gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં, સંરક્ષણ મંત્રીએ આજે કરી હાઈ-લેવલ બેઠક | We…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2026
in INDIA
0 0
0
મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં, સંરક્ષણ મંત્રીએ આજે કરી હાઈ-લેવલ બેઠક | We…
0
VIEWS
Share on FacebookShare on Twitter

West Asia Conflict: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે શનિવારે પશ્ચિમ એશિયા સંકટ પર સિનિયર મંત્રીઓના અનૌપચારિક જૂથની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરી, આ બેઠક એવા સમયે યોજાઈ રહી છે જ્યારે કેન્દ્ર સરકાર આ સંઘર્ષને લઈને અનેક બેઠકો કરી ચુકી છે અને લોકોને આશ્વાસન આપી રહી છે કે ઇંધણની કોઈ અછત નથી. વિદેશ મંત્રાલય પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને પશ્ચિમ એશિયામાં રહેલા ભારતીય નાગરિકોને શક્ય તમામ મદદ પૂરી પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.

PM મોદીએ પણ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી

આ અગાઉ ગઇકાલે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને લેફ્ટનન્ટ ગવર્નરો સાથે ડિજિટલ માધ્યમથી બેઠક યોજી હતી. આ બેઠકમાં પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ અને દેશ પર તેની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને રાજ્યોની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

મળીને કામ કરવા પર ભાર

વડાપ્રધાન કાર્યાલય(PMO)ના જણાવ્યા અનુસાર, વડાપ્રધાને તમામ મુખ્યમંત્રીઓ દ્વારા આપવામાં આવેલા સૂચનોની પ્રશંસા કરી અને કહ્યું કે આ સૂચનો બદલાતી પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરવામાં મદદરૂપ સાબિત થશે. તેમણે આગામી પડકારોને પહોંચી વળવા માટે સતર્કતા, તૈયારી અને કેન્દ્ર રાજ્યએ મળીને કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આ પણ વાંચો: 1 એપ્રિલથી બદલાશે ડિજિટલ પેમેન્ટનો નિયમ: હવે માત્ર OTPથી કામ નહીં ચાલે, જાણો શું છે નવો 2FA પ્રોટોકોલ

કોરોનાની સ્થિતિને યાદ કરી

પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે ભારત પાસે આવા વૈશ્વિક સંકટોનો સામનો કરવાનો અગાઉનો અનુભવ છે. તેમણે કોવિડ-19 મહામારી દરમિયાન કેન્દ્ર અને રાજ્યો દ્વારા ‘ટીમ ઈન્ડિયા’ તરીકે સાથે મળીને કરેલા પ્રયાસોને યાદ કર્યા, જેનાથી સપ્લાય ચેઈન, વેપાર અને સામાન્ય જીવન પર પડતી અસર ઓછી થઈ હતી. તેમણે કહ્યું કે આ સહકાર અને તાલમેલ આજે પણ ભારતની સૌથી મોટી તાકાત છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો...

પોરબંદર: રાણા રોજીવાડા ગામે તળાવમાં નહાવા પડેલા બે બાળકોના ડૂબી જવાથી મોત, પરિવારમાં આક્રંદ | Porban…

પોરબંદર: રાણા રોજીવાડા ગામે તળાવમાં નહાવા પડેલા બે બાળકોના ડૂબી જવાથી મોત, પરિવારમાં આક્રંદ | Porban...

નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…

નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારી મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં સાધન-દવાની ખરીદીમાં ગોટાળા, ટેન્ડરિંગમાં પણ ગરબડ | Scam in Equipment…

સરકારી મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં સાધન-દવાની ખરીદીમાં ગોટાળા, ટેન્ડરિંગમાં પણ ગરબડ | Scam in Equipment…

10 months ago
વડોદરા નજીક ગોડાઉનમાંથી 100 કિલોથી વધુ વજનના કોપર વાયરો ઉઠાવી જનાર ત્રણ ચોર પકડાયા | 3 thieves caugh…

વડોદરા નજીક ગોડાઉનમાંથી 100 કિલોથી વધુ વજનના કોપર વાયરો ઉઠાવી જનાર ત્રણ ચોર પકડાયા | 3 thieves caugh…

4 months ago
લખતરના કડુ ગામમાં રખડતા શ્વાને મજૂર અને વાછરડાને બચકા ભર્યા | Stray dogs maul laborers and calves in…

લખતરના કડુ ગામમાં રખડતા શ્વાને મજૂર અને વાછરડાને બચકા ભર્યા | Stray dogs maul laborers and calves in…

4 months ago
દુબઈમાં સોનું આટલું સસ્તું મળે! જાણો ભારત કેટલું ખરીદી લાવી શકાય, નિયમ ધ્યાનમાં રાખજો | why is gold …

દુબઈમાં સોનું આટલું સસ્તું મળે! જાણો ભારત કેટલું ખરીદી લાવી શકાય, નિયમ ધ્યાનમાં રાખજો | why is gold …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News