gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જિલ્લા પંચાયતમાં સામાન્ય મહિલા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસ.સી. એસ.ટી. પ્રમુખ બનશે | In J…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2026
in GUJARAT
0 0
0
જામનગર જિલ્લા પંચાયતમાં સામાન્ય મહિલા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસ.સી. એસ.ટી. પ્રમુખ બનશે | In J…
1
VIEWS
Share on FacebookShare on Twitter

રાજયની તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણી નજીક ના સમય માં યોજાનાર છે.  ત્યારે રાજયના વિકાસ કમિશનર દ્વારા બેઠક મુજબ  અનામત રોટેશન ની જાહેર કરી દેવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લા પંચાયતમાં આગામી અઢી વર્ષ માટે સામાન્ય વર્ગ મહિલા અનામતના ઉમેદવાર પ્રમુખપદ સંભાળશે જયારે દ્વારકામાં એસસી, એસટી નવા રોટેશનમાં પ્રમુખ પદનો તાજ સંભાળશે. કેટલીક તાલુકા પંચાયતમાં રોટેશનમાં ફેરફાર થયા છે.

જામનગર જિલ્લા પંચાયતમાં ગઇ ટર્મમાં મહિલા પ્રમુખપદે હતા હવે ફરી થી આ રોટેશન મુજબ ફેરફાર થશે. .જિલ્લાની છ તાલુકા પંચાયતના પ્રમુખપદની વાત કરીએ તો જામનગરમાં ઓબીસી પુરૂષ, કાલાવડ તા.પંચાયતમાં અનુ.જાતિ મહિલા, જામજોધપુરમાં ઓબીસી મહિલા, ધ્રોલમાં સામાન્ય પુરૂષ, જોડીયામાં સામાન્ય મહિલા, અને લાલપુર તા.પંચાયતમાં સામાન્ય પુરૂષને સતા સોંપવામાં આવશે.

જામનગર જિલ્લા પંચાયતના રાજકારણમાં પણ સળવળાટ થઇ ચુકયો છે કારણકે રોટેશન એવું આવ્યું છે કે મોટા ભાગના માંધાતાઓને બેઠક બદલવી પડશે. વળી આ વખત બીજી વખત મહિલા સતાનુ સુકાન સંભાળશે. એટલે જામનગર જિલ્લા પંચાયતના 24 બેઠકના રાજકારણમાં ભારે ઉથલપાથલ થવાની શક્યતા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસસી, એસટીને પ્રમુખપદ આપવામાં આવશે .જેને કારણે રાજકારણમાં કંઇક નવા ફેરફાર આવી શકે છે. ખાસ કરીને ક્ષત્રિય, સતવારા, આહીર જ્ઞાતિના લોકો જોઈએ તેટલુ જોશથી ચુંટણીમાં કદાચ કામ ન કરે તેવી શક્યતા છે. હવે રોટેશન જાહેર થઈ ચુકયુ છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યારથી જ ચહલપહલ જોવા મળી છે. રોટેશન જાહેર થયા પછી મહાપાલિકા, જિલ્લા પંચાયત, અને તા.પંચાયતની અને નગરપાલિકાની ચુંટણીઓમાં ભારે ગરમાવો જોવા મળશે. કદાચ ત્રિપાંખીયો જંગ પણ ખેલાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

Next Post
લોન લેનારા માટે ખુશખબર: 1 એપ્રિલથી બદલાશે લોન અને CIBIL સ્કોરના નિયમો | New Loan & CIBIL Rules from …

લોન લેનારા માટે ખુશખબર: 1 એપ્રિલથી બદલાશે લોન અને CIBIL સ્કોરના નિયમો | New Loan & CIBIL Rules from ...

PSIની લેખિત પરીક્ષા અંગે આવી મોટી અપડેટ, જાણો કૉલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ | Gujarat Police PSI Exa…

PSIની લેખિત પરીક્ષા અંગે આવી મોટી અપડેટ, જાણો કૉલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ | Gujarat Police PSI Exa...

જામનગરમાં એક રહેણાક મકાન પર પોલીસનો દારૂ અંગે દરોડો: ઇંગલિશ દારૂ પકડાયો, આરોપી ફરાર | Police raid a …

જામનગરમાં એક રહેણાક મકાન પર પોલીસનો દારૂ અંગે દરોડો: ઇંગલિશ દારૂ પકડાયો, આરોપી ફરાર | Police raid a ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાહનોનું રિટેલ વેચાણ 13 ટકા વધી 26.11 લાખ | Retail sales of vehicles increased by 13 percent to 26 1…

3 months ago
લવમેરેજ કરનાર એન્જિનિયર યુવતી સાથે પતિએ દગો કર્યો, સ્યુસાઇડ કરવા જતા વડોદરા પોલીસે બચાવી | Vadodara police save engineer girl from suicide after betrayed by her husband

1 year ago
ધનખડ ‘ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાન’ ખાલી કરશે, અપાશે નવું સરકારી મકાન, જો પસંદ નહીં આવે તો… | No Reques…

12 months ago
સુરત: ચૂંટણી પહેલા ડુમસ સી ફેઝમાં નબળી અને ઢીલી કામગીરી કરનારા કોન્ટ્રાક્ટર અને પીએમસીને નોટીસ | Sur…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News