગભૂમિની માતા સમાન ભવાઇ કળા લુપ્ત થવાના આરે | The art of Bhavai the mother of theatre is on the ver…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ડિજિટલ
યુગમાં ભવાઈના ભુંગળ શાંત પડયા

૧૪મી
સદીથી ચાલતી અસાઈત ઠાકરની વિરાસતને બચાવવા ઝાલાવાડના કલાકારોની મથામણ

સરકારી
યોજનાઓના પ્રચારમાં ભવાઈ કલાકારોને સ્થાન આપી પ્રોત્સાહન આપવા માંગ

સુરેન્દ્રનગર – 
૨૭ માર્ચ એટલે વિશ્વ રંગભૂમિ દિવસ. આજના ઇન્ટરનેટ અને સોશિયલ
મીડિયાના જમાનામાં મનોરંજનના સાધનો આંગળીના ટેરવે ઉપલબ્ધ છે
, પરંતુ એક સમય હતો જ્યારે ભવાઈ લોકશિક્ષણ અને મનોરંજનનું મુખ્ય માધ્યમ
હતું. ગુજરાતની પરંપરાગત ગણાતી આ ભવાઈ કળા હાલ ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે
. સુરેન્દ્રનગર સહિત ઝાલાવાડના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ કેટલાક મંડળો આ
વારસાને જીવંત રાખવા સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા યોગ્ય ગ્રાન્ટ અને
પ્રોત્સાહન મળે તેવી આશા સેવાઈ રહી છે.

આજના
આધુનિક યુગમાં ૨૭મી માર્ચના રોજ વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી થઈ રહી છે
, ત્યારે લોકનાટયની માતા
ગણાતી
‘ભવાઈ‘ કળાના અસ્તિત્વ સામે ખતરો
ઊભો થયો છે. ૧૪મી સદીમાં અસાઈત ઠાકર દ્વારા શરૃ કરાયેલી આ પરંપરામાં ૩૬૦ વેશો
દ્વારા સમાજ જાગૃતિનું કામ કરવામાં આવતું હતું. જે જમાનામાં ટીવી કે સિનેમા નહોતા
,
ત્યારે ભવાઈ જ ગામડાના લોકો માટે જ્ઞાાન અને મનોરંજનનું એકમાત્ર
સાધન હતું.

ભવાઈમાં
ભુંગળ
, તબલા
અને મંજીરાના તાલ સાથે કલાકારો માઈક વગર બુલંદ અવાજે રાતભર વેશ ભજવતા હતા. આ કળાએ
આઝાદીની ચળવળ અને સામાજિક કુરિવાજો દૂર કરવામાં મોટો ફાળો આપ્યો છે. જોકે
, ડિજિટલ ક્રાંતિના કારણે હવે ભવાઈના ભુંગળ ધીમે ધીમે શાંત થઈ રહ્યા છે,
જેના કારણે આ કળા સાથે જોડાયેલા અદના કલાકારોની રોજીરોટી પર પણ સંકટ
આવ્યું છે. ઝાલાવાડના કલાકારો આજે પણ આ ભવ્ય વિરાસતને ટકાવી રાખવા અથાગ મહેનત કરી
રહ્યા છે.

કલાકારોની
માંગ છે કે રાજ્યના સાંસ્કૃતિક વિભાગ દ્વારા ભવાઈને સંરક્ષિત લોકકલા જાહેર કરવામાં
આવે. સરકારના વિવિધ જનજાગૃતિ અભિયાનો જેવા કે સ્વચ્છતા મિશન
, બેટી બચાવો, સાક્ષરતા અભિયાન અને અંધશ્રદ્ધા નિવારણ જેવા કાર્યક્રમોમાં જો પ્રોફેશનલ
એજન્સીઓના બદલે ભવાઈના કલાકારોનો ઉપયોગ કરવામાં આવે
, તો આ
કળાને આથક ટેકો મળી શકે છે. જો યોગ્ય ગ્રાન્ટ
, પ્રશિક્ષણ અને
રાષ્ટ્રીય સ્તરે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે તો જ ગુજરાતની આ ગૌરવશાળી પરંપરા
આગામી પેઢી સુધી જીવંત રહી શકશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દાદા-પિતા બૂટલેગર અને પૌત્ર રીઢો ગુનેગાર: કુખ્યાત કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય રિવોલ્વર અને કારતૂસ સાથ…
GUJARAT

