gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

GUJCTOC હેઠળ પકડાયેલી કાસમઆલા ગેંગનો સાગરીત જામીન પર છૂટયા બાદ MD ડ્રગ્સ સાથે પકડાયો | accused of GU…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
GUJCTOC હેઠળ પકડાયેલી કાસમઆલા ગેંગનો સાગરીત જામીન પર છૂટયા બાદ MD ડ્રગ્સ સાથે પકડાયો | accused of GU…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ કારેલીબાગ વિસ્તારમાં ગુજસીટોકના ગુના હેઠળ પકડાયેલી નામચીન કાસમઆલા ગેંગનો જામીન પર છૂટેલો સાગરીત એમડી ડ્રગ્સ સાથે ઝડપાતાં તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ગુજસીટોક હેઠળ પકડાયેલી જુદીજુદી ગેંગના જામીન પર છૂટયા હોય તેવા સાગરીતો પર પોલીસ નજર રાખી રહી છે ત્યારે વર્ષની શરૃઆતમાં પકડાયેલી કારેલીબાગ ભૂતડીઝાંપા વિસ્તારની કાસમઆલા ગેંગનો સાગરીત સાહિદ ઉર્ફે ભૂરિયો જાકીરભાઇ શેખ પણ પોલીસના રડારમાં હતો.

હુજરત ટેકરા ખાતે રહેતો સાહિદ હાલમાં ડ્રગ્સનો ધંધો કરતો હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ હેતલ તુવરની ટીમે પરોઢિયે દરોડો પાડયો હતો.જે દરમિયાન સાહિદ પાસેથી રૃ.૬૨૪૦ની કિંમતનું ૨.૮૦ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.

પોલીસે તેનો મોબાઇલ કબજે લીધો હતો અને ડ્રગ્સ  બાબતે પૂછપરછ કરતાં ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટયા બાદ તેણે સુરતના આમરોલી ખાતે કોસાડ આવાસમાં રહેતા સાજીદ એહમદ પટેલ પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હોવાની વિગત બહાર આવતાં પોલીસે સાજીદને વોન્ટેડ જાહેર કર્યો છે.

10 દિવસ પહેલાં ટ્રેનમાં 20 ગ્રામ  ડ્રગ્સ લાવ્યો હતો,માત્ર 2.80 ગ્રામ રહ્યું હતું

ક્રાઇમ બ્રાન્ચના પીઆઇએ આરોપી સાહિદ શેખની પૂછપરછ કરતાં તેણે દસ દિવસ  પહેલાં ટ્રેનમાં સુરત જઇ સાજીદ પટેલ પાસેથી રૃ.૬૦ હજારની કિંમતનું ૨૦ ગ્રામ એમડી ડ્રગ્સ લીધું હોવાની વિગતો ખૂલી હતી.જેનો અર્થ સાહિદે દસ દિવસમાં જ મોટાભાગના ડ્રગ્સનો નિકાલ કરી દીધો હતો. જેથી પોલીસે તેની પાસે બચેલું ૨ ગ્રામ ૮૦મિલિ ડ્રગ્સ અને મોબાઇલ કબજે લઇ તેના સંપર્કમાં રહેતા ગ્રાહકોની માહિતી મેળવવા તજવીજ હાથ ધરી છે..

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

Next Post
ઈન્ફોસિસના શેરધારકોએ બાયબેક ઓફર કદ કરતા આઠ ગણાથી વધુ શેરો સુપરત કર્યા | Infosys shareholders tender …

ઈન્ફોસિસના શેરધારકોએ બાયબેક ઓફર કદ કરતા આઠ ગણાથી વધુ શેરો સુપરત કર્યા | Infosys shareholders tender ...

દિવ્યાંગો માટે SC-ST જેવો આકરો કાયદો બનાવવા સુપ્રીમની કેન્દ્રને તાકીદ | Supreme Court urges Center t…

દિવ્યાંગો માટે SC-ST જેવો આકરો કાયદો બનાવવા સુપ્રીમની કેન્દ્રને તાકીદ | Supreme Court urges Center t...

મેડીકલ કોલેજ લાંચ કેસ : ગુજરાત સહિત દસ રાજ્યોમાં ઇડીના દરોડા | Medical college bribery case: ED raid…

મેડીકલ કોલેજ લાંચ કેસ : ગુજરાત સહિત દસ રાજ્યોમાં ઇડીના દરોડા | Medical college bribery case: ED raid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીમાં અનરાધાર વરસાદ: ધોળાદ્રી નદીમાં આધેડ તણાયો, તાતણિયામાં પૂર આવતા ખોડિયાર મંદિરમાં પાણી ઘૂસ્ય…

11 months ago
FPIની શેરોમાં રૂ.7470 કરોડની જંગી ખરીદી સેન્સેક્સ 557 પોઈન્ટ ઉછળી 76905 | FPIs buy Rs 7470 crore wor…

1 year ago
વડોદરામાં શિવજી કી સવારીમાં સામેલ થવા પાલનપુરની ગેંગ બે રીક્ષામાં આવી, કટરથી મહિલાની ચેન કાપનારા છ પ…

7 months ago
‘વીર સાવરકર’ ઍવૉર્ડ માટે નોમિનેટ થતાં થરુર ભડક્યા, કહ્યું- મને પૂછ્યા વિના કેવી રીતે આપી શકો | shash…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News