gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના મસીતીયામાં પરંપરાગત ઘોડા રેસ યોજાઈ, ‘જલાલી 1616’ નામનો ઘોડો પ્રથમ નંબરે આવ્યો | Traditional…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2026
in GUJARAT
0 0
0
જામનગરના મસીતીયામાં પરંપરાગત ઘોડા રેસ યોજાઈ, ‘જલાલી 1616’ નામનો ઘોડો પ્રથમ નંબરે આવ્યો | Traditional…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News: જામનગર તાલુકાનું મસીતીયા ગામ વર્ષોથી કોમી એકતા અને પરંપરાગત સંસ્કૃતિના સંગમનું પ્રતીક રહ્યું છે. શનિવારે અહીં ‘હઝરત પીર કમરૂદીનશાહ બાબા’ના ઉર્સ નિમિત્તે યોજાયેલી પરંપરાગત ઘોડા રેસમાં શૌર્ય અને રોમાંચના અદ્દભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા. સૌરાષ્ટ્રભરમાંથી આવેલા જાતવંત ઘોડાઓએ મેદાન ગજવ્યું હતું.

કોમી એખલાસનું જીવતું જાગતું ઉદાહરણ

મસીતીયા ગામમાં મુસ્લિમ બિરાદરોની વસતી વધુ હોવા છતાં, આ બે દિવસીય ઉર્સમાં હિન્દુ-મુસ્લિમ બંને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ઉર્સની પ્રથમ રાત્રે શાનદાર કવાલી અને આમનિયાઝનું આયોજન કરવામાં આવે છે, જ્યારે બીજા દિવસે યોજાતી ઘોડા રેસ આકર્ષણનું કેન્દ્ર બને છે. આ પ્રસંગ ગ્રામીણ સંસ્કૃતિ અને ભાઈચારાનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે.

ઇનામમાં રોકડ નહીં, પણ પાઘડીનો મોભો

સામાન્ય રીતે સ્પર્ધાઓમાં રોકડ રકમ કે ટ્રોફી આપવામાં આવતી હોય છે, પરંતુ મસીતીયાની આ રેસની પરંપરા સાવ અલગ છે. અહીં વિજેતા થનાર ઘોડાસવારને પુરસ્કાર રૂપે મોભાદાર પાઘડી પહેરાવવામાં આવે છે. આ પ્રતિષ્ઠિત પાઘડી મેળવવા માટે દર વર્ષે ઘોડાસવારો ભારે ઉત્સાહ સાથે જોડાય છે.

આ વર્ષના વિજેતાઓ

ઘોડા રેસ: હાજી અયુબભાઇ ખફીનો ‘જલાલી 1616’ ઘોડો પ્રથમ ક્રમે રહ્યો.

ઊંટ ગાડી રેસ: અશરફ અલ્તાફ ખફીનો ઊંટ પ્રથમ નંબરે આવ્યો.

ભવ્ય આયોજન અને સુરક્ષા

મસીતીયા ગામના સરપંચ અને ઉર્સ કમિટીના યુવાનોએ ખડેપગે રહીને આ રેસને સફળ બનાવી હતી. વિજેતાઓને સરપંચના હસ્તે પાઘડી પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પંચકોષી-બી ડિવિઝન પોલીસ સ્ટેશન ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. યુવાનોએ ખડે પગે રહીને આ ઉર્સમાં પરંપરાગત ઘોડા રેસને સફળ બનાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa…
GUJARAT

હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa…

June 17, 2026
વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…
GUJARAT

વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…

June 17, 2026
અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…
GUJARAT

અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…

June 17, 2026
Next Post
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ‘જગ વસંત’ જહાજ ગુજરાત પહોંચ્યું, 16,000 મેટ્રિક ટન LPGનો જથ્થો | Middle Eas…

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે 'જગ વસંત' જહાજ ગુજરાત પહોંચ્યું, 16,000 મેટ્રિક ટન LPGનો જથ્થો | Middle Eas...

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja...

અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્દ્ર સરકારે સંસદમાં 3 બિલ રજૂ કર્યા, વિપક્ષનો જોરદાર હોબાળો, બિલની કોપી ફાડી કાગળ ફેંક્યા | amit …

કેન્દ્ર સરકારે સંસદમાં 3 બિલ રજૂ કર્યા, વિપક્ષનો જોરદાર હોબાળો, બિલની કોપી ફાડી કાગળ ફેંક્યા | amit …

10 months ago
નવસારીમાં યુવકનું પોલીસે કર્યું એન્કાઉન્ટર, પગમાં ગોળી મારી, સુરતમાં આતંક મચાવ્યો હતો | surat notori…

નવસારીમાં યુવકનું પોલીસે કર્યું એન્કાઉન્ટર, પગમાં ગોળી મારી, સુરતમાં આતંક મચાવ્યો હતો | surat notori…

7 months ago
દેશના તમામ શહેરો પૈકી અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર બન્યું | ahmedabad become safest city of ind…

દેશના તમામ શહેરો પૈકી અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર બન્યું | ahmedabad become safest city of ind…

11 months ago
ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશખબર: વર્લ્ડ કપ મેચોને પગલે અમદાવાદ મેટ્રોની સેવા લંબાવાઈ, જાણો સંપૂર્ણ ટાઈમ …

ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશખબર: વર્લ્ડ કપ મેચોને પગલે અમદાવાદ મેટ્રોની સેવા લંબાવાઈ, જાણો સંપૂર્ણ ટાઈમ …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News