દાદા-પિતા બૂટલેગર અને પૌત્ર રીઢો ગુનેગાર: કુખ્યાત કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય રિવોલ્વર અને કારતૂસ સાથ…

May 16, 2026
વિકાસના દાવા વચ્ચે ગાયબ થયો રોડ! કવાંટ-રેણધા માર્ગ બન્યો જીવલેણ, ગ્રામજનોની આંદોલનની ચીમકી | chhotau…
GUJARAT

વિકાસના દાવા વચ્ચે ગાયબ થયો રોડ! કવાંટ-રેણધા માર્ગ બન્યો જીવલેણ, ગ્રામજનોની આંદોલનની ચીમકી | chhotau…

May 16, 2026
બેંક ઓફ બરોડામાં કૌભાંડ: RBIની તિજોરીમાંથી 8.70 કરોડ રૂપિયા ચોરીને કસ્ટોડિયન પરિવાર સાથે ફરાર | bank…
GUJARAT

બેંક ઓફ બરોડામાં કૌભાંડ: RBIની તિજોરીમાંથી 8.70 કરોડ રૂપિયા ચોરીને કસ્ટોડિયન પરિવાર સાથે ફરાર | bank…

May 16, 2026
Next Post
વઢવાણના ફૂલગ્રામમાં સસરાએ પૂત્રવધૂને આડા સંબંધ અંગે ઠપકો આપતા પ્રેમી સાથે મળી હત્યા કરી | Wadhwan fa…

વઢવાણના ફૂલગ્રામમાં સસરાએ પૂત્રવધૂને આડા સંબંધ અંગે ઠપકો આપતા પ્રેમી સાથે મળી હત્યા કરી | Wadhwan fa...

સુરેન્દ્રનગરમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી

સુરેન્દ્રનગરમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી

થાનમાં તળાવની પાળ પાસે બાવળની ઝાડીમાંથી 1 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 1 lakh seized from aca…

થાનમાં તળાવની પાળ પાસે બાવળની ઝાડીમાંથી 1 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 1 lakh seized from aca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રૂડતેલ ગબડી 95 ડોલરની અંદર: 18 ટકાની મંદી આવી | Crude oil plunges below 95: 18 percent decline

ક્રૂડતેલ ગબડી 95 ડોલરની અંદર: 18 ટકાની મંદી આવી | Crude oil plunges below 95: 18 percent decline

1 month ago
તારાપુર પાલિકામાં 6 વોર્ડની રચના સાથે 24 બેઠકોની ફાળવણી જાહેર | Allocation of 24 seats announced wit…

તારાપુર પાલિકામાં 6 વોર્ડની રચના સાથે 24 બેઠકોની ફાળવણી જાહેર | Allocation of 24 seats announced wit…

5 months ago
અમદાવાદ પ્લેન ક્રેશ અને સતત ટેક્નિકલ ખામી વચ્ચે એર ઈન્ડિયાને DGCA દ્વારા ફરી ચેતવણી, જાણો મામલો | Ai…

અમદાવાદ પ્લેન ક્રેશ અને સતત ટેક્નિકલ ખામી વચ્ચે એર ઈન્ડિયાને DGCA દ્વારા ફરી ચેતવણી, જાણો મામલો | Ai…

9 months ago
ભાજપને 1 વર્ષમાં રૂ. 6088 કરોડનું ફંડ મળ્યું, ઈલેક્ટોરલ બોન્ડ ખતમ થવાની કોઈ અસર નહીં! | ECI Disclose…

ભાજપને 1 વર્ષમાં રૂ. 6088 કરોડનું ફંડ મળ્યું, ઈલેક્ટોરલ બોન્ડ ખતમ થવાની કોઈ અસર નહીં! | ECI Disclose…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News