gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આનંદનગરના રોહીદાસ ચોકમાં જાહેરમાં જુગાર રમતા 15 ઝડપાયા | 15 arrested for gambling in public at Rohid…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2025
in GUJARAT
0 0
0
આનંદનગરના રોહીદાસ ચોકમાં જાહેરમાં જુગાર રમતા 15 ઝડપાયા | 15 arrested for gambling in public at Rohid…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડયો 

– પોલીસને જોઈ જુગારીઓમાં નાસભાગ મચી : પોલીસે પટ્ટમાં પડેલાં રોકડા રૂા. 2.53 લાખ સહિતની મત્તા જપ્ત કરીઃ એક શખ્સ ફરારં 

ભાવનગર : ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલાં  રોહીદાસ ચોકમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં હાથકાપનો જુગાર રમતા ૧૫ જુગારી રોકડા રૂા.૨.૫૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જયારે, દરોડા દરમિયાન એક શખ્સ ફરાર થઈ ગયો હતો. 

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર એલસીબી પોલીસ નાઈટ રાઉન્ડમાં પેટ્રોલિંગ કરતી હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલાં ચમારવાસ, રોહીદાસ ચોક પાસે દરોડો પાડયો હતો. અને સ્ટ્રીટ લાઇટના અજવાળે હાથ કાપનો જુગાર રમતા ઇશ્વર ભોથાભાઇ વેગડ (રહે. મુખ્યમંત્રી આવાસ,એરપોર્ટ રોડ,ભાવનગર) જેરામ લાલજીભાઇ મકવાણા (રહે.ચમારવાસ, સંત રોહીદાસ ચોક, આનંદનગર,ભાવનગર ) શિવમ નરેશભાઇ ચાવડા (રહે.ધારશીવાળો ખાંચો,મામાકોઠા રોડ, ક.પરા., ભાવનગર) હર્ષદ રમેશભાઇ ચૌહાણ (રહે.ચમારવાસ,આનંદનગર,ભાવનગર) ગૌતમ ખીમજીભાઇ ચૌહાણ (રહે.ચમારવાસ,આનંદનગર, ભાવનગર), આકાશ ભરતભાઇ વાઘેલા ( રહે.ડાયાભાઇની પાનમાવાની દુકાન સામે,સુર્યાવાળો ચોક,આનંદનગર,ભાવનગર) વિશાલ મનસુખભાઇ ચૌહાણ (રહે.ચમારવાસ,આનંદનગર,ભાવનગર),ધર્મેશ નવનીતભાઇ વાજા ( રહે.૫૦ વારીયા, ખેડુતવાસ,ભાવનગર ) સાગર ધીરૂભાઇ જાદવ (રહે.૫૦ વારીયા, ખેડુતવાસ, ભાવનગર) મનિષ ઉર્ફે છોટુ ચંદુભાઇ બારૈયા (રહે.સાંઇઠફળી, મેંદાની દુકાન પાસે, મામા કોઠા રોડ, ભાવનગર ), નિલેશ સુરેશાભાઇ ગોહેલ (રહે. સવાભાઇનો ચોક, રૂવાપરી રોડ, ભાવનગર) રજની રવજીભાઇ ચૌહાણ (રહે. ઘાણીવાળો ડેલો, મામા કોઠા રોડ,ભાવનગર),સુરેશ અરજણભાઇ મકવાણા ( રહે.ઇન્દીરાનગર, માર્કેટિંગ યાર્ડની પાછળ, ચિત્રા,ભાવનગર), કાવા માલાભાઇ રાઠોડ(રહે.શકિતનગર સોસાયટી, ટોપ થ્રી સીનેમા સામે, ભાવનગર ) અને રોહીત રાજુભાઇ બારૈયા (રહે.લુહારવાડી,રાણીકા, ભાવનગર) ને રોકડા રૂ. ૨,૫૩,૬૫૦ સાથે ઝડપી લીધા હતા,જ્યારે રવિ ઉર્ફે મીંદડો ધીરૂભાઈ જાદવ(રહે.૫૦વારીયા,ખેડુતવાસ, ભાવનગર) ફરાર થઈ ગયો હતો. તમામ વિરૂદ્ધ  ઘોઘારોડ પોલીસ મથકમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી ફરાર જુગારીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sharvari, Aafiya Sayed to Pragati Srivastava: Bollywood Actresses Serve Looks to Pull off the Brides…
GUJARAT

Sharvari, Aafiya Sayed to Pragati Srivastava: Bollywood Actresses Serve Looks to Pull off the Brides…

November 16, 2026
Vaishnavi Jaiswal Joins Dangal TV’s Mann Ati Sundar as the Show Enters Its Exciting Mode
GUJARAT

Vaishnavi Jaiswal Joins Dangal TV’s Mann Ati Sundar as the Show Enters Its Exciting Mode

November 16, 2026
અન્યો માટેનો કલ્યાણભાવ પણ ભજન છે: મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રાનું ત્રીજું ચરણ ડાકોરના ઠાકોરન…
GUJARAT

અન્યો માટેનો કલ્યાણભાવ પણ ભજન છે: મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રાનું ત્રીજું ચરણ ડાકોરના ઠાકોરન…

November 16, 2026
Next Post
પંચમહાલના જંગલમાં પરિણીતાની હત્યા, ગળે ટૂંપો આપી લાશને ખેત તલાવડીમાં ફેંકી દીધી | A married woman wa…

પંચમહાલના જંગલમાં પરિણીતાની હત્યા, ગળે ટૂંપો આપી લાશને ખેત તલાવડીમાં ફેંકી દીધી | A married woman wa...

દાહોદમાં લગ્ન પ્રસંગ બન્યો દુખદ: વરરાજાની કાર જાનૈયાઓ પર ફરી વળી, બેકાબૂ કારે 15ને કચડ્યા | groom’s …

દાહોદમાં લગ્ન પ્રસંગ બન્યો દુખદ: વરરાજાની કાર જાનૈયાઓ પર ફરી વળી, બેકાબૂ કારે 15ને કચડ્યા | groom's ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતે પાકિસ્તાન જતું ચિનાબ નદીનું પાણી રોક્યું, સિંધુ સંધિ પર રોક બાદ પહેલો મોટો નિર્ણય | India stop…

ભારતે પાકિસ્તાન જતું ચિનાબ નદીનું પાણી રોક્યું, સિંધુ સંધિ પર રોક બાદ પહેલો મોટો નિર્ણય | India stop…

2 years ago
પડધરી પંથકના યુવાનની હત્યા પ્રકરણમાં બેદરકાર ચાર પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ | Four negligent police off…

પડધરી પંથકના યુવાનની હત્યા પ્રકરણમાં બેદરકાર ચાર પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ | Four negligent police off…

6 months ago
બેંકોની મજબૂત કમાણી છતાં પણ બેંક નિફ્ટીના મૂલ્યાંકનમાં ઘટાડો | Bank Nifty valuation declines despite…

બેંકોની મજબૂત કમાણી છતાં પણ બેંક નિફ્ટીના મૂલ્યાંકનમાં ઘટાડો | Bank Nifty valuation declines despite…

6 months ago

બદામ રાત્રે પલાળીને ખાતા હોવ તો બંધ કરી દેજો, એક્સ્પર્ટે આપી ચેતવણી | eating soaked almonds leads to a decrease nutrients

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News