gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રોલ નજીક લતીપર હાઈ-વે પર બે કાર અથડાતા 3ના મોત, 4 ઘવાયા | 3 killed 4 injured as two cars collide o…

G METRO NEWS by G METRO NEWS
June 25, 2026
in GUJARAT
0 0
0
ધ્રોલ નજીક લતીપર હાઈ-વે પર બે કાર અથડાતા 3ના મોત, 4 ઘવાયા | 3 killed 4 injured as two cars collide o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કારમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને મહામહેનતે બહાર કાઢી હોસ્પિટલે ખસેડવા પડયા

ગમખ્વાર અકસ્માતમાં મોરબીના યુવાનનું અને માળિયા પંથકની બે મહિલાના મૃત્યુ; અકસ્માતનું કારણ જાણવા હાથ ધરાતી તપાસ

જામનગર: ધ્રોલ તાલુકામાં આવેલા લતીપર હાઇવે પર આજે બુધવારે સાંજે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય ૪ લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. જેઓને વધુ સારવાર માટે જામનગર ખસેડાયા છે. અકસ્માતની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમો તેમજ ધ્રોલ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, આજે બુધવારે સાંજે અંદાજે પાંચ વાગ્યાના અરસામાં મોરબી તરફથી ધ્રોલ તરફ આવી રહેલી અટકા કાર અને જામનગર તરફ જઈ રહેલી બ્લેક કલરની બલેનો કાર વચ્ચે લતીપર હાઇવે રોડ પર સામસામે ધડાકાભેર અથડાઈ થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું અને તેમાં સવાર મુસાફરો વાહનોમાં ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકો અને ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ઇજાગ્રસ્તોને બહાર કાઢયા હતા. અકસ્માતમાં કુલ ૭ લોકો અસરગ્રસ્ત બન્યા હતા, જેમાંથી ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળેજ અંતરિયાળ મૃત્યુ નિપજ્યા હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. જ્યારે અન્ય ૪ લોકોને ઇજાઓ થતાં તેમને પ્રથમ ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ચારેય ઇજાગ્રસ્તોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

બનાવમાં ભોગ બનેલા બલેનો કારમાં સવાર મોરબીના લાભનગર સોસાયટીના વતની કાનજી રવજીભાઈ વાઘાણી (૨૮)નું મૃત્યુ નીપજ્યું હતું, જે મૂળ માળિયા તાલુકાના દેવગઢના વતની છે, જ્યારે સામે આવી રહેલી અટગા કારમાં સવાર બે મહિલાઓના મૃત્યુ થયા હતા. જેમાં એક મહિલાનું નામ પૂજાબેન તેજસભાઈ અપારનાથી (ઉં.૨૪, રે. ચાસલાણા ગામ, તાલુકો કલ્યાણપુર) તેમજ પૂજાબેન ઉર્ફે જાગુબેન રામગર અપારનાથી (ઉં.૩૬) જેઓ પણ ચાસલાણાના વતની હોવાનું જાણવા મળ્યું છે. જે ત્રણેયના મૃતદેહો નું ધ્રોળની સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયું છે.

અકસ્માતની જાણ થતાં ધ્રોલ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે તેમજ ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી અકસ્માતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત | A young man in Bhayavadar committed …
GUJARAT

ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત | A young man in Bhayavadar committed …

June 25, 2026
સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at ni…
GUJARAT

સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at ni…

June 25, 2026
જેતપર ગામે ઉપવાસ આંદોલનમાં વધુ એક ખેડૂતની તબિયત લથડી | Another farmer’s health deteriorates during h…
GUJARAT

જેતપર ગામે ઉપવાસ આંદોલનમાં વધુ એક ખેડૂતની તબિયત લથડી | Another farmer’s health deteriorates during h…

June 25, 2026
Next Post
ક્રૂડ તૂટી ચાર મહિનાના તળિયે: યુદ્ધ પૂર્વે જે ભાવ હતા તે ભાવ ફરી જોવા મળ્યા | Crude crashes to four …

ક્રૂડ તૂટી ચાર મહિનાના તળિયે: યુદ્ધ પૂર્વે જે ભાવ હતા તે ભાવ ફરી જોવા મળ્યા | Crude crashes to four ...

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect...

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુષ્કર્મના કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાએ સૌને ચોંકાવ્યાં, ‘સિક્સ સેન્સ’ના ભરોસે ન્યાય, જાણો મામલો |…

દુષ્કર્મના કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાએ સૌને ચોંકાવ્યાં, ‘સિક્સ સેન્સ’ના ભરોસે ન્યાય, જાણો મામલો |…

6 months ago
અમરેલી: ધારીના ખીસરી ગામે લગ્નપ્રસંગમાં રોટલી પીરસવા બાબતે ધીંગાણું, બંને પક્ષે 15 લોકોને ઈજા | Figh…

અમરેલી: ધારીના ખીસરી ગામે લગ્નપ્રસંગમાં રોટલી પીરસવા બાબતે ધીંગાણું, બંને પક્ષે 15 લોકોને ઈજા | Figh…

5 months ago
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન – ભાવનગર મંડળ દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાના વિજેતાઓનો ભવ્ય સન્…

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન – ભાવનગર મંડળ દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાના વિજેતાઓનો ભવ્ય સન્…

7 months ago
ડભોઇ – બોડેલી સેક્શનમાં ટ્રેનની ગતિમાં વધારો કરાયો | Train speed increased in Dabhoi Bodeli section

ડભોઇ – બોડેલી સેક્શનમાં ટ્રેનની ગતિમાં વધારો કરાયો | Train speed increased in Dabhoi Bodeli section

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News