gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોર્પોરેશન ડૉ. દેવેશ પટેલના કામોની ફાઇલ તેમના રાઇટહેન્ડ પાસેથી કબ્જે કરે તેવી વિપક્ષની માંગ | Opposi…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
કોર્પોરેશન ડૉ. દેવેશ પટેલના કામોની ફાઇલ તેમના રાઇટહેન્ડ પાસેથી કબ્જે કરે તેવી વિપક્ષની માંગ | Opposi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વિભાગમાં રૂ. 3.17 કરોડથી વધુના સાધનોની ખરીદીમાં ગેરરીતિઓ સામે આવતા મ્યુ. કમિશ્નરે ડો. દેવેશ પટેલ સહિત ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. દરમ્યાન હવે વિપક્ષે ડૉ. દેવેશ પટેલ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે તટસ્થ તપાસની માંગ કરી હતી.

વિપક્ષ નેતાની મ્યુ. કમિશનરને રજૂઆત હતી કે, ડૉ. દેવેશ પટેલ સામે અગાઉ સુરત નજીક વલણ ગામ ખાતે ચીટીંગની ફરિયાદ નોંધાઈ હોવા છતાં ડૉ .દેવેશ પટેલને કાયમી કરવામાં આવ્યા હતા. દશ વર્ષથી આરોગ્ય વિભાગમાં કામ કરતી બહેનોને કાયમી કરવાના સ્થાને હાંકી કાઢી  નવેસરથી ભરતી પ્રક્રિયા હાથ ધરી ભ્રષ્ટાચાર આચાર્યો હતો. કોરોનાના સમયમાં ચાર – પાંચ બેડ ધરાવતા દવાખાનાઓને પણ દર્દીઓ રાખવાની મંજૂરી આપી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ફાઈલોની તપાસ ન થાય તે માટે ડૉ .દેવેશ પટેલનો જમણો હાથ ગણાતા મીનાક્ષીબેન પટેલ રાજીનામું આપવાની ફિરાકમાં છે. જેથી મીનાક્ષીબેન પાસેથી તમામ ફાઈલો કબ્જે લેવી જોઈએ. તત્કાલીન અધિકારી ડૉ .પ્રતિભા પટેલ દ્વારા આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચાર અંગે અનેક વખત મ્યુ. કમિશનર અને સરકારને રજૂઆત કરવામાં આવી હતી. સ્મશાનોમાં અંતિમ ક્રિયા રૂ. 3થી 4 હજારમાં થતી હતી તેના બદલે રૂ. 7 હજાર કરવું તે ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે. જેથી વિજિલન્સ તપાસ કરાવી કોર્પોરેશનને નુકસાન થતું હોય તો તે આરોગ્ય અમલદાર પાસેથી વસૂલવામાં આવે. 8 હેલ્થ સેન્ટર બનાવવાનું નક્કી કર્યા બાદ માંડ 4 બન્યા છે. પરંતુ ભરતી પ્રક્રિયામાં તમામ તબીબ તેમજ અન્ય સ્ટાફની ભરતી કરી હેલ્થ સેન્ટર ન હોવા છતાં ખર્ચો પાડવામાં આવી રહ્યો છે. કેટલાક તબીબો પ્રાઇવેટ ક્લિનિક ચલાવી રહ્યા છે. આવા તબીબો સામે સીઆઇડી ક્રાઈમ અને વિજિલન્સ દ્વારા તપાસ કરાવી કડક પગલાં ભરવા જોઈએ. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત | A young man in Bhayavadar committed …
GUJARAT

ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત | A young man in Bhayavadar committed …

June 25, 2026
સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at ni…
GUJARAT

સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at ni…

June 25, 2026
જેતપર ગામે ઉપવાસ આંદોલનમાં વધુ એક ખેડૂતની તબિયત લથડી | Another farmer’s health deteriorates during h…
GUJARAT

જેતપર ગામે ઉપવાસ આંદોલનમાં વધુ એક ખેડૂતની તબિયત લથડી | Another farmer’s health deteriorates during h…

June 25, 2026
Next Post
સી.પી. રાધાકૃષ્ણન આજે લેશે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ, જગદીપ ધનખડ રહેશે ઉપસ્થિત | C P Radhakrishnan will …

સી.પી. રાધાકૃષ્ણન આજે લેશે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ, જગદીપ ધનખડ રહેશે ઉપસ્થિત | C P Radhakrishnan will ...

ભારતનો સૌથી મોટો દુશ્મન આવશે સરકારમાં? કોંગ્રેસ સાંસદ શશિ થરૂરનું સૂચક નિવેદન | Shashi Tharoor state…

ભારતનો સૌથી મોટો દુશ્મન આવશે સરકારમાં? કોંગ્રેસ સાંસદ શશિ થરૂરનું સૂચક નિવેદન | Shashi Tharoor state...

ભારતથી નેપાળ જઈ રહેલી ફ્લાઈટ અચાનક પરત ફરી, ટેલપાઇપમાં આગ જોવા મળતા પાયલટે લીધો નિર્ણય | india to ne…

ભારતથી નેપાળ જઈ રહેલી ફ્લાઈટ અચાનક પરત ફરી, ટેલપાઇપમાં આગ જોવા મળતા પાયલટે લીધો નિર્ણય | india to ne...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટના હિરાસર એરપોર્ટ પર વિમાનના ટેકઓફ દરમિયાન બર્ડ હિટ, એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ …

રાજકોટના હિરાસર એરપોર્ટ પર વિમાનના ટેકઓફ દરમિયાન બર્ડ હિટ, એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ …

2 weeks ago
જેસરમાં કટલેરીની દુકાનમાં આગ લાગી, સ્થાનિકોએ ડોલથી પાણી છાંટી બૂઝાવી | Fire breaks out in cutlery sh…

જેસરમાં કટલેરીની દુકાનમાં આગ લાગી, સ્થાનિકોએ ડોલથી પાણી છાંટી બૂઝાવી | Fire breaks out in cutlery sh…

1 year ago
અમદાવાદમાં ફૂલોનો મનમોહક દરિયો! 1 જાન્યુઆરીથી ફ્લાવર શોનો પ્રારંભ, જાણો મુખ્ય આકર્ષણો અને ટિકિટના દર…

અમદાવાદમાં ફૂલોનો મનમોહક દરિયો! 1 જાન્યુઆરીથી ફ્લાવર શોનો પ્રારંભ, જાણો મુખ્ય આકર્ષણો અને ટિકિટના દર…

6 months ago
સૌરાષ્ટ્રમાં ગ્રહણની અસર નહીં હોવાની માન્યતા સાથે અનેક મંદિરો ખુલ્લા રહ્યા | Many temples remained o…

સૌરાષ્ટ્રમાં ગ્રહણની અસર નહીં હોવાની માન્યતા સાથે અનેક મંદિરો ખુલ્લા રહ્યા | Many temples remained o…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News