gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુદ્ધ હજુ 1 મહિનો ખેંચાશે તો સૌરાષ્ટ્રને 3500 કરોડનું નુકસાન, જોઈ લો ઉદ્યોગો-ખેતપેદાશનું સરવૈયું | I…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2026
in GUJARAT
0 0
0
યુદ્ધ હજુ 1 મહિનો ખેંચાશે તો સૌરાષ્ટ્રને 3500 કરોડનું નુકસાન, જોઈ લો ઉદ્યોગો-ખેતપેદાશનું સરવૈયું | I…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Impact of Iran-Israel War: ઈરાન-ઇઝરાયલ યુદ્ધના એક મહિના બાદ સૌરાષ્ટ્રના ‘એક્સપોર્ટ-ઈમ્પોર્ટ’ લોજિસ્ટિક્સ પર સૌથી મોટો ફટકો પડ્યો છે. સૌરાષ્ટ્ર માત્ર ઉત્પાદક નથી પણ વૈશ્વિક સપ્લાય ચેઈનનો મહત્ત્વનો ભાગ પણ છે. પશ્ચિમ એશિયામાં અશાંતિને કારણે દરિયાઈ માર્ગો(ખાસ કરીને રેડ સી અને હોર્મુઝની ખાડી) જોખમી બનતા નૂર ભાડામાં તોતિંગ વધારો થયો છે. જો યુદ્ધ હજુ એક મહિનો ખેંચાશે તો આર્થિક નુકસાનનો આંકડો રૂ. 3500 કરોડને પાર કરી જશે. સ્થાનિક વેપારીઓ હવે સરકાર પાસે એક્સપોર્ટ સબસિડી અને ઈંધણના ભાવમાં રાહતની માંગ કરી રહ્યા છે. ઈરાન યુદ્ધના કારણે લોજીસ્ટીક્સ ક્રાઈસીસ સર્જાઈ છે. શિપિંગ કંપનીઓએ ‘વોર રિસ્ક સરચાર્જ’ લાદ્યો છે. દુબઈ-ગલ્ફ રૂટના ભાડામાં બે ગણો વધારો થયો છે તો યુરોપ રૂટમાં કેપ ઓફ ગુડ હોપ જવું પડતું હોવાથી અંતર 6,000 કિમી વધ્યું છે અને ભાડામાં 3 ગણો વધારો થયો છે.

પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દ્વારકા

– ઈરાન યુદ્ધને કારણે ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ અને શિપિંગ રૂટ બદલાતા મત્સ્યોદ્યોગની માઠી, સી-ફૂડ’ એક્સપોર્ટમાં 40%નો ઘટાડો

– ડીઝલના ભાવવધારાની અફવા અને નિકાસમાં અવરોધથી અફરા-તફરી મચી જતાં 5000થી વધુ ફિશિંગ બોટ્સ કિનારે લાગરી દેવાઈ

– પ્રવાસન ક્ષેત્રે અસરથી જુનાગઢ, સાસર, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદરમાં ટુરિસ્ટ ઘટ્યા, હોટલોમાં બુકિંગમાં 55% જેવું ગાબડું

– કૃષિ-ખેતપેદાશો(સીંગદાણા-કેસર કેરી)ની નિકાસમાં વિલંબ, મધ્ય-પૂર્વના દેશોમાં દેશોમાં જતા માલ અટકી પડતા ખેડૂતો-વેપારીઓને ફૂટકો

– અમરેલીના હીરા ઉદ્યોગ પર આડકતરી અસર, રત્ન કલાકારોની આવકમાં 30%નો ઘટાડો, વૈશ્વિક મંદી, મોંઘવારીને કારણે ખરીદશક્તિ ઘટી

યુદ્ધ હજુ 1 મહિનો ખેંચાશે તો સૌરાષ્ટ્રને 3500 કરોડનું નુકસાન, જોઈ લો ઉદ્યોગો-ખેતપેદાશનું સરવૈયું 2 - image

યુદ્ધ હજુ 1 મહિનો ખેંચાશે તો સૌરાષ્ટ્રને 3500 કરોડનું નુકસાન, જોઈ લો ઉદ્યોગો-ખેતપેદાશનું સરવૈયું 3 - image

