gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Petrol Diesel  Prevent Shortage: વૈશ્વિક સ્થિતિને કારણે દેશમાં ઊભી થયેલી સ્થિતિને જોતાં રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો જળવાઈ રહે તે માટે ગુજરાત સરકારે કમર કસી છે. સરકાર દ્વારા સપ્લાય ચેઈનમાં પડતી અડચણોને દૂર કરવા અને કાળાબજાર રોકવા માટે મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાની અને કલેક્ટરના નેતૃત્વમાં જિલ્લા કક્ષાની સમિતિઓની જાહેરાત કરવામાં આવી છે.

મુખ્ય સચિવ અધ્યક્ષ

રાજ્ય કક્ષાની આ સમિતિ મુખ્ય સચિવના અધ્યક્ષપદે કાર્યરત રહેશે, જેમાં વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિનું પ્રાથમિક કાર્ય રાજ્યભરમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી, પીએનજી અને અનાજ જેવા પદાર્થોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનું રહેશે. આ ઉપરાંત, જરૂરિયાત મુજબ આંતર-જિલ્લા સ્તરે જથ્થાની ફાળવણી અને હેરફેર માટે આ સમિતિ સીધા દિશાનિર્દેશો આપશે.

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી 2 - image

શું કામ કરશે?

સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હોસ્પિટલો, જાહેર પરિવહન અને સસ્તા અનાજની દુકાનો (PDS) જેવા અતિ આવશ્યક સેવાકીય ક્ષેત્રોમાં પુરવઠો જરા પણ ખોરવાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. રાજ્ય સમિતિ દૈનિક સ્ટોક રિપોર્ટિંગનું નિરીક્ષણ કરશે અને જરૂર પડ્યે કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધીને પુરવઠાની ખાતરી કરશે જેથી કોઈ પણ ક્ષેત્રે અછત જેવી સ્થિતિ ઊભી ન થાય.

જિલ્લા સ્તરે કંટ્રોલ રૂમ ઉભા થશે

જિલ્લા કક્ષાએ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ અધિક્ષકની બનેલી સમિતિ સ્થાનિક સ્તરે કડક નજર રાખશે. દરેક જિલ્લામાં સ્પેશિયલ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે, જે નિયત સમયે રાજ્ય કક્ષાએ રિપોર્ટિંગ કરશે. આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ સપ્લાય ચેઈનની નાની-નાની અડચણોને સ્થાનિક સ્તરે જ ઉકેલવાનો અને વ્યવસ્થાને ગતિશીલ રાખવાનો છે.

આ પણ વાંચો: પોરબંદર: રાણા રોજીવાડા ગામે તળાવમાં નહાવા પડેલા બે બાળકોના ડૂબી જવાથી મોત, પરિવારમાં આક્રંદ

બજારમાં કૃત્રિમ અછત ઊભી કરનારા સંગ્રહખોરો અને કાળાબજારિયાઓ સામે સરકારે લાલ આંખ કરી છે. કલેક્ટરોને આવા તત્વો સામે કડક કાયદાકીય પગલાં લેવાની સૂચના અપાઈ છે. સાથોસાથ, સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી માહિતી અને ‘પેનિક બાઇંગ’ (ગભરાટમાં આવીને થતી ખરીદી) રોકવા માટે જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે જેથી નાગરિકો ગેરમાર્ગે ન દોરાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or...

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો...

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ...', રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના રાંદલ નગર વિસ્તારમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલી 5 મહિલાઓ ઝડપાઈ | 5 women caught gamblin…

જામનગરના રાંદલ નગર વિસ્તારમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલી 5 મહિલાઓ ઝડપાઈ | 5 women caught gamblin…

10 months ago
USનું જાહેર દેવું ઈમિગ્રન્ટ્સ વિના GDPના 200%થી વધુ પહોંચી ગયું હોત | US public debt would have reac…

USનું જાહેર દેવું ઈમિગ્રન્ટ્સ વિના GDPના 200%થી વધુ પહોંચી ગયું હોત | US public debt would have reac…

5 months ago
રાજકોટમાં સ્પામાં ધમધમતા કૂટણખાનામાં દરોડો, 2ની ધરપકડ | Raid on a bustling brothel in a spa in Rajko…

રાજકોટમાં સ્પામાં ધમધમતા કૂટણખાનામાં દરોડો, 2ની ધરપકડ | Raid on a bustling brothel in a spa in Rajko…

10 months ago
બિલ પસાર થયા બાદ મની ગેમિંગ કંપનીઓ દ્વારા કામગીરી બંધ કરવાની શરૂઆત | Money gaming companies begin to…

બિલ પસાર થયા બાદ મની ગેમિંગ કંપનીઓ દ્વારા કામગીરી બંધ કરવાની શરૂઆત | Money gaming companies begin to…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News