gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સતત ત્રીજા વર્ષે સુરત પાલિકાની પેઈડ એફ.એસ.આઈની આવક એક હજાર કરોડને પાર કરી ગઈ | For the third consecu…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2026
in GUJARAT
0 0
0
સતત ત્રીજા વર્ષે સુરત પાલિકાની પેઈડ એફ.એસ.આઈની આવક એક હજાર કરોડને પાર કરી ગઈ | For the third consecu…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : સુરત પાલિકામાં ઓકટ્રોય નાબુદી બાદ પાલિકાના મોટા ભાગના પ્રોજેક્ટ રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ પર જ નભી રહ્યા છે. ઓકટ્રોય નાબુદી બાદ સુરત પાલિકાના બાંધકામ ક્ષેત્રમાં મંદીના માહોલમાં પણ પ્રોજેક્ટ વધી રહ્યાં છે તેના કારણે પેડ એફએસઆઈની આવક પાલિકા માટે સંજીવની બની રહી છે. ચાલુ નાણાકીય વર્ષે સુરત પાલિકાએ પેડ એફ.એસ.આઈ. ની આવક છેલ્લા બે વર્ષની જેમ એક હજાર કરોડને પાર કરી ગઈ છે. આ આંકડાના કારણે બાંધકામ ઉદ્યોગમાં મંદીની વાત બાજુએ રહી જાય છે. 

સુરત પાલિકા વિસ્તારમાં બાંધકામ ક્ષેત્રમાં મંદીની વાત કરવામા આવી રહી છે પરંતુ પાલિકાના પેડ એફ.એસ.આઈ.ના આંકડા આ વાત સાથે સંમત થતા ન હોય તેવું લાગે છે. પાલિકાના તંત્રે છેલ્લા ત્રણ વર્ષમાં પેઈડ એફ.એસ.આઈ.ની આવક એક હજાર કરોડનો આંકડો પાર કરી ગઈ છે. ગત નાણાકીય વર્ષમાં પેઈડ એફ.એસ.આઈ.નો આંક 1108 કરોડ હતો પણ આવક 1004 કરોડ થઈ હતી. આ વર્ષે 1040 કરોડનું લક્ષ્યાંક હતો પણ ટાર્ગેટ 96.57 ટકા સાથે 1004.37 કરોડની આવક થઈ છે. 

સુરત પાલિકાએ એપ્રિલ-2025થી માર્ચ-2026 દરમિયાન મધ્યસ્થ શહેર વિકાસ વિભાગ દ્વારા મોટા બાંધકામ, લેઆઉટ પ્રકારના ઓફલાઇન 256 પ્લાનો તથા ઓનલાઇન-ઇનગર પર 451 સહિત કુલ 707 વિકાસ પરવાનગીની ફાઇલોને મંજૂરી આપી હતી. જેમાંથી 286 પ્રોજેકટોને બીયુસી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત  નવા બાંધકામ પ્લાન માટે અનિવાર્ય પ્લોટ વેલીડેશનની 2400 ફાઇલોને મંજૂરી આપવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ પ્લોટ વેલીડેશન વર્ષ ૨૦૨૫-૨૬માં મધ્યસ્થ શહેર વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. 

પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ ના અભિપ્રાય આધારે  પ્લોટ વેલીડેશન સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા જેના કાણે પાલિકાને  ૮ લાખ ચો.મી.થી વધુ જમીન કોન્ટ્રીબ્યુશન ઓફ લેન્ડ તરીકે મળી શકી છે.  જેમાં મહત્વનું એ છે કે, નોનટીપી વિસ્તારોમાં કોન્ટ્રીબ્યુશન ઓફ લેન્ડ તરીકે જમીન મોટાપાયે ઇશ્યુ થવાથી પ્રાથમિક સુવિધા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે મનપાને નવા વિસ્તારમાં જમીન મળી છે. 

