gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાલાવડ નજીક ખંઢેરા પાસે દિવ્યાંગ આધેડનો પોતાની કાયા પર જ્વલનશીલ પદાર્થ રેડી અગ્નિસ્નાન દ્વારા આપઘાત …

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in GUJARAT
0 0
0
કાલાવડ નજીક ખંઢેરા પાસે દિવ્યાંગ આધેડનો પોતાની કાયા પર જ્વલનશીલ પદાર્થ રેડી અગ્નિસ્નાન દ્વારા આપઘાત …
3
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામ નજીકથી એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં એક વિકલાંગ વ્યક્તિએ પોતાની કાયા ઉપર જવલનશીલ પદાર્થ રેડી અગ્નિસ્નાન કરી લેતાં ભડથું થઈ જવાથી તેનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું છે.

 પોલીસ માહિતી મુજબ તા.31 માર્ચ 2026ના રોજ સાંજના સમય પહેલા કોઇપણ સમયે ખંઢેરા ગામથી વરૂડીમાતા જવાના જુના માર્ગ પર દાવલશાહ પીરના રોજા સામે સરકારી ખરાબામાં આ બનાવ બન્યો હતો. મૃતકની ઓળખ જમનભાઈ ગાંડુભાઈ સોંડાગર (ઉ.વ. 50, રહે. ખંઢેરા ગામ) તરીકે થઈ છે. તેઓ જન્મથી જ વિકલાંગ હતા અને અવિવાહિત હતા. પ્રાથમિક માહિતી મુજબ તેઓ કડક સ્વભાવના હોવાથી કોઇ વાતે મનમાં લાગી આવતાં પોતાની જાતે શરીરે આગ લગાવી દીધી હતી, જેના કારણે તેઓ દાઝી જતાં તેમનું સ્થળ પરજ મૃત્યુ નિપજ્યું હતું.

 આ બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે એ.ડી. નંબર 14/2026 મુજબ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 194 હેઠળ નોંધ કરવામાં આવી છે. અને કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
જામનગર બેડી ખારી વિસ્તારમાં વીજ થાંભલા પર સમારાકામ કરવા માટે ચડેલા યુવાનને વિજ આંચકો લાગતાં કરુણ મૃત…

જામનગર બેડી ખારી વિસ્તારમાં વીજ થાંભલા પર સમારાકામ કરવા માટે ચડેલા યુવાનને વિજ આંચકો લાગતાં કરુણ મૃત...

જામનગર નજીક દડીયામાં કોલસાની ખરીદીના બહાને ઈંટોના ભઠ્ઠાના સંચાલક સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી થયાનો…

જામનગર નજીક દડીયામાં કોલસાની ખરીદીના બહાને ઈંટોના ભઠ્ઠાના સંચાલક સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી થયાનો...

જામનગરના ખીજડીયા ગામે એકસાથે 4 ખેડૂતોની વાડીમાંથી 78 મણ કપાસનો જથ્થો ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદથી ચક…

જામનગરના ખીજડીયા ગામે એકસાથે 4 ખેડૂતોની વાડીમાંથી 78 મણ કપાસનો જથ્થો ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદથી ચક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મેયરે ચાર્જ સંભાળતા જ કોંગી નેતાએ મેલોડી ચોકલેટ ખવડાવીને કટાક્ષ કર્યો | As soon as the mayor took ch…

3 months ago
કરાચીના મલીર કેંટ પર પણ એરફોર્સે કરી હતી એરસ્ટ્રાઈક, ઓપરેશન સિંદૂર બાદ સેનાનું મોટું નિવેદન | Attack…

1 year ago
એક જ બુટલેગરનો બે સ્થળેથી 9.55 લાખના દારૂ સાથે સાગરિત ઝડપાયો | A single bootlegger was caught with l…

11 months ago
PM મોદી અને લાલ કિલ્લા મામલે વાંધાજનક નિવેદન કરનાર પન્નુ વિરુદ્ધ કડક કાર્યવાહી, NIAએ નવો કેસ દાખલ કર…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News