gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ભાજપ દ્વારા આજે બીજા દિવસે સેન્સ પ્રક્રિયાના નાટક પર પડદો : મામલો હવે પ્રદેશ સમિતિમાં પહોં…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં ભાજપ દ્વારા આજે બીજા દિવસે સેન્સ પ્રક્રિયાના નાટક પર પડદો : મામલો હવે પ્રદેશ સમિતિમાં પહોં…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara BJP : વડોદરા કોર્પોરેશનની ચૂંટણીના ઉમેદવારો અંગે ભાજપ દ્વારા આજે બીજા દિવસે પણ સેન્સ પ્રક્રિયા યથાવત રહી હતી. જે મોડી સાંજે પૂરી થઈ હતી હવે મામલો પ્રદેશ સમિતિ ખાતે પહોંચશે.

વડોદરામાં ચારેય ઝોનના વિવિધ ગ્રાઉન્ડ ખાતે ભાજપના નામે તરી જવા ટિકિટ લેવા કાર્યકરોનો વહેલી સવારથી જ રાફડો ફાટ્યો હતો. પાલિકાના તમામ વોર્ડ માટે  વોર્ડ દીઠ 100થી વધુ કાર્યકરો ઉમટી પડતા વ્યવસ્થા જાળવવા પણ ખાસ તકેદારી લેવામાં આવી હતી. જોકે કેટલાય લાગવગિયા અને જીહજુરીયાઓ પોતાના ગોડફાધરના ભરોસે રહ્યા હતા. જ્યારે બીજી બાજુ એવી પણ વાતો વહેતી થઈ હતી કે જે હજુરિયા કાર્યકરો પોતપોતાના ગોડફાદારોના ભરોસે બેસી રહ્યા છે. આજે બીજા દિવસે વહેલી સવારથી જ શરૂ થયેલા આ મેળાવડામાં ચારસો જેટલા કાર્યકર્તાઓ ઉમટયા હતા. 

તમામ ભાજપી કાર્યકરો પોતપોતાના બાયોડેટા સાથે મેળવડામાં જોડાયા હતા. ગઈકાલે મોડી રાત સુધી દાવેદારોની સેન્સ પ્રક્રિયા લેવાની કાર્યવાહી સતત ચાલી રહી હતી. પાલિકાની ચૂંટણીના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અંતર્ગત સેન્સ લેવાની કાર્યવાહી માટે નિરીક્ષકોના આગમન અગાઉ જ આજે બીજા દિવસે ભાજપના પૂર્વ વોર્ડ પ્રમુખોને ઉમેદવારોના ચોક્કસ નામો આપવા પણ દબાણ ઊભું કર્યું હોવાનું કહેવાય છે. આવી કાર્યવાહી કરવાનું મુખ્ય કારણ શું હોઈ શકે એ બાબતે પણ ચૂંટણી લડવા ઈચ્છુક ભાજપના કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રજા ભાજપથી નારાજ હતી પણ કોંગ્રેસને જીતાડવા રાજી નહોતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ‘પોસ્ટમોર્ટમ’ | …
GUJARAT

May 18, 2026
બહાનું યુદ્ધનું પણ દાનત લૂંટની: ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટના નામે 42 હજાર કરોડ ખંખેર્યા | Guj…

કાશ્મીર ફરવા ગયેલા અમદાવાદના ટુરિસ્ટની કાર ખીણમાં ખાબકી, 2ના મોત, 2 ઈજાગ્રસ્ત | Ahmedabad Tourists D…

Next Post
‘ઈઝરાયલ પ્રવાસ વખતે PM મોદીને ઈરાન પર હુમલાની જાણ હતી?’ જાણો સંસદમાં સરકારનો જવાબ | pm Modi Israel v…

‘ઈઝરાયલ પ્રવાસ વખતે PM મોદીને ઈરાન પર હુમલાની જાણ હતી?’ જાણો સંસદમાં સરકારનો જવાબ | pm Modi Israel v...

હિન્દુ સનાતનીઓ દ્વારા અશાંતધારાના કડક અમલ અંગે વડોદરા કલેકટર કચેરીએ આવેદન અપાયું | application tp Va…

હિન્દુ સનાતનીઓ દ્વારા અશાંતધારાના કડક અમલ અંગે વડોદરા કલેકટર કચેરીએ આવેદન અપાયું | application tp Va...

16થી 18 એપ્રિલ સુધી સંસદનું વિશેષ સત્ર, મહિલા અનામત બિલ પસાર થવાની શક્યતા, સરકારની ખાસ તૈયારી | impl…

16થી 18 એપ્રિલ સુધી સંસદનું વિશેષ સત્ર, મહિલા અનામત બિલ પસાર થવાની શક્યતા, સરકારની ખાસ તૈયારી | impl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા, ક્રિકેટ બાદ પાર્ટીમાંથી 17 નબીરાઓ ઝડપાયા | surat police raid…

7 months ago
વર્તમાન મહિનામાં દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની સંયુકત પ્રવૃત્તિઓ મંદ પડી | Combined activities in…

6 months ago
નડિયાદ શહેર પોલીસ મથક સામે ગેરકાયદે પાર્કિંગ સ્ટેન્ડ ખાલી કરાવાયું | Illegal parking stand vacated i…

8 months ago
ઉમરગામ ચૂંટણી અધિકારી આપઘાત કેસમાં પોલીસ તપાસ શરૂ, આદિવાસી સમાજ-કોંગ્રેસની કડક કાર્યવાહીની માગ | Uma…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News