યુદ્ધ હજુ 1 મહિનો ખેંચાશે તો સૌરાષ્ટ્રને 3500 કરોડનું નુકસાન, જોઈ લો ઉદ્યોગો-ખેતપેદાશનું સરવૈયું 4 - image

યુદ્ધ હજુ 1 મહિનો ખેંચાશે તો સૌરાષ્ટ્રને 3500 કરોડનું નુકસાન, જોઈ લો ઉદ્યોગો-ખેતપેદાશનું સરવૈયું 5 - image

યુદ્ધ હજુ 1 મહિનો ખેંચાશે તો સૌરાષ્ટ્રને 3500 કરોડનું નુકસાન, જોઈ લો ઉદ્યોગો-ખેતપેદાશનું સરવૈયું 6 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડભોઈ-એકતાનગર સેક્શનમાં બ્લોકના કારણે મેમુ રદ્
GUJARAT

ડભોઈ-એકતાનગર સેક્શનમાં બ્લોકના કારણે મેમુ રદ્

April 2, 2026
2025-26 નાણાકીય વર્ષમાં RTO ની આવક 402.54 કરોડ નોંધાઈ | RTO revenue recorded at Rs 402 54 crore in t…
GUJARAT

2025-26 નાણાકીય વર્ષમાં RTO ની આવક 402.54 કરોડ નોંધાઈ | RTO revenue recorded at Rs 402 54 crore in t…

April 2, 2026
સાળંગપુરમાં દાદાની મૂર્તિ પાસે સ્થાપિત છે વર્ષો જૂનો કૂવો, ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયેલો છે ઇતિહા…
GUJARAT

સાળંગપુરમાં દાદાની મૂર્તિ પાસે સ્થાપિત છે વર્ષો જૂનો કૂવો, ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયેલો છે ઇતિહા…

April 2, 2026
Next Post
ટુકડા ધારામાંથી શહેરી વિસ્તારોને મુક્તિ, 10 ગુંઠાનો સમાન નિયમ, સરકાર લાવી વટહુકમ | Gujarat Frees Urb…

ટુકડા ધારામાંથી શહેરી વિસ્તારોને મુક્તિ, 10 ગુંઠાનો સમાન નિયમ, સરકાર લાવી વટહુકમ | Gujarat Frees Urb...

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત, 4 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર | General elections…

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત, 4 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર | General elections...

માંડલના શ્રી ખંભલાય માતાજીના લલાટ પર થયું ‘સૂર્યતિલક’ | ‘Suryatilak’ done on the forehead of Shri Kh…

માંડલના શ્રી ખંભલાય માતાજીના લલાટ પર થયું 'સૂર્યતિલક' | 'Suryatilak' done on the forehead of Shri Kh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

થરાદ-સાંચોર હાઈવે પર બાઈક અને કાર વચ્ચે ભયંકર ટક્કર, પ્રસંગમાં જતા બે યુવકોના મોત | banaskantha thar…

થરાદ-સાંચોર હાઈવે પર બાઈક અને કાર વચ્ચે ભયંકર ટક્કર, પ્રસંગમાં જતા બે યુવકોના મોત | banaskantha thar…

2 months ago
VIDEO : સોલાપુરમાં ફેક્ટરીમાં ફરી ભયાનક આગ, માલિક સહિત 8 લોકોના મોત | Maharashtra : Terrible Fire In…

VIDEO : સોલાપુરમાં ફેક્ટરીમાં ફરી ભયાનક આગ, માલિક સહિત 8 લોકોના મોત | Maharashtra : Terrible Fire In…

11 months ago
વર્ષ-૨૦૦૨માં ૮૦ દુકાનમાં આગ લાગી હતી, રેવડી બજારની ૩૦ દુકાનો આગમાં ખાખ,કાપડ, પ્લાસ્ટિકનો જથ્થો બળ્યો…

વર્ષ-૨૦૦૨માં ૮૦ દુકાનમાં આગ લાગી હતી, રેવડી બજારની ૩૦ દુકાનો આગમાં ખાખ,કાપડ, પ્લાસ્ટિકનો જથ્થો બળ્યો…

2 weeks ago
વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીની લાઈનના વધુ ભાવ આવતા પાલિકાને રૂ.10 લાખનું વધારાનું ભારણ | VMC faces…

વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીની લાઈનના વધુ ભાવ આવતા પાલિકાને રૂ.10 લાખનું વધારાનું ભારણ | VMC faces…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News