gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘પાકિસ્તાનીઓ, અમે ડર્યા નથી…’ કાશ્મીરમાં ‘મેં હિન્દૂ હૂં, માર દો ગોલી’ લખેલી ટી-શર્ટ પહેરી સુરતના …

G METRO NEWS by G METRO NEWS
April 27, 2025
in INDIA
0 0
0
‘પાકિસ્તાનીઓ, અમે ડર્યા નથી…’ કાશ્મીરમાં ‘મેં હિન્દૂ હૂં, માર દો ગોલી’ લખેલી ટી-શર્ટ પહેરી સુરતના …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jammu Kashmir News : જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે (22 એપ્રિલ, 2025) થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. પહલગામ આતંકી હુમલા બાદ દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે જમ્મુ કાશ્મીરના લાલચોક ખાતે રવિવારે (27 એપ્રિલ, 2025) સુરતના યુવકોએ ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવીને ટી-શર્ટ પર ‘મેં હિન્દૂ હૂં, #માર દો ગોલી’ના નારા સાથે વિરોધ નોંધાવ્યો હતો. 

'પાકિસ્તાનીઓ, અમે ડર્યા નથી...' કાશ્મીરમાં 'મેં હિન્દૂ હૂં, માર દો ગોલી' લખેલી ટી-શર્ટ પહેરી સુરતના યુવકોએ કર્યો વિરોધ 2 - image

પહલગામ આતંકી હુમલાને લઈને દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જ્યારે સુરતના યાર યુવકો જમ્મુ કાશ્મીરના લાલચોક ખાતે પહોંચીને ‘મેં હિન્દૂ હૂં, #માર દો ગોલી’ લખાણ વાળી ટી-શર્ટ પહેરીને ભારત માતાકી જય, વંદે માતરમના નારા લગાવ્યા હતા. 

'પાકિસ્તાનીઓ, અમે ડર્યા નથી...' કાશ્મીરમાં 'મેં હિન્દૂ હૂં, માર દો ગોલી' લખેલી ટી-શર્ટ પહેરી સુરતના યુવકોએ કર્યો વિરોધ 3 - image

આ પણ વાંચો: ‘મારો આર્મીવાળો ભાઈ ના હોત તો 30-40 વધુ મર્યા હોત.. ‘, પહલગામમાં આતંકીઓના તાંડવની આંખો-દેખી

આ મામલે સુરતના યુવકોએ જણાવ્યું હતું કે, ‘અમે જ્યારે આવી રીતે ટી-શર્ટ પહેરીને નીકળ્યા ત્યારે આર્મી વાળાએ અમને કાંઈ નહોતી કીધું. પરંતુ સ્થાનિક પોલીસે આ રીતે ટી-શર્ટ પહેરીને કેમ આવ્યા તેમ કહ્યું હતું. જેમાં અમે જણાવ્યું હતું કે, આતંકી ધર્મ પૂછીને લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, તો અમે અમારો ધર્મ બતાવવા આવ્યા છીએ.’ યુવકોનું કહ્યું હતું કે, ‘પહલગામ આતંકી હુમલા બાદ અમે પાકિસ્તાનીઓને બતાવવા માગીએ છીએ કે તમે ગમે એટલા હુમલા કરશો, પરંતુ તમારા મનસુબા અમે ક્યારેય પૂરા થવા નહી દઈએ. અમે ડરવાના નથી….’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
ભારતીય નૌસેનાએ અરબ સાગરમાં અનેક એન્ટિ-શીપ મિસાઈલોનું કર્યું પરીક્ષણ, જુઓ VIDEO | Indian Navy Ships U…

ભારતીય નૌસેનાએ અરબ સાગરમાં અનેક એન્ટિ-શીપ મિસાઈલોનું કર્યું પરીક્ષણ, જુઓ VIDEO | Indian Navy Ships U...

3 વર્ષની જેલ, 3 લાખ દંડ અથવા… પાકિસ્તાનીઓ ભારત નહીં છોડે તો થશે આકરી સજા

3 વર્ષની જેલ, 3 લાખ દંડ અથવા... પાકિસ્તાનીઓ ભારત નહીં છોડે તો થશે આકરી સજા

પહલગામ હુમલા અંગે ચીને પાકિસ્તાનની આ માંગનું કર્યું સમર્થન, તણાવ ઘટાડવા અપીલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર: ધોરણ 12ની વિદ્યાર્થિની પર મહિલા પોલીસકર્મીના પતિએ દુષ્કર્મ આચર્યું, પોક્સો અને એટ્રોસિટી હેઠ…

3 months ago
પાંચ સર્જરી અને 38 દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી પણ બોર્ડ પરીક્ષા આપશે | student will appear in gujarat…

4 months ago
અમૂલ ચીઝ પ્લાન્ટમાંથી કેમિક્લયુકત પાણી કેનાલમાં છોડતા ખેતી પર અસર | Chemical laden water from Amul c…

10 months ago
ચાલુ માસમાં એશિયન ચલણો સામે રૂપિયાનું સૌથી ખરાબ પ્રદર્શન | Rupee’s worst performance against Asian c…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News