gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મારી હત્યાનું ષડયંત્ર રચાયું…’, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ | We…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2026
in INDIA
0 0
0
‘મારી હત્યાનું ષડયંત્ર રચાયું…’, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ | We…
0
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal Elections: પશ્ચિમ બંગાળ ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીએ પુરુલિયા જિલ્લાના માનબજારમાં આયોજિત એક જનસભાને સંબોધિત કરી હતી, જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યા હતા. પોતાના ભાષણ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે ભાજપ તેમની હત્યા કરવાનું કાવતરું ઘડી રહ્યું છે.

‘મોતના મુખમાંથી લડી પાછી આવી’

મમતા બેનર્જીએ કહ્યું કે, ભાજપના નેતાઓ તેમના સ્વાસ્થ્ય અને ઈજાઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે, જ્યારે તેઓ ‘મોતના મુખમાંથી લડીને પાછા આવ્યા છે.’ જો કોઈને શંકા હોય તો તેઓ ડોક્ટરનો રિપોર્ટ જોઈ શકે છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી દરમિયાન તેમને કાવતરાના ભાગરૂપે ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તેમ છતાં તેઓ વ્હીલચેર પર બેસીને પણ ચૂંટણી પ્રચાર કરતા રહ્યા હતા.

‘શું રમખાણોની જેમ કોઈ નવું ષડયંત્ર રચાઇ રહ્યું છે?’

મમતા બેનર્જીએ ઉમેર્યું કે ભાજપના નેતાઓના નિવેદનો પરથી કાવતરાની ગંધ આવે છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, ‘શું રમખાણોની જેમ કોઈ નવું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે?’ તેમણે ભાજપ પર દેશને નુકસાન પહોંચાડવાનો, મોંઘવારી વધારવાનો અને ચૂંટણી સમયે ખોટા વાયદા કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો: ‘દેશના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક’, અફવાઓ પર વિશ્વાસ ન કરવા કેન્દ્રની અપીલ

આ સાથે જ મમતા બેનર્જીએ SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)નો મુદ્દો ઉઠાવતા કહ્યું કે આશરે 1 કરોડ 20 લાખ લોકોના નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. તેમણે જાહેર કર્યું કે તેઓ આ લોકોના અધિકારો માટે રસ્તા પર ઉતરીને લડત આપશે અને સુપ્રીમ કોર્ટ સુધી જશે. જરૂર પડ્યે તેઓ આ લોકોને મફત કાનૂની સહાય અપાવવાનો પણ પ્રયાસ કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે પેટ્રોલ પંપ પરથી પણ મળશે કેરોસીન, નિયમોમાં વિશેષ છ…
INDIA

ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે પેટ્રોલ પંપ પરથી પણ મળશે કેરોસીન, નિયમોમાં વિશેષ છ…

March 29, 2026
VIDEO : હેલમેટ વગર પતિને પકડ્યા, તો પોલીસ સ્ટેશનમાં ધુણવા લાગી પત્ની, જુઓ પછી શું થયું | Viral Video…

‘દેશના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક’, અફવાઓ પર વિશ્વાસ ન કરવા કેન્દ્રની અપીલ |…

Next Post

'દેશના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક', અફવાઓ પર વિશ્વાસ ન કરવા કેન્દ્રની અપીલ |...

વડોદરા – નાગદા સેકશનમાં કવચ સિસ્ટમ સ્થાપિત કરાયું | Shield system installed in Vadodara Nagda sectio…

વડોદરા - નાગદા સેકશનમાં કવચ સિસ્ટમ સ્થાપિત કરાયું | Shield system installed in Vadodara Nagda sectio...

બરોડા બેડમિન્ટન એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ | Baroda Badminton Association Annual General M…

બરોડા બેડમિન્ટન એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ | Baroda Badminton Association Annual General M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડીસાના સમશેરપુરામાં આવતીકાલે રબારી સમાજનું મહાસંમેલન યોજાશે, મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે | Deesa t…

2 months ago
પાલિતાણાના હસ્તગીરી ડુંગરો પર સતત ચોથા દિવસે આગ યથાવત્ | Fire continues on Hastagiri hills of Palita…

12 months ago
SIR અપડેટ : અમદાવાદમાં 700થી વધુ અધિકારીને મતદારોની નોટિસ-અપીલ સુનાવણીનો ઓર્ડર | Ahmedabad Voter Lis…

3 months ago
VIDEO | LPG સંકટ વચ્ચે મોટા સમાચાર: 32 લાખ સિલિન્ડર ભરાય એટલો ગેસ લઈને ‘શિવાલિક’ જહાજ ગુજરાત પહોંચ્ય…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News