મ્યુનિ. કમિશ્નરે છેલ્લા બે મહિનામાં 172 વિકાસ પરવાનગી ની ફાઈલ મંજુર કરી 

સુરત મ્યુનિ.ના નવા કમિશનર તરીકે એમ. નાગરાજન આવ્યા બાદ શહેર વિકાસ અને ટાઉન પ્લાનીંગ વિભાગની કામગીરી વધુ ઝડપથી બની છે. આ બે મહિનાનો સમય દરમિયાન તેઓએ   172 વિકાસ પરવાનગી ની ફાઈલ મંજુર કરી છે,. જેમાં  ૫૦ ફાઈલની ઓફલાઇન તથા ૧૪૨ ઓનલાઇન ફાઇલોને મંજૂરી આપવામાં આવી છે. આ સમય દરમિયાન ૬૭૯ જેટલી પ્લોટ વેલીડેશનની અરજીઓનો નિકાલ  થતા ૧.૬૭ લાખ ચો.મી. જગ્યા પાલિકાને  કોન્ટ્રીબ્યુશન ઓફ લેન્ડ તરીકે મળી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
પાકિસ્તાનને મોટો ઝટકો, કાશ્મીરમાં ભારત 120 વર્ષ જૂનો પાવર પ્રોજેક્ટ ફરી જીવીત કરશે | jammu kashmir r…

પાકિસ્તાનને મોટો ઝટકો, કાશ્મીરમાં ભારત 120 વર્ષ જૂનો પાવર પ્રોજેક્ટ ફરી જીવીત કરશે | jammu kashmir r...

3 એપ્રિલે બીસીએની એપેક્ષ બેઠક : ચૂંટણી લડી રહેલા સભ્યોને આમંત્રણ નહીં મળતાં પારદર્શિતા સામે પ્રશ્નાર…

3 એપ્રિલે બીસીએની એપેક્ષ બેઠક : ચૂંટણી લડી રહેલા સભ્યોને આમંત્રણ નહીં મળતાં પારદર્શિતા સામે પ્રશ્નાર...

ભારતીય સૈન્ય પર ભ્રષ્ટાચારનો આરોપ, લેફ્ટ. કર્નલની અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર, CBI અને કેગ પાસે…

ભારતીય સૈન્ય પર ભ્રષ્ટાચારનો આરોપ, લેફ્ટ. કર્નલની અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર, CBI અને કેગ પાસે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર એરપોર્ટને CSI Round-II 2025માં દેશભરમાં ચોથો અને ગુજરાતમાં મળ્યો દ્વિતીય ક્રમ

જામનગર એરપોર્ટને CSI Round-II 2025માં દેશભરમાં ચોથો અને ગુજરાતમાં મળ્યો દ્વિતીય ક્રમ

7 months ago
કાલાવડ તાલુકાના છતર ગામના એક ખેડૂત અને બોલેરો ચાલક વચ્ચે મગફળીના ભાડા બાબતે તકરાર : બંને પક્ષે સામ સ…

કાલાવડ તાલુકાના છતર ગામના એક ખેડૂત અને બોલેરો ચાલક વચ્ચે મગફળીના ભાડા બાબતે તકરાર : બંને પક્ષે સામ સ…

8 months ago
સુરેન્દ્રનગર: દસાડાના પાનવા પાસે ત્રિપલ અકસ્માત, રિક્ષામાં સવાર બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Triple Ac…

સુરેન્દ્રનગર: દસાડાના પાનવા પાસે ત્રિપલ અકસ્માત, રિક્ષામાં સવાર બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Triple Ac…

7 months ago
અસલાલી પાન મસાલા ચોરીનો ભેદ ઉકેલાયો, મહારાષ્ટ્રથી 2 આરોપીની ધરપકડ, 6 હજુ ફરાર | Aslali Pan Masala Th…

અસલાલી પાન મસાલા ચોરીનો ભેદ ઉકેલાયો, મહારાષ્ટ્રથી 2 આરોપીની ધરપકડ, 6 હજુ ફરાર | Aslali Pan Masala Th…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News