gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અસલાલી સ્થિત ગોડાઉનમાંથી ૪૪ લાખની કિંમતના પાન મસાલાની ચોરી | aslali police reported theivery case of…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2026
in GUJARAT
0 0
0
અસલાલી સ્થિત ગોડાઉનમાંથી ૪૪ લાખની કિંમતના પાન મસાલાની ચોરી | aslali police reported theivery case of…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર

અસલાલીમાં આવેલા એક ગોડાઉનમાંથી તસ્કરોએ રૂપિયા ૪૪ લાખની કિંમતના પાન મસાલાની ચોરી કરી હોવાની ફરિયાદ અસલાલી પોલીસ મથકે નોંધવામાં આવી છે.  ઇસનપુરમાં આવેલા સમ્રાટનગરમાં રહેતા મહાવીરભાઇ જૈને ફરિયાદ નોંધાવી છે કે  તે પાનમસાલા બનાવતી ધર્મપાલ સત્યપાલ કંપનીમાં  ગોડાઉન મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની કંપનીનું ગોડાઉન અસલાલીમાં આવેલું છે. જેમાં ગુટખા, પાન મસાલાનો સ્ટોક મુકવામાં આવે છે.

પાંચ તારીખે સવારે સાડા છ વાગે સિક્યોરીટી ગાર્ડને તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે શટર તુટેલું છે. જેથી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ગોડાઉનમાંથી અંદાજે ૪૪ લાખની કિંમતના પાન મસાલાનો જથ્થો ચોરી થયો હતો. સીસીટીવી તપાસતા કેટલાંક લોકો પીકઅપ વાનમાં ચોરી કરીને જતા જોવા મળ્યા હતા. આ અંગે  અસલાલી પોલીસે તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
ગુજરાત સહિતના રાજ્યોમાંથી મોબાઇલ ચોરી કરતી ગેંગ ઝડપાઇ | DCP Zone 3 staff nabbed two members of mobil…

ગુજરાત સહિતના રાજ્યોમાંથી મોબાઇલ ચોરી કરતી ગેંગ ઝડપાઇ | DCP Zone 3 staff nabbed two members of mobil...

યુવાને મિત્રને તળાવમાં ધકેલી માથે પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવી | Young man kills friend by pushing…

યુવાને મિત્રને તળાવમાં ધકેલી માથે પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવી | Young man kills friend by pushing...

રાજકોટમાં શ્રી વલ્લભાચાર્યજીના પ્રાગટય ઉત્સવ નિમિતે વિશાળ શોભાયાત્રા યોજાશે | A huge procession will…

રાજકોટમાં શ્રી વલ્લભાચાર્યજીના પ્રાગટય ઉત્સવ નિમિતે વિશાળ શોભાયાત્રા યોજાશે | A huge procession will...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈ-માર્કેટપ્લેસ GeM પર ખરીદી રૂ. 4 લાખ કરોડને પાર | Purchases on e marketplace GeM cross Rs 4 lakh cr…

7 months ago
યુદ્ધ વચ્ચે પણ સોના-ચાંદીની કિંમતો વધવાની જગ્યાએ ઘટી રહી છે? જાણો કડાકા પાછળનું કારણ | why gold pric…

5 months ago
સુરત પાલિકામાં 5 કરોડથી વધુના પ્રોજેક્ટ માટે મ્યુનિ. કમિશ્નરની મંજુરી ફરજિયાત | Municipal Commission…

હિંમતનગરમાં નદીમાં મહિલા તણાઈ, કોઝવે પરથી પસાર થઈ રહ્યો હતો પરિવાર | Woman swept away by water while…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News