gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમા લિંબાયત હોનારતમાં 5 લોકોના મોત બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું : રહેણાંક વિસ્તારમાં ચાલતા ગોડ…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in GUJARAT
0 0
0
સુરતમા લિંબાયત હોનારતમાં 5 લોકોના મોત બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું : રહેણાંક વિસ્તારમાં ચાલતા ગોડ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : સુરતના લિંબાયત વિસ્તારમાં ગઈકાલે આગની દુર્ઘટનામાં એક જ પરિવારના પાંચ લોકોના મોત બાદ પાલિકા તંત્ર ઉંઘમાંથી સફાળું જાગ્યું છે. લિંબાયત સહિત પાલિકાના મોટાભાગના ઝોનમાં રહેણાંક વિસ્તારમાં જીવતા બોમ્બ જેવા ગોડાઉન આવ્યા છે. મીઠી ખાડીની દુર્ઘટના બાદ લિંબાયત મીઠીખાડીના રહેણાંક વિસ્તારમાં જોખમી ગોડાઉનના સર્વે માટે કવાયત શરૂ થઈ છે. જોકે, આ સમસ્યા માત્ર લિંબાયતમાં જ નહીં પરંતુ અન્ય ઝોનમાં પણ જોવા મળી રહી છે. હાલ તો લિબાયત ઝોને સર્વે માટે આયોજન કર્યું છે પરંતુ તમામ ઝોનના રહેણાંક વિસ્તારમાં સર્વે થાય તેવી માંગણી શરૂ થઈ ગઈ છે. 

સુરત પાલિકાના લિંબાયત ઝોનના મીઠીખાડીના બેઠી કોલોની વિસ્તારમાં રહેણાંક મકાનમાં જોખમી રીતે ગોડાઉનમાં રખાયેલા જ્વલંતશીલ પદાર્થના કારણે આગ લાગી હતી. મીઠીખાડી વિસ્તારમાં બેઠી કોલોનીમાં ત્રણ માળના મકાનમાં રસોઈ બનાવતી વખતે અચાનક આગ ફાટી નીકળી હતી. આ મિલકતમાં જ્વલનશીલ પદાર્થને સાડીના મોટા જથ્થાને કારણે આગ વિકરાળ બની હતી. આ દુર્ઘટનામાં ચાર વર્ષીય માસુમ બાળક સહિત એક જ પરિવારનાં પાંચ સભ્યોના મોત નિપજયા હતા. 

આ આગ વધુ વિકરાળ બનાવાનું કારણે ઘરમાં જ ગોડાઉન અને જ્વલંત પદાર્થનો સંગ્રહ હોવાનું બહાર આવ્યું હતું. સદ્દનસીબે આગના કારણે અન્ય મકાનમાં કોઈ નુકસાન થયું નથી પરંતુ આ દુર્ઘટના બાદ રહેણાંક વિસ્તારમાં જોખમી રીતે ચાલતા ગોડાઉન સામે પાલિકાની નબળી કામગીરી હોવાનું બહાર આવ્યું છે. આ પાંચ મોત બાદ લિંબાયત ઝોનના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે બનેલા ગોડાઉન સામે સર્વે માટેની કવાયત શરુ કરી છે.  મકાનોમાં ગેરકાયદેસર રીતે ગોડાઉન તરીકે ઉપયોગ કરનાર મિલકતદારો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવા કવાયત હાથ ધરી છે. 

સુરત પાલિકાની બેદરકારી ના કારણે શહેરના અનેક રહેણાંક વિસ્તારમાં જીવતા બોમ્બ જેવા ગોડાઉન ધમધમી રહ્યા છે. પાલિકા રહેણાંક વિસ્તારમાં ચાલતા જોખમી ગોડાઉન સામે કામગીરી નહીં કરે તો મીઠી ખાડી બેઠી કોલોની જેવા દુર્ઘટનાનું પુનરાવર્તન થઈ શકે છે. જેના કારણે માત્ર લિંબાયત જ નહી પરંતુ અન્ય ઝોનમાં રહેણાંક વિસ્તારમાં ધમધમતા જોખમી ગોડાઉન સામે કાર્યવાહી માટે માંગણી થઈ રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર: ATFનો ભાવ ડબલ, સરકારે કહ્યું- અમારા કંટ્રોલમાં નથી, પણ ડોમેસ્ટિકમાં આ…

હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર: ATFનો ભાવ ડબલ, સરકારે કહ્યું- અમારા કંટ્રોલમાં નથી, પણ ડોમેસ્ટિકમાં આ...

ન્યાયની આશા ઠગારી નીવડી: ગોમતીપુરમાં પોલીસ અને પડોશીના ત્રાસથી કંટાળી ભાઈ-બહેનનો ઝેર પી આપઘાતનો પ્રય…

ન્યાયની આશા ઠગારી નીવડી: ગોમતીપુરમાં પોલીસ અને પડોશીના ત્રાસથી કંટાળી ભાઈ-બહેનનો ઝેર પી આપઘાતનો પ્રય...

સ્માર્ટ સિટી અમદાવાદમાં સાયબર ઠગનો કહેર, અલગ અલગ વિસ્તારમાં લારીવાળાથી લઈ વેપારીઓ બન્યા શિકાર | ahme…

સ્માર્ટ સિટી અમદાવાદમાં સાયબર ઠગનો કહેર, અલગ અલગ વિસ્તારમાં લારીવાળાથી લઈ વેપારીઓ બન્યા શિકાર | ahme...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોંડલ અને ગણદેવીમાં ભાજપની ક્લિન સ્વિપ, ધોળકા અને વિરમગામમાં કમળ ખીલ્યું | BJP Clean Sweep in Gondal…

ગોંડલ અને ગણદેવીમાં ભાજપની ક્લિન સ્વિપ, ધોળકા અને વિરમગામમાં કમળ ખીલ્યું | BJP Clean Sweep in Gondal…

2 months ago
મોટી ખાવડીમાં ખાનગી કંપનીમાં મોકલાયેલા લોખંડના સળિયાની ઉચાપત, રૂ.2.20 લાખના માલની ગેરરીતિ અંગે ગુનો …

મોટી ખાવડીમાં ખાનગી કંપનીમાં મોકલાયેલા લોખંડના સળિયાની ઉચાપત, રૂ.2.20 લાખના માલની ગેરરીતિ અંગે ગુનો …

3 weeks ago
મિત્રને જેલમાંથી બહાર કાઢવા કેસ પાછો ખેંચવાનું કહી યુવક પર હુમલો | A angei ewe alluk lon pwisin poun…

મિત્રને જેલમાંથી બહાર કાઢવા કેસ પાછો ખેંચવાનું કહી યુવક પર હુમલો | A angei ewe alluk lon pwisin poun…

2 months ago
વાંકાનેરના જડેશ્વર રોડ પર કારે બાઇકને ટક્કર મારતા કાકા-ભત્રીજાના મોત | Uncle and nephew die after ca…

વાંકાનેરના જડેશ્વર રોડ પર કારે બાઇકને ટક્કર મારતા કાકા-ભત્રીજાના મોત | Uncle and nephew die after ca…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News