gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોમર્સ ફેકલ્ટી સત્તાધીશો એફવાયના એન્ટ્રન્સ ટેસ્ટ માટે આચાર્યોની બેઠક બોલાવશે | commerce faculty of m…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2026
in GUJARAT
0 0
0
કોમર્સ ફેકલ્ટી સત્તાધીશો એફવાયના એન્ટ્રન્સ ટેસ્ટ માટે આચાર્યોની બેઠક બોલાવશે | commerce faculty of m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં એફવાયમાં પ્રવેશ માટે પહેલી વખત એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે.૧૦૦૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ આ એન્ટ્રન્સ ટેસ્ટ આપે તેવી શક્યતા છે.એન્ટ્રન્સ ટેસ્ટ અંગેની જાણકારી અને આ માટે તૈયાર કરવામાં આવેલી ક્વેશ્ચન બેન્ક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે શાળાઓ પણ મદદરુપ બનશે.આ માટે આગામી દિવસોમાં કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોની શાળાઓના આચાર્યો સાથે એક બેઠક યોજાશે.

મળતી વિગતો અનુસાર વડોદરા શહેર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ  કોમર્સ ફેકલ્ટી ડીનને એન્ટ્રન્સ ટેસ્ટ અંગે વધારે જાણકારી પૂરી પાડવા રજૂઆત કરી છે અને આચાર્યોની એક બેઠક પણ બોલાવવામાં આવે તેવી માગ કરી છે.સંકલન સમિતિએ તો ૯૫ ટકા બેઠકો વડોદરાના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવાની સાથે સાથે જરુર પડે તો વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટેનો પણ મુદ્દો ઉઠાવ્યો છે.ફેકલ્ટી સત્તાધીશોએ પણ આ બાબતે સંમતિ આપી છે.ઉપરાંત આ બેઠકમાં એન્ટ્રન્સ ટેસ્ટ માટે ફોર્મ કેવી રીતે ભરવું તેની પણ જાણકારી પૂરી પાડવામાં આવશે.જેથી સ્કૂલો પોતાના વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં મદદ કરી શકે.

નવા શૈક્ષણિક વર્ષથી હાજરી ફરજિયાત અગાઉ થયેલા પ્રયત્નો નિષ્ફળ ગયા હતા

નવા શૈક્ષણિક વર્ષથી કોમર્સ ફેકલ્ટી સત્તાધીશોએ વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત કરવાનું નક્કી કર્યું છે.આખા વર્ષમાં વિદ્યાર્થીઓની ૭૫ ટકા હાજરી જરુરી બનશે.આ માટે બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવાની પણ વિચારણા ચાલી રહી છે.જોકે આ પહેલા પણ કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની ફરજિયાત હાજરી માટે જેટલા પણ પ્રયત્નો થયા છે તેને સફળતા મળી નથી.કોમર્સ ફેકલ્ટીમાં નવા શૈક્ષણિક વર્ષની શરુઆત થયાના એકાદ મહિના બાદ વર્ગોમાં માંડ ૨૦ થી ૩૦ ટકા હાજરી રહેતી હોય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના ઉંડેરા ટીપી 43ના નવા રોડ માટે કામગીરીમાં અડચણરૂપ ગેરકાયદે 50 મીટર લાંબી કમ્પાઉન્ડ વોલ, બે ઓ…
GUJARAT

વડોદરાના ઉંડેરા ટીપી 43ના નવા રોડ માટે કામગીરીમાં અડચણરૂપ ગેરકાયદે 50 મીટર લાંબી કમ્પાઉન્ડ વોલ, બે ઓ…

May 16, 2026
પીએમની અપીલ તંત્રને ક્યારે સંભળાશે? વડોદરા પાલિકાની ચૂંટણી અગાઉ આવેલી ઇ-બસ ક્યારે દોડશે? | 7 e buses…
GUJARAT

પીએમની અપીલ તંત્રને ક્યારે સંભળાશે? વડોદરા પાલિકાની ચૂંટણી અગાઉ આવેલી ઇ-બસ ક્યારે દોડશે? | 7 e buses…

May 16, 2026
નર્મદા: રાજપીપળામાં કલેક્ટરની પહેલી સંકલન બેઠક, પ્રજાના પ્રશ્નો મુદ્દે ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક…
GUJARAT

નર્મદા: રાજપીપળામાં કલેક્ટરની પહેલી સંકલન બેઠક, પ્રજાના પ્રશ્નો મુદ્દે ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક…

May 16, 2026
Next Post
વિદ્યાર્થી ગોવાથી મળી આવતા પોલીસે અપહરણના ગુનામાં સી સમરી રજૂ કરી | Police file C summary in kidnapp…

વિદ્યાર્થી ગોવાથી મળી આવતા પોલીસે અપહરણના ગુનામાં સી સમરી રજૂ કરી | Police file C summary in kidnapp...

વડોદરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે આજથી બે દિવસ સેન્સ પ્રક્રિયા | BJP will listen to ticke…

વડોદરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે આજથી બે દિવસ સેન્સ પ્રક્રિયા | BJP will listen to ticke...

વડોદરાને અડીને આવેલ વુડા વિસ્તારમાં સમાવિષ્ટ પાદરામાં રહેણાંક ઝોન વધારવા ૨૪૭ હેક્ટરની બે ટીપી સ્કીમો…

વડોદરાને અડીને આવેલ વુડા વિસ્તારમાં સમાવિષ્ટ પાદરામાં રહેણાંક ઝોન વધારવા ૨૪૭ હેક્ટરની બે ટીપી સ્કીમો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડાના પથાપુરા, કલોલીને જોડતા રોડ પર સાબરમતીના પાણી ફરી વળ્યા | Sabarmati water overflows on the roa…

ખેડાના પથાપુરા, કલોલીને જોડતા રોડ પર સાબરમતીના પાણી ફરી વળ્યા | Sabarmati water overflows on the roa…

9 months ago
વડોદરાની હોસ્પિટલોમાં બાળકોમાં થતા GBS રોગના દર્દીઓમાં વધારો

વડોદરાની હોસ્પિટલોમાં બાળકોમાં થતા GBS રોગના દર્દીઓમાં વધારો

4 months ago
નવી SIR યાદી પ્રમાણે અમદાવાદના ઘાટલોડિયામાં સૌથી વધુ જ્યારે બાપુનગરમાં સૌથી ઓછા મતદાર | Ahmedabad SI…

નવી SIR યાદી પ્રમાણે અમદાવાદના ઘાટલોડિયામાં સૌથી વધુ જ્યારે બાપુનગરમાં સૌથી ઓછા મતદાર | Ahmedabad SI…

5 months ago
પંચમહાલ: ગુરુ ગોવિંદ યુનિવર્સિટીનો છબરડો, બી.કોમ સેમ-4ના પેપરમાં સેમ-2ના પ્રશ્નો પૂછાયા! | Panchmaha…

પંચમહાલ: ગુરુ ગોવિંદ યુનિવર્સિટીનો છબરડો, બી.કોમ સેમ-4ના પેપરમાં સેમ-2ના પ્રશ્નો પૂછાયા! | Panchmaha…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News