gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોલ્ડન બ્રિજ પર ડમ્પરમાં ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck crashes into dumper …

G METRO NEWS by G METRO NEWS
March 31, 2026
in GUJARAT
0 0
0
ગોલ્ડન બ્રિજ પર ડમ્પરમાં ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck crashes into dumper …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,નેશનલ હાઇવે પર ગોલ્ડન બ્રિજ પર  પાર્ક કરેલા ડમ્પરમાં પાછળથી એક ટ્રક ઘુસી જતા ડ્રાઇવરને ગંભીર ઇજા થઇ હતી. ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

યુ.પી.ના ભદોઇ જિલ્લાના ઔરાઇ તાલુકાના અકેલવા ગામે રહેતો સભાજીત વિજયબહાદુર યાદવ અમદાવાદના એક ટ્રાન્સપોર્ટરની ત્યાં ડ્રાઇવિંગ કરે છે. ગઇકાલે તે સુરતથી ગાડીમાં માલ ભરીને અમદાવાદ આવવા નીકળ્યો હતો. મળસ્કે પોણા ચાર વાગ્યે તે ગોલ્ડન બ્રિજ પરથી જતો હતો. બ્રિજ પર કોઇપણ સાવચેતી કે  આડશના બોર્ડ વગર પાર્ક કરેલા ડમ્પરમાં પાછળથી  સભાજીત યાદવની ટ્રક ઘુસી જતા તેને ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો. બ્રિજ પર ડમ્પર  પાર્ક કરીને જતા રહેલા  ડ્રાઇવર સામે  હરણી પોલીસે ગુનો દાખલ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
પૂર્વ, મધ્ય અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતા વધારે હિટવેવ જોવા મળશે | Greater than normal heatw…

પૂર્વ, મધ્ય અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતા વધારે હિટવેવ જોવા મળશે | Greater than normal heatw...

ઈરાનના ક્રૂડ ઓઈલ સાથે પહેલું જહાજ ગુજરાત આવશે | First ship with Iranian crude oil to arrive in Gujar…

ઈરાનના ક્રૂડ ઓઈલ સાથે પહેલું જહાજ ગુજરાત આવશે | First ship with Iranian crude oil to arrive in Gujar...

ઓરેકલે સવારે છ વાગે માત્ર એક ઇમેલથી 30 હજાર કર્મચારીઓની છટણી કરી | Oracle laid off 30 000 employees …

ઓરેકલે સવારે છ વાગે માત્ર એક ઇમેલથી 30 હજાર કર્મચારીઓની છટણી કરી | Oracle laid off 30 000 employees ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝુંડાલ બ્રીજ પાસે બાઇકની ટક્કરે ચાલતાં જઈ રહેલાં વૃદ્ધનું મોત | Elderly man dies after being hit by …

6 months ago
14 લાખ કરોડની સંપત્તિ ધરાવતા વૉરન બફેટનું મોટું એલાન, કહ્યું -‘ હવે સમય આવી ગયો છે..’ | Big announce…

1 year ago
જામનગર નજીક રણજીત સાગર ડેમ પાસેથી માનવીની ખોપડી તથા અન્ય કંકાલ મળી આવતાં દોડધામ | A human skull and …

યુકે-અમેરિકા વચ્ચે વેપાર કરારને પગલે બિટકોઈન ફરી એક લાખ ડોલરને પાર | Bitcoin crosses 100 000 again f…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News