gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હવે વીજ કંપનીની કચેરીઓમાં ધાર્મિક ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ | Now there is a ban on celebrating relig…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2026
in GUJARAT
0 0
0
હવે વીજ કંપનીની કચેરીઓમાં ધાર્મિક ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ | Now there is a ban on celebrating relig…
2
VIEWS
Share on FacebookShare on Twitter

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડનો મહત્વનો નિર્ણય  ઓફિસના વાતાવરણ અને શિસ્ત પર અસર થતી હોવાની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી 

જૂનાગઢ, : પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વહીવટી શિસ્ત અને કામગીરીની કાર્યક્ષમતા જાળવી રાખવા માટે એક નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીની વિવિધ કચેરીઓમાં ચાલુ કામકાજ દરમ્યાન થતા ધાર્મિક ઉત્સવોના આયોજનને કારણે પડતી અડચણોને ધ્યાનમાં રાખીને હવેથી આવા કાર્યક્રમો પર રોક લગાવવામાં આવી છે.

PGVCLના માનવ સંસાધન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર પરિપત્ર મુજબ કચેરીના સમય દરમ્યાન ધાર્મિક ઉત્સવોના આયોજનથી ઓફિસના વાતાવરણ અને શિસ્ત પર અસર પડતી હોવાની રજૂઆતો મળી હતી. કંપનીના સક્ષમ અધિકારીઓએ આ બાબતને ગંભીરતાથી લઈને સૂચના આપી છે કે ધાર્મિક આયોજનોને કારણે કંપનીની કામ કરવાની ક્ષમતા પર નકારાત્મક અસર ન પડે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. કચેરીઓમાં આવતા ગ્રાહકોને આવા આયોજનોને કારણે કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે આ નિર્ણય લેવાયો છે. ઓફિસમાં વ્યાવસાયિક અને શિસ્તબધ્ધ વાતાવરણ જળવાઈ રહે તે માટે કચેરી સમય દરમ્યાન ઉત્સવો ઉજવવાનું ટાળવામાં આવશે.

આ આદેશ રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, મોરબી, પોરબંદર સહિતના તમામ વર્તુળ કચેરીના વડાઓને મોકલી દેવામાં આવ્યો છે. આ પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે તમામ સ્તરે આ સૂચનાની ચુસ્ત અમલવારી કરવામાં આવે. આ નિર્ણયને પગલે હવે પીજીવીસીએલની તમામ પેટા કચેરીઓમાં કામકાજના કલાકો દરમ્યાન માત્ર ઓફિસની કામગીરી અને ગ્રાહક સેવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોમનાથ રેલ્વે સ્ટેશન નુ પુનઃ નિર્માણ કામ ગોકળ ગતિ મા,સૌરાષ્ટ્ર ના રેલ યાત્રિકો તરફ રેલ વિભાગ નુ કાયમ…
GUJARAT

July 31, 2026
સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં સરકાર અને જિલ્લા તંત્ર સતર્ક: નાગરિકો આગામી ૨૪ કલાક સુરક્…

क्या आप जानते है दीवारें भी सांस लेती हैं, जानते है सेलिब्रिटी वास्तु शास्त्री डॉ सुमित्रा से की आपक…

July 30, 2026
Next Post
દેશમાં ડઝનેક સીસ્ટમથી માવઠાંનો માહૌલ : અમરેલી પંથકમાં વરસાદ | Dozens of systems in the country are c…

દેશમાં ડઝનેક સીસ્ટમથી માવઠાંનો માહૌલ : અમરેલી પંથકમાં વરસાદ | Dozens of systems in the country are c...

મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ગુજરાતમાં: જામનગરના બ્રાસ ઉદ્યોગના 80 ટકા એકમોને તાળાં, હજારો લોકોને અસર | Jam…

મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ગુજરાતમાં: જામનગરના બ્રાસ ઉદ્યોગના 80 ટકા એકમોને તાળાં, હજારો લોકોને અસર | Jam...

અમરેલીમાં ભૂકંપની ફોલ્ટલાઈન ફરી સક્રિય! સાવરકુંડલા-ખાંભા વચ્ચે એક પછી એક આંચકાથી ચિંતા વધી | amreli …

અમરેલીમાં ભૂકંપની ફોલ્ટલાઈન ફરી સક્રિય! સાવરકુંડલા-ખાંભા વચ્ચે એક પછી એક આંચકાથી ચિંતા વધી | amreli ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડીઝલની અછતથી મીઠાના ઉદ્યોગને ફટકો, દોઢ લાખ લોકોની રોજીરોટી પર લટકતી તલવાર | Diesel Shortage Hits Guj…

2 months ago
બી.સી.એ. સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી | Indian and New Zealand player…

7 months ago
LPG પર ગુડ ન્યૂઝ! હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ વચ્ચે ભારતના 2 ગેસ ટેન્કર રવાના | indian gas tankers gett…

4 months ago
ચૂંટણી પરિણામો બાદ પંચાયતોમાં વિચિત્ર પરિસ્થિતિ, બહુમતી ભાજપની અને સત્તા કોંગ્રેસની | BJP Wins Major…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News