gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહાપાલિકાની સાધારણ સભામાં કંસારા પ્રોજેકટ સહિતના પ્રશ્નો વિપક્ષ ઉઠાવશે | Opposition to raise issues …

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
મહાપાલિકાની સાધારણ સભામાં કંસારા પ્રોજેકટ સહિતના પ્રશ્નો વિપક્ષ ઉઠાવશે | Opposition to raise issues …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– કાલે ભાવનગર મહાપાલિકાની સાધારણ સભા મળશે 

– આઉટ સોર્સીંગ કર્મચારી, પેવર રોડ અને પેવિંગ બ્લોક વગેરે પ્રશ્ને વિપક્ષ કોંગ્રેસ શાસક ભાજપને ઘેરશે 

ભાવનગર : ભાવનગર મહાપાલિકાની સાધારણ સભામાં આગામી ગુરૂવારે મળશે, જેમાં કંસારા પ્રોજેકટ સહિતના પડતર પ્રશ્ન વિપક્ષ કોંગ્રેસ ઉઠાવશે અને શાસક ભાજપને ઘેરશે તેમ જણાય રહ્યુ છે. આ સાધારણ સભામાં જુદા જુદા કામના ઠરાવ અંગે સમીક્ષા બાદ મંજૂરી આપવામાં આવશે. 

મહાપાલિકાના હોલ ખાતે આગામી ગુરૂવારે સાંજે ૪ કલાકે મેયરના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા મળશે. સાધારણ સભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન વિપક્ષ કોંગ્રેસના નગરસેવકો ત્રણ સવાલ ઉઠાવવાના છે, જેમાં ભાવનગર શહેરમાં કાર્યરત કંસારા નદી સજીવીકરણના પ્રોજેકટનું કામ હાલ કયા સ્ટેજે છે તેમજ આ પ્રોજેકટ અંતર્ગત ફેઈઝ-ર નું કામ હાલ કયા સ્ટેજે છે ?. મહાપાલિકામાં હાલ આઉટ સોર્સીંગનો કોન્ટ્રાક્ટ કઈ એજન્સીને આપવામાં આવેલ છે, આઉટ સોર્સીંગ કામગીરી માટે કયા કયા હોદ્દા નક્કી કરવામાં આવેલ છે, આઉટ સોર્સીંગથી વિવિધ વિભાગોમાં કુલ કેટલા કર્મચારીઓ કયા કયા હોદ્દા પર ફરજ બજાવી રહ્યા છે ?. મહાપાલિકામાં કોની માંગણીથી કે સૂચનાથી આરસીસી., પેવર રોડ અને પેવિંગ બ્લોક નાખવાનું આયોજન કરવામાં આવે છે, કયાં કામગીરી કરવામાં આવી છે, કેટલો ખર્ચ થયો છે, પેવિંગ બ્લોક સારા હોય છતાં પેવર અથવા આરસીસી રોડ બનાવવામાં આવ્યા છે, જેમાં ગેરેન્ટી પીરીયડવાળા કેટલા ? વગેરે માહિતી માંગવામાં આવશે. 

મહાપાલિકાની સાધારણ સભામાં વિપક્ષ કોંગ્રેસ પ્રશ્ન પુછી અધિકારી પાસે જવાબ માંગશે. આ જવાબમાં મહાપાલિકા અને ભાજપની પોલ ખુલશે તેમ જણાય રહ્યુ છે. સાધારણ સભામાં ભાજપ-કોંગ્રેસના નગરસેવકો અને મહાપાલિકાના અધિકારીઓ હાજર રહેશે. 

મહાપાલિકાની સાધારણ સભામાં 11 ઠરાવને મંજૂરી અપાશે 

ભાવનગર મહાપાલિકાની સાધારણ સભામાં જુદા જુદા કામના ૧૧ ઠરાવને બહાલી આપવામાં આવશે, જેમાં એક કર્મચારીને આર્થિક સહાય આપવી, ૯ રહેણાંકીય લીઝપટ્ટાની મુદ્દત રીન્યુઅલ કરવી, ફિકસ પગારના કર્મચારીઓને નિમણુંક તારીખથી ૧ર વર્ષ પુરા થયેથી પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ આપવુ વગેરે ઠરાવ અંગે ચર્ચા કરાશે અને ત્યારબાદ યોગ્ય ઠરાવને મંજૂરી અપાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…
GUJARAT

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

September 29, 2026
સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન
GUJARAT

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

September 29, 2026
Next Post
માતરના સાયલાના સરપંચની પરિણીતા પાસે બીભત્સ્ય માંગણી કર્યાની ફરિયાદ | Complaint of making obscene dem…

માતરના સાયલાના સરપંચની પરિણીતા પાસે બીભત્સ્ય માંગણી કર્યાની ફરિયાદ | Complaint of making obscene dem...

માતર રોડ ઉપર એસટી બસ સાથે અથડાતા બાઈક ચાલકનું મોત | Biker dies after colliding with ST bus on Matar …

માતર રોડ ઉપર એસટી બસ સાથે અથડાતા બાઈક ચાલકનું મોત | Biker dies after colliding with ST bus on Matar ...

ફંડોનું હેમરિંગ : સેન્સેક્સ 849 પોઈન્ટ તૂટીને 80787 | Hammering of funds: Sensex falls 849 points to…

ફંડોનું હેમરિંગ : સેન્સેક્સ 849 પોઈન્ટ તૂટીને 80787 | Hammering of funds: Sensex falls 849 points to...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોલ્ડ તથા સિલ્વર ઈટીએફના ફોલિઓની સંખ્યામાં જંગી વધારો | Huge increase in the number of gold and silv…

ગોલ્ડ તથા સિલ્વર ઈટીએફના ફોલિઓની સંખ્યામાં જંગી વધારો | Huge increase in the number of gold and silv…

8 months ago
કેનેડા મોકલવાના બહાને 4.25 લાખ પડાવી લેનાર ટોળકી સામે ફરિયાદ | Complaint filed against gang for chea…

કેનેડા મોકલવાના બહાને 4.25 લાખ પડાવી લેનાર ટોળકી સામે ફરિયાદ | Complaint filed against gang for chea…

11 months ago
સરકારી જમીનમાં ખનન કરતા બે ખાણ માફિયા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો | Crime of land grabbing against tw…

સરકારી જમીનમાં ખનન કરતા બે ખાણ માફિયા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો | Crime of land grabbing against tw…

2 years ago
જન કલ્યાણ શિબિરમાં પાણી મુદ્દે સિનિયર સિટીઝનનો આક્રોશ : રાજ્યમંત્રી અને ધારાસભ્યને જાહેરમાં ઘેરી દૂષ…

જન કલ્યાણ શિબિરમાં પાણી મુદ્દે સિનિયર સિટીઝનનો આક્રોશ : રાજ્યમંત્રી અને ધારાસભ્યને જાહેરમાં ઘેરી દૂષ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News