gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોરબંદર: રાણા રોજીવાડા ગામે તળાવમાં નહાવા પડેલા બે બાળકોના ડૂબી જવાથી મોત, પરિવારમાં આક્રંદ | Porban…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2026
in GUJARAT
0 0
0
પોરબંદર: રાણા રોજીવાડા ગામે તળાવમાં નહાવા પડેલા બે બાળકોના ડૂબી જવાથી મોત, પરિવારમાં આક્રંદ | Porban…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Porbandar News: પોરબંદરના રાણા રોજીવડા ગામે આજે શનિવારે હ્રદય કંપાવે તેવી ઘટના ઘટી છે. શાળાએથી પરત ફરતી વેળાએ ‘નેસડા તળાવ’માંમાં ન્હાવા પડેલા બે માસૂમ કિશોરોનો ડૂબી જવાથી જીવ ગયો છે. મૃતક સુમિત સોલંકી તેની 5 બહેનો વચ્ચેનો એકનો એક ભાઈ હતો. બંને પરિવાર પર અણધારી આફત આવી પડતાં પરિવાર અને પંથકમાં શોકનો માહોલ છવાયો છે.

મૃતક કિશોરો

સુમિત જગદીશભાઈ સોલંકી (12 વર્ષ)

નિખિલ હાજાભાઈ ટોરીયા (11 વર્ષ)

કેવી રીતે બની ઘટના?

પ્રાથમિક માહિતી મુજબ ભાણવડ નજીક આવેલા રાણા રોજીવડા ગામના બે કિશોરો શાળાએથી પરત ફરતા હતા. તે સમયે ગામના  ‘નેસડા તળાવ’માં ન્હાવા માટે પડ્યા હતા. પરંતુ પાણીનો ઉંડાઈમાં ગફલત ખાઈ જતાં બંને કિશોર સૂમસામ તળાવમાં ડૂબવા લાગ્યા હતા. વેરાન જગ્યા હોવાથી કોઈ તાત્કાલિક મદદની આશરો રહ્યો હતો. જેથી બંનેના કરૂણ મોત નિપજ્યાં હતા. 

5 બહેનોમાં એક નો એક ભાઈ

કિશોરો ઘરે ન આવતા વાલીઓ અને ગ્રામજનોએ શોધખોળ આદરી હતી. જ્યાં બહાર પડેલી શાળાની બેગને જોતાં કિશોરો આસપાસ હોવાનું માલૂમ પડ્યું હતું. બાદમાં જાણ થતા જ મોટી સંખ્યામાં ગ્રામજનો તળાવ કાંઠે પહોંચ્યા હતા. જે બાદ બંને કિશોરો મૃત હાલતમાં મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. મૃતક સુમિત સોલંકી તેની 5 બહેનોમાં એક નો એક ભાઈ હતો, પરિવારે કિશોરની હાલત જોતાં જ પોક મૂકી હતી, પળવારમાં જ ગામનો માહોલ ગમગિની ભર્યો થઈ ગયો હતો. અનેક ગ્રામજનોની આંખમાં આસું આવી ગયા હતા.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદના ધરજી ગામે ટોળાએ પોલીસ પર હુમલો, 100થી વધુના ટોળા સામે ગુનો, 15ની ધરપકડ

ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા હાલ બંને કિશોરોના મૃતદેહને ભાણવડ સિવિલ હોસ્પિટલ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટના વાલીઓ અને માતા-પિતા માટે ચેતવતી છે, બાળકો ક્યાં એકલા રમવા જાય છે તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર? | GSEB Supplementary Exam …
GUJARAT

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર? | GSEB Supplementary Exam …

May 12, 2026
અમરેલી: ખેતરમાં રમતી બાળકી પર 3 શ્વાનોનો રાક્ષસી હુમલો, પિતાની નજર સામે 7 વર્ષની દીકરીને ફાડી ખાધી |…
GUJARAT

અમરેલી: ખેતરમાં રમતી બાળકી પર 3 શ્વાનોનો રાક્ષસી હુમલો, પિતાની નજર સામે 7 વર્ષની દીકરીને ફાડી ખાધી |…

May 12, 2026
VIDEO| અમદાવાદ: પૈસાની લાલચમાં ભત્રીજાનો ખૂની ખેલ, ફુવાની હત્યા કરી ઘરમાંથી 5 લાખ ઉઠાવ્યા, ઉદયપુરથી …
GUJARAT

VIDEO| અમદાવાદ: પૈસાની લાલચમાં ભત્રીજાનો ખૂની ખેલ, ફુવાની હત્યા કરી ઘરમાંથી 5 લાખ ઉઠાવ્યા, ઉદયપુરથી …

May 12, 2026
Next Post
નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…

નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard...

LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …

LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને ...

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગણેશ વિસર્જન યાત્રામાં છેડતી કરતા બે આરોપી ઝડપાયા | Two accused arrested for molesting during Ganesh…

ગણેશ વિસર્જન યાત્રામાં છેડતી કરતા બે આરોપી ઝડપાયા | Two accused arrested for molesting during Ganesh…

8 months ago
50% અનામત છતાં ઉદાસીનતા! દર 100માંથી 45 મહિલા મતદાનથી અલિપ્ત | Apathy despite 50% reservation 45 out…

50% અનામત છતાં ઉદાસીનતા! દર 100માંથી 45 મહિલા મતદાનથી અલિપ્ત | Apathy despite 50% reservation 45 out…

2 weeks ago
ગારિયાધાર નગરપાલિકાના 6.62 કરોડના પુરાંતવાળા બજેટને મંજૂરી | Gariyadhar Municipality surplus budget …

ગારિયાધાર નગરપાલિકાના 6.62 કરોડના પુરાંતવાળા બજેટને મંજૂરી | Gariyadhar Municipality surplus budget …

1 year ago
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ એક ભરતી કૌભાંડ, સહાયક સર્વેયરથી લઈ ફાર્માસીસ્ટ સુધીના આઠ કર્મચારીની નિમ…

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ એક ભરતી કૌભાંડ, સહાયક સર્વેયરથી લઈ ફાર્માસીસ્ટ સુધીના આઠ કર્મચારીની નિમ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News