gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: બાબરાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન મામલે બે પક્ષ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર …

G METRO NEWS by G METRO NEWS
March 30, 2026
in GUJARAT
0 0
0
અમરેલી: બાબરાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન મામલે બે પક્ષ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli Crime News: અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન પર ખેતી કરવા જેવી બાબતે બે પક્ષો વચ્ચે થયેલી હિંસક મારામારીમાં એક વૃદ્ધનું મોત નિપજ્યું છે. બે દિવસ પહેલા થયેલી આ મારામારીમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વૃદ્ધે રાજકોટ ખાતે સારવાર દરમિયાન દમ તોડ્યો છે. આ મામલે બાબરા પોલીસે હવે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ તેજ કરી છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી અનુસાર, કોટડા પીઠા ગામની ગૌચરની જમીનમાં ખેતી કરવાના પ્રશ્ને બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વણસ્યો હતો કે બંને પક્ષો લાકડીઓ લઈને સામસામે આવી ગયા હતા. આ હિંસક અથડામણ દરમિયાન બાબભાઈ ખાચર નામના વૃદ્ધ પર લાકડીઓ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

હુમલામાં બાબભાઈ ખાચરને માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, બે દિવસ સુધી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ આખરે તેમનું કરુણ મોત નિપજ્યું છે. વૃદ્ધના મોતને પગલે પરિવાર અને ગામમાં શોક સાથે રોષની લાગણી ફેલાઈ છે.

આ પણ વાંચો: ગુજરાત પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી

વૃદ્ધના મોત બાદ બાબરા પોલીસે આ કેસમાં હત્યાની કલમોનો ઉમેરો કર્યો છે. પોલીસે રમેશ ગોરધન સોલંકી નામના શખસ સામે ગુનો નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ગૌચરની જમીન પર ગેરકાયદે ખેતી કે દબાણના વિવાદે એક વ્યક્તિનો જીવ લીધો હોવાથી પોલીસે આ મામલે ઊંડી તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારી માઝા મૂકે તેવા સંકેત! પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટર્સ ભાડામાં વધારો કરી શકે | Tran…
GUJARAT

May 15, 2026
ગેંગ બનાવી વિદેશી દારૂનું નેટવર્ક ઉભું કરનાર ગુજસીટોક આરોપીની ધરપકડ, 15 દિવસના રિમાન્ડ મંજૂર | Vadod…

ઈંધણ સંકટ વચ્ચે ચાર શખ્સોએ ટ્રક ડ્રાઇવરને છરી બતાવી 250 લિટર ડીઝલ ચોરી લીધું, નારોલમાં ફરિયાદ દાખલ |…

Next Post
જામનગરમાં વ્હોરાના હજીરા પાસે ભરાતી ગુજરી બજારમાં બે રેકડી ધારકોના પરિવારો વચ્ચે રેકડી રાખવાના પ્રશ્…

જામનગરમાં વ્હોરાના હજીરા પાસે ભરાતી ગુજરી બજારમાં બે રેકડી ધારકોના પરિવારો વચ્ચે રેકડી રાખવાના પ્રશ્...

રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India...

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NMMSમાં સુરત પાલિકાનો જોરદાર દબદબો : 375 વિદ્યાર્થીઓ મેરિટમાં, એક વિદ્યાર્થી દક્ષિણ ગુજરાતમાં નંબર-1…

3 weeks ago
મતદાન કેન્દ્રોના CCTV ફૂટેજ માત્ર હાઈકોર્ટ સાથે જ શેર થશે : મુખ્ય ચૂંટણી કમિશનરનું નિવેદન | Bihar As…

7 months ago
રાજકોટમાં ટેકાના ભાવે ખરીદેલી 31 લાખ રૂપિયાથી વધુની મગફળીની ચોરી, સરકારે કહ્યું ‘અમારે લેવાદેવા નથી’…

9 months ago
અમરેલી વૃદ્ધ દંપતી હત્યા કેસ, મૃતદેહ ન સ્વીકારવાની માંગ સાથે ગ્રામજનોનો હોસ્પિટલ બહાર હોબાળો | amrel…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News