gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લઘુઉદ્યોગ શરૂ કરવાની યોજનાના નામે લોન લઈ એસબીઆઈ સાથે રૂ. 1.35 કરોડની છેતરપિંડી | SBI defrauded of Rs…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in GUJARAT
0 0
0
લઘુઉદ્યોગ શરૂ કરવાની યોજનાના નામે લોન લઈ એસબીઆઈ સાથે રૂ. 1.35 કરોડની છેતરપિંડી | SBI defrauded of Rs…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નિલમબાગ પોલીસ મથકમાં બેંક એજન્ટ સહિત 6 શખ્સો સામે ગુનો નોંધાયો

– ખોટા બીલો બતાવી બેંકમાંથી પીએમઈજીપી યોજના અંતર્ગત લોન મેળવી લોનના પૈસા અંગત ઉપયોગ માટે વાપરી નાખ્યા

ભાવનગર : વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ (પીએમઈજીપી) અંતર્ગત લઘુઉદ્યોગ શરૂ કરવા માટે ખોટા બીલો રજૂ કરી લોન મેળવી લોનના પૈસા અંતગ ઉપયોગ માટે વાપરી નાખી બેંક સાથે રૂ.૧.૩૫ કરોડની છેતરપિંડી વિશ્વાસઘાત કરનારા બેંકના એજન્ટ સહિત ૬ શખ્સો સામે નિલમબાગ પોલીસ મથકમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા નિલમબાગ બ્રાંચના આસિસ્ટન્ટ જનરલ મેનેજરે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની નિલમબાદ શાખાના એસએમઈસીસી વિભાગના આસિસ્ટન્ટ જનરલ મેનેજર કલ્પેશ રજનિકાંત ઝાલાએ નિલમબાગ પોલીસ મથકમાં ભૂમીબેન નિખિલભાઈ પંડયા, કીરણબેન જીતેન્દ્રભાઈ રાઠોડ, જલ્પાબેન પિયુશભાઈ શાહ, જાગૃતિબેન વિવેકભાઈ લાલવાણી, ભરત સુગનામલભાઈ અડવાણી અને સુનિલ ત્રિલોકચંદ હાસેજા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ (પીએમઈજીપી) અંતર્ગત લઘુઉદ્યોગ શરૂ કરવા માટે આર્થિક સહાયની લોન માટે ઉક્ત લોકોએ અરજી કરી ગત તા.૧૭-૨થી ૧૧-૧૦ સુધીમાં ઈરાદાપૂર્વક સુનિયોજીત કાવતરું રચી બેંકમાં લોન લેવા માટે ખોટા બીલો એજન્ટ ભરતભાઈ પાસેથી મેળવી અન્ય એજન્ટ સુનિલભાઈ દ્વારા બેંકમાં રજૂ કરાવી ખોટા બીલોનો ઉપયોગ કરી બેંકમાંથી ટર્મ લોન તથા સીસી લોન મેળવી મંજુર કરાવી લોનની રકમમાંથી લઘુ ઉદ્યોગ શરૂ કરવાની મશીનરી કે સ્ટોકની ખરીદી નહી કરી રકમ અંગત ઉપયોગ માટે કરી બેંક સાથે રૂ.૧,૩૫,૦૦,૫૬૯ની છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે નિલમબાગ પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓને ઝડપી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બેંકના અધિકારી-કર્મચારીઓની સંડોવણી અંગે પણ તપાસ થશે

લઘુઉદ્યોગ શરૂ કરવાના નામે સરકારી યોજના અંતર્ગત લોન લઈ તેના નાણાં અંગત ઉપયોગ માટે વાપરી જઈ બેંક સાથે છેતરપિંડી આચરનારા આરોપીઓને ઝડપી લઈ તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે બેંકના અધિકારી કે કર્મચારીઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ થશે તેમ નિલમબાગ પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈએ જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં ચીલઝડપ: રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ચોરો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Mobile phone…
GUJARAT

અમદાવાદમાં ચીલઝડપ: રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ચોરો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Mobile phone…

May 16, 2026
વાપીના રાતમાં ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ : પ્લાસ્ટિકના ભંગારના કારણે આગ વધુ આક્રમક બની | Massive…
GUJARAT

વાપીના રાતમાં ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ : પ્લાસ્ટિકના ભંગારના કારણે આગ વધુ આક્રમક બની | Massive…

May 16, 2026
અમદાવાદમાં પાણીપુરી લવર્સ સાવધાન! રાણીપમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું, યુવતીની ફરિયાદ બાદ લારી જપ…
GUJARAT

અમદાવાદમાં પાણીપુરી લવર્સ સાવધાન! રાણીપમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું, યુવતીની ફરિયાદ બાદ લારી જપ…

May 16, 2026
Next Post
આઈકોનીક રોડ ઉપર નવી સ્ટ્રીટ,ડેકોરેટીવ લાઈટ માટે યુરોપીયન સ્ટાન્ડર્ડને પ્રાધાન્ય અપાતા ખર્ચમાં ૩૦ ટકા…

આઈકોનીક રોડ ઉપર નવી સ્ટ્રીટ,ડેકોરેટીવ લાઈટ માટે યુરોપીયન સ્ટાન્ડર્ડને પ્રાધાન્ય અપાતા ખર્ચમાં ૩૦ ટકા...

નડિયાદ તાલુકાના પીપળાતા-મિત્રાલ માર્ગની હાલત બિસ્માર થતા હાલાકી | The condition of the Piplata Mitra…

નડિયાદ તાલુકાના પીપળાતા-મિત્રાલ માર્ગની હાલત બિસ્માર થતા હાલાકી | The condition of the Piplata Mitra...

ટેકાના ભાવે બાજરી, જુવાર અને મકાઈની ખરીદી કરાશે : આજથી ફોર્મ ભરવાનું શરૂ | Millet sorghum and maize …

ટેકાના ભાવે બાજરી, જુવાર અને મકાઈની ખરીદી કરાશે : આજથી ફોર્મ ભરવાનું શરૂ | Millet sorghum and maize ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧૯૫૭માં ડાબેરી શાસનની કેરલથી શરુઆત અને કેરલથી અંત, ચૂંટણી પરિણામોએ દેશની રાજકીય ભૂગોળ બદલી | In 1957…

૧૯૫૭માં ડાબેરી શાસનની કેરલથી શરુઆત અને કેરલથી અંત, ચૂંટણી પરિણામોએ દેશની રાજકીય ભૂગોળ બદલી | In 1957…

2 weeks ago
મ્યુલ એકાઉન્ટ મામલે વડોદરામાં વધુ એક ગુનો નોંધાયો | Another crime registered in Vadodara in connecti…

મ્યુલ એકાઉન્ટ મામલે વડોદરામાં વધુ એક ગુનો નોંધાયો | Another crime registered in Vadodara in connecti…

5 months ago
પેરોલ જમ્પ કરીને ફરાર થયેલો હત્યાના ગુનાનો કેદી પુંધરા ગામમાંથી પકડાયો | Murder convict who escaped …

પેરોલ જમ્પ કરીને ફરાર થયેલો હત્યાના ગુનાનો કેદી પુંધરા ગામમાંથી પકડાયો | Murder convict who escaped …

6 months ago
ભાજપ નેતા બૃજભૂષણ શરણ સિંહને મોટી રાહત: પોક્સો કેસ બંધ, કોર્ટે આપી મંજૂરી

ભાજપ નેતા બૃજભૂષણ શરણ સિંહને મોટી રાહત: પોક્સો કેસ બંધ, કોર્ટે આપી મંજૂરી

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News