gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રૃ. દસ લાખથી વધુની લકઝરી વસ્તુઓની ખરીદી પર ૧ ટકા ટીસીએસ લાગશે | 1 pc tcs on luxury items above rs 10…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2025
in INDIA
0 0
0
રૃ. દસ લાખથી વધુની લકઝરી વસ્તુઓની ખરીદી પર ૧ ટકા ટીસીએસ લાગશે | 1 pc tcs on luxury items above rs 10…
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૩રૃ. દસ લાખથી વધુની લકઝરી વસ્તુઓની ખરીદી પર ૧ ટકા ટીસીએસ લાગશે 1 - image

દસ લાખ રૃપિયાથી વધુ કીંમતના હેંડબેગ, કાંડા ઘડિયાળ, શૂઝ-ચંપલ અને
સ્પોટ્સ ર્વેર જેવી લકઝરી વસ્તુઓ પર હવે એક ટકા ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (ટીસીએસ)
લાગશે.

હાલમાં એક જાન્યુઆરી,
૨૦૨૫થી ૧૦ લાખ રૃપિયાથી વધુ કીંમતવાળા મોટર વાહનો પર એક ટકાના દરથી ટીસીએસ
લગાવવામાં આવી રહ્યો છે.

આવકવેરા વિભાગે ૨૨ એપ્રિલ, ૨૦૨૫થી ૧૦ લાખ રૃપિયાથી વધુની વિશિષ્ટ લકઝરી વસ્તુઓના વેચાણ
પર એક ટકા ટીસીએસ લગાવવા નોટિફિકેશન બહાર પાડયું છે.

ટીસીએસને નિર્દિષ્ટ વસ્તુઓના વેચાણના સમયે ખરીદનાર પાસેથી
લેવામાં આવે છે તથા તેને આવકવેરા રિર્ટન ભરતી વખતે ખરીદનારની ટેક્સની રકમમાં
એડજસ્ટ કરવામાં આવે છે.

ટીસીએસથી કોઇ વધારે આવક પ્રાપ્ત થતી નથી પરંતુ તેનાથી
આવકવેરા વિભાગને ઉચ્ચ મૂલ્યના ખર્ચની માહિતી મેળવવામાં મદદ મળે છે કારણકે ખરીદતી
વખતે પાન નંબર આપવાનો હોય છે.

દસ લાખ રૃપિયાથી વધુ કીંમતની લકઝરી વસ્તુઓ અને મોટર વાહન
માટે ટીસીએસની જોગવાઇ ફાઇનાન્સ એક્ટ
,
૨૦૨૪ના માધ્યમથી જુલાઇ,
૨૦૨૪ના બજેટમાં રજૂ કરવામાં આવી હતી.

ટીસીએસ એકત્ર કરવાની જવાબદારી વેચનાર પર રહેશે. આ વૈભવી
વસ્તુઓ જેવી કે કાંડા ઘડિયાળ
,
પેઇન્ટિંગ, મૂર્તિઓ, પ્રાચીન વસ્તુઓ, સિક્કા, ટિકિટ, હોડીઓ, હેલિકોપ્ટર, લક્ઝરી હેંડબેગ, સનગ્લાસ, શૂઝ, ઉચ્ચ કક્ષાના
સ્પોર્ટસ વેર અને ઉપકરણો
,
હોમ થિયેટર સિસ્ટમ તથા રેસ કે પોલો માટે ઘોડાઓ પર લાગુ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ કેવી રીતે થઈ? કલાકોથી રાહ જોઈ રહ્યા હતા હજારો લોકો | Vijay R…
INDIA

તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ કેવી રીતે થઈ? કલાકોથી રાહ જોઈ રહ્યા હતા હજારો લોકો | Vijay R…

September 27, 2025
લદાખ હિંસા મામલે કોંગ્રેસના બે કોર્પોરેટર તથા LBAના સભ્યનું કોર્ટ સમક્ષ સરન્ડર, પોલીસ કસ્ટડીમાં મોકલ…
INDIA

લદાખ હિંસા મામલે કોંગ્રેસના બે કોર્પોરેટર તથા LBAના સભ્યનું કોર્ટ સમક્ષ સરન્ડર, પોલીસ કસ્ટડીમાં મોકલ…

September 27, 2025
ભારતમાં આ રહસ્યમય સ્થળે પથ્થરમાં કંડારેલી ૯૯ લાખ ૯૯ હજાર ૯૯૯ મૂર્તિઓનું રહસ્ય | The mystery of 99 la…
INDIA

ભારતમાં આ રહસ્યમય સ્થળે પથ્થરમાં કંડારેલી ૯૯ લાખ ૯૯ હજાર ૯૯૯ મૂર્તિઓનું રહસ્ય | The mystery of 99 la…

September 27, 2025
Next Post
ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો વધીને 12 ટકાની નજીક | Gold’s share in forex reserves rises to close …

ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો વધીને 12 ટકાની નજીક | Gold's share in forex reserves rises to close ...

દિલ્હી સહિત 11 રાજ્યોમાં ભીષણ ગરમીનું યલો એલર્ટ, આંધી-વંટોળ સાથે ભારે વરસાદની આગાહી | Yellow alert f…

દિલ્હી સહિત 11 રાજ્યોમાં ભીષણ ગરમીનું યલો એલર્ટ, આંધી-વંટોળ સાથે ભારે વરસાદની આગાહી | Yellow alert f...

સોનામાં તેજીને બ્રેક: રૂ.2500 તૂટી રૂ.એક લાખની અંદર | Gold rally breaks: Rs 2500 falls below Rs 1 la…

સોનામાં તેજીને બ્રેક: રૂ.2500 તૂટી રૂ.એક લાખની અંદર | Gold rally breaks: Rs 2500 falls below Rs 1 la...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ: સામાન્ય લોકોને હાલાકી, જાણો શું છે માગણી | Ahmedabad Auto Rickshaw …

અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ: સામાન્ય લોકોને હાલાકી, જાણો શું છે માગણી | Ahmedabad Auto Rickshaw …

2 months ago
ભુજ: સુખપરના જોગી સમાજે મૃતદેહના અગ્નિસંસ્કારની પરંપરા ફરી અપનાવી, હિન્દુ સંસ્કૃતિ તરફ પાછા ફરવાની પ…

ભુજ: સુખપરના જોગી સમાજે મૃતદેહના અગ્નિસંસ્કારની પરંપરા ફરી અપનાવી, હિન્દુ સંસ્કૃતિ તરફ પાછા ફરવાની પ…

2 months ago
PSU કંપનીઓએ 2025માં રેકોર્ડ રૂ.74,000 કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું | PSU companies paid a record Rs 74 …

PSU કંપનીઓએ 2025માં રેકોર્ડ રૂ.74,000 કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું | PSU companies paid a record Rs 74 …

6 months ago
ભારતની દિગ્ગજ IT કંપનીમાં 12000 કર્મચારીની નોકરી પર લટકતી તલવાર, કંપનીનો છટણીનો પ્લાન | tcs lay off …

ભારતની દિગ્ગજ IT કંપનીમાં 12000 કર્મચારીની નોકરી પર લટકતી તલવાર, કંપનીનો છટણીનો પ્લાન | tcs lay off …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News