gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2026
in INDIA
0 0
0
મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mumbai Metro : મુંબઈની લાઈફલાઈન ગણાતી મેટ્રો 3 (Aqua Line) હવે માત્ર મુસાફરી પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ પદયાત્રીઓ માટે એક આધુનિક અંડરગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (MMRCL) દ્વારા BKC અને સાયન્સ સેન્ટર જેવા સ્ટેશનોથી ઓફિસ કોમ્પ્લેક્સ અને પ્રવાસન સ્થળોને જોડવા માટે અંદાજે 3 કિમી લાંબુ ટનલ નેટવર્ક બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

કયા વિસ્તારોને મળશે કનેક્ટિવિટી?

આ પ્રોજેક્ટ હેઠળ બે મુખ્ય સ્ટેશનો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સાયન્સ સેન્ટર સ્ટેશન અહીંથી 1.1 કિમી લાંબી ટનલ મહાલક્ષ્મી રેસકોર્સ થઈને વરલી પ્રોમેનેડ સુધી જશે. બીજી 500 મીટરની ટનલ નેહરુ પ્લેનેટોરિયમને જોડશે. બીજુ BKC મેટ્રો સ્ટેશન અહીંથી 1.4 કિમીની અંડરગ્રાઉન્ડ લિંક આગામી હાઈ-સ્પીડ રેલ ટર્મિનલ (બુલેટ ટ્રેન) અને ડાયમંડ બોર્સને સીધી કનેક્ટિવિટી આપશે.

ટોક્યો જેવો અનુભવ અને ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ

નિષ્ણાતોના મતે, આ સબવે માત્ર રસ્તો ઓળંગવા માટે જ નહીં પરંતુ ટોક્યોના શિંજુકુ સ્ટેશનની જેમ એક્ટિવ પબ્લિક એન્વાયરમેન્ટ તરીકે વિકસાવવા જોઈએ. જેમાં રિટેલ સ્ટોર્સ, રેસ્ટોરન્ટ્સ અને હૉકર માર્કેટનો સમાવેશ કરી શકાય, જે મેટ્રોની આવકમાં પણ વધારો કરશે.

આ પણ વાંચો : ટ્રમ્પનો વધુ એક યુટર્ન: હોર્મુઝ સ્ટ્રેટમાં હથિયાર હેઠા મૂકી યુદ્ધ છોડવાની તૈયારીમાં અમેરિકા!

સરકારે TOD પોલિસી અમલી બનાવી

સરકારે આ માટે TOD પોલિસી અમલી બનાવી છે. આ પોલિસી હેઠળ ડેવલપર્સ તેમના પ્લોટ પર 100% સુધી વધારાની FSI મેળવી શકશે, પરંતુ બદલામાં તેમણે પોતાના ખર્ચે બિલ્ડિંગને મેટ્રો સ્ટેશન સાથે અંડરગ્રાઉન્ડ વોક-વે દ્વારા જોડવી પડશે. જો આ જોડાણ પૂર્ણ નહીં થાય, તો બિલ્ડિંગને ઓક્યુપેશન સર્ટિફિકેટ (OC) આપવામાં આવશે નહીં.

મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે 2 - image

સુરક્ષા અને સુવિધાના પડકારો

ટ્રાન્સપોર્ટ એક્સપર્ટ્સનું માનવું છે કે, આ ટનલની સફળતા તેની સુવિધા પર નિર્ભર છે. મેટ્રો સ્ટેશનો જમીનથી 10-25 મીટર ઊંડા હોવાથી દરેક એન્ટ્રી-એક્ઝિટ પર એસ્કેલેટર અને લિફ્ટ હોવી અનિવાર્ય છે. ઉપરાંત, પૂરતો પ્રકાશ, વેન્ટિલેશન અને ઈમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા હોવી જોઈએ જેથી મુસાફરોને ક્લોસ્ટ્રોફોબિયા (બંધ જગ્યાનો ડર) જેવી સમસ્યા ન થાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…
INDIA

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…

March 31, 2026
બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…
INDIA

દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…

March 31, 2026
Next Post
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t...

‘ઉડાન’ યોજના હવા-હવાઈ: ગુજરાતમાં 71 રૂટ અધ્ધરતાલ, નવા 20 એરપોર્ટના વાયદા પાછળ શું છે સત્ય? | UDAN Sc…

'ઉડાન' યોજના હવા-હવાઈ: ગુજરાતમાં 71 રૂટ અધ્ધરતાલ, નવા 20 એરપોર્ટના વાયદા પાછળ શું છે સત્ય? | UDAN Sc...

વડોદરામાં જાહેર માર્ગ પર પરિણીતાને આંખ મારી બિભત્સ ઇશારા કરતા વિધર્મી યુવક સામે પોલીસ ફરિયાદ | Polic…

વડોદરામાં જાહેર માર્ગ પર પરિણીતાને આંખ મારી બિભત્સ ઇશારા કરતા વિધર્મી યુવક સામે પોલીસ ફરિયાદ | Polic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાવડી પ્રેમવતી રેસ્ટો.માં શરતભંગ પૂરવાર, 13.13લાખ ભરવા હુકમ | Violation of terms and conditions prov…

વાવડી પ્રેમવતી રેસ્ટો.માં શરતભંગ પૂરવાર, 13.13લાખ ભરવા હુકમ | Violation of terms and conditions prov…

7 months ago
‘નિયમ તોડનારા માટે કોઈ રાહત નહીં…’, લોન ન ચૂકવતાં અને ગેરકાયદે બાંધકામ કરનારા સામે સુપ્રીમ કોર્ટ લ…

‘નિયમ તોડનારા માટે કોઈ રાહત નહીં…’, લોન ન ચૂકવતાં અને ગેરકાયદે બાંધકામ કરનારા સામે સુપ્રીમ કોર્ટ લ…

3 months ago
દિલ્હી ચાંદી રૂ.2,71,000ની વિક્રમી ટોચે | Delhi silver hits record high of Rs 2 71 000

દિલ્હી ચાંદી રૂ.2,71,000ની વિક્રમી ટોચે | Delhi silver hits record high of Rs 2 71 000

3 months ago
OBC અનામત 32% થી વધારી 51% કરવાની ભલામણ, કર્ણાટકની કોંગ્રેસ કરશે મોટો નિર્ણય | increase obc reservat…

OBC અનામત 32% થી વધારી 51% કરવાની ભલામણ, કર્ણાટકની કોંગ્રેસ કરશે મોટો નિર્ણય | increase obc reservat…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News