gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: ધારીના શેમરડી પાસે નિર્માણાધીન બ્રિજમાં બાઈક ખાબકતા યુવકનું કરૂણ મોત | Tragic Death in Amrel…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2026
in GUJARAT
0 0
0
અમરેલી: ધારીના શેમરડી પાસે નિર્માણાધીન બ્રિજમાં બાઈક ખાબકતા યુવકનું કરૂણ મોત | Tragic Death in Amrel…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli Accident: અમરેલી જિલ્લાના ધારી પંથકમાં રાત્રિના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. શેમરડી ગામ નજીક નિર્માણાધીન બ્રિજમાં એક બાઈકચાલક ખાબકતા ગંભીર ઈજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે દલખાણીયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અંધારામાં બ્રિજ દેખાયો નહીં અને સર્જાયો અકસ્માત

મળતી માહિતી અનુસાર, દલખાણીયા ગામનો વતની જાનમહમંદ બલોચ નામનો યુવક રાત્રિના સમયે બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. શેમરડી ગામ પાસે હાલમાં નવા બ્રિજનું કામ ચાલી રહ્યું છે. રાત્રિના ઘાટ અંધારામાં નિર્માણાધીન બ્રિજ કે ત્યાં મુકવામાં આવેલા આડત (બેરિકેટ્સ) દેખાતા ન હોવાથી યુવકનું બાઈક સીધું બ્રિજના ખુલ્લા ભાગમાં ખાબક્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતની જેલોમાં 79 કેદી અને પોલીસ કસ્ટડીમાં 14 આરોપીના મોત, માનવાધિકાર આયોગનો વાર્ષિક રિપોર્ટ

અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો એકઠા થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં જાનમહમંદને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ધારી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે, ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી હોસ્પિટલના સારવાર દરમિયાન જ યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવ…
GUJARAT

જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવ…

March 27, 2026
જામનગર નજીક લોઠીયા ગામમાં ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર જીવલેણ હુમલો કરી હત…

જામનગરમાં એક્સયૂવી કારના ચોરખાનામાં સંતાડીને ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો એલસીબીએ…

Next Post
ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 2724 ઝોલાછાપ ડૉક્ટર ઝડપાયા, 169 પાસે તો ડિગ્રી જ નકલી | Fake Doctors in G…

ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 2724 ઝોલાછાપ ડૉક્ટર ઝડપાયા, 169 પાસે તો ડિગ્રી જ નકલી | Fake Doctors in G...

ગુજરાતની જેલોમાં 79 કેદી અને પોલીસ કસ્ટડીમાં 14 આરોપીના મોત, માનવાધિકાર આયોગનો વાર્ષિક રિપોર્ટ | 93 …

ગુજરાતની જેલોમાં 79 કેદી અને પોલીસ કસ્ટડીમાં 14 આરોપીના મોત, માનવાધિકાર આયોગનો વાર્ષિક રિપોર્ટ | 93 ...

ભ્રષ્ટાચારની 11 હજારથી વધુ ફરિયાદો નોંધાઈ, ગૃહ મંત્રીના હોમ ટાઉન સુરતમાં સૌથી વધુ | gujarat vigilanc…

ભ્રષ્ટાચારની 11 હજારથી વધુ ફરિયાદો નોંધાઈ, ગૃહ મંત્રીના હોમ ટાઉન સુરતમાં સૌથી વધુ | gujarat vigilanc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘RCBના નોકર હોય તેમ કામ કર્યું’, પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા અંગે કર્ણાટક સરકારનો જવાબ | ‘Acted L…

8 months ago
ભારતને ચાબહાર પોર્ટ પરનાં અમેરિકન પ્રતિબંધોમાંથી ૬ મહિનાની મુક્તિ | chabahar port 6 month sanctions …

5 months ago
બિહાર SIRમાં જેમના નામ મતદાર યાદીમાંથી દૂર થયા, તેઓ આધાર કાર્ડનો ઉપયોગ કરીને દાવો કરી શકશેઃ ચૂંટણી પ…

7 months ago
બેંગલુરુમાં IT એન્જિનિયરોમાં કેમ વધી રહ્યો છે ડ્રાઈવર બનવાનો ટ્રેન્ડ? કારણ ચોંકાવનારા | why bengalur…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News