gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જાંબુવા નદીમાં કેમિકલની ટેન્કરો ઠાલવી જતા આંખોમાં બળતરા, શ્વાસમાં તકલીફના આક્ષેપો | eye irritation b…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2026
in GUJARAT
0 0
0
જાંબુવા નદીમાં કેમિકલની ટેન્કરો ઠાલવી જતા આંખોમાં બળતરા, શ્વાસમાં તકલીફના આક્ષેપો | eye irritation b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના છેવાડે આવેલી જાંબુવા નદીમાં કેમિકલ મિશ્રિત ઓઇલ છોડાતા સ્થાનિકો અને પસાર થતા લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ રાંધવાની ભારે તકલીફ ઊભી થઈ હતી. જ્યારે નદીમાં વસવાટ કરતા મગરોની વસ્તી પર પણ ગંભીર ખતરો ઊભો થયો છે. ગઈ મોડી રાત્રે અંદાજિત 6 ટેન્કરો દ્વારા ઓઇલ મિશ્રિત કેમિકલ છોડાયું હોવાના સ્થાનિકોના આક્ષેપોથી વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. નદીના પ્રવાહનું પાણી ઠેક ઠેકાણે ફીણવાળું જણાતું હોવાના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. 

ઉલ્લેખનીય છે કે શહેરના છેવાડે આવેલી જાંબુવા નદીની આસપાસ કેટલીક કેમિકલની ફેક્ટરીઓ પણ આવેલી છે. કેટલાક લોકો દ્વારા ટેન્કરોના સહારે અથવા તો પાઇપલાઇનથી જાંબુવા નદીમાં કેમિકલ યુક્ત ઓઇલ મીશ્રિત પાણી વારંવાર છોડવામાં આવતું હોવાના આક્ષેપો વારંવાર થાય છે પરંતુ તંત્ર દ્વારા યોગ્ય કડક કાર્યવાહી નહીં થતી હોવાના પણ આક્ષેપો વારંવાર થતા રહે છે. આવી જ રીતે જાંબુવા નદીમાં ગઈ રાત્રે 6 ટેન્કરો દ્વારા ઓઇલ મિશ્રિત કેમિકલ છોડાયું હોવાનું સ્થાનિકોનું કહ્યું છે. જેથી નદી પાસેથી અને પુલ પરથી પસાર થતી વખતે લોકોને આંખોમાં સખત બળતરા અને શ્વાસ લેવામાં ભારે ગુંગળામણની અસર થઈ હતી. જોકે નદીમાં મગરની વસ્તી પણ વસવાટ કરે છે જેથી આવા ઓઇલ મિશ્રિત કેમિકલ છોડાતા મગરોની વસ્તીને ગંભીર ખતરો ઉભો થયો છે. જ્યારે બીજી બાજુ સ્થાનિક રહીશોને પણ વારંવાર આવી રીતે છોડાતા ઓઇલવાળા કેમિકલથી વારંવાર આંખોમાં બળતરા થવા સહિત શ્વાસોચ્છવાસમાં પણ ભારે ગુંગળામણનો સતત અનુભવ થતો રહ્યો છે. જેના કારણે લોકોમાં ગંભીર બીમારીમાં ફસાઈ જવાનો ભય સતત રહ્યા કરે છે. ત્યારે પુલ પરથી અને ગામમાંથી અવર-જવર કરનારા લોકોને પણ આંખોમાં સખત બળતરા અને શ્વાસ લેવામાં પણ ભારે તકલીફ ભોગવી પડે છે. 

સ્થાનિકોનું કહેવું છે કે ગઈ રાત્રે 6 જેટલા ટેન્કરો દ્વારા જાંબુવા નદીમાં ઓઈલ મિશ્રિત કેમિકલ છોડાયું હોવાના પણ આક્ષેપો થયા છે જેથી નદીના પાણીમાં ચારે બાજુએ રીતસર ફીણ જોવા મળી રહ્યા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, કોર્ટે ‘પરિવાર’ની…
GUJARAT

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, કોર્ટે ‘પરિવાર’ની…

April 2, 2026
ગુજરાત પોલીસ ભરતી: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 2.63 લાખ ઉમેદવાર પાસ, જુઓ યાદી | lrd physical …
GUJARAT

ગુજરાત પોલીસ ભરતી: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 2.63 લાખ ઉમેદવાર પાસ, જુઓ યાદી | lrd physical …

April 2, 2026
VIDEO | અમદાવાદના કેમ્પ હનુમાન ખાતે 251 કિલોની કેક કાપી પવનપુત્રનો જન્મોત્સવ ઉજવાયો, મોટી સંખ્યામાં …
GUJARAT

VIDEO | અમદાવાદના કેમ્પ હનુમાન ખાતે 251 કિલોની કેક કાપી પવનપુત્રનો જન્મોત્સવ ઉજવાયો, મોટી સંખ્યામાં …

April 2, 2026
Next Post
હોર્મુઝ જળમાર્ગે સંઘર્ષના કારણે ભારતીય અર્થતંત્રને ફટકો! ગેસ-દવાઓ મોંઘા થશે? જાણો સરકારે શું-શું જણા…

હોર્મુઝ જળમાર્ગે સંઘર્ષના કારણે ભારતીય અર્થતંત્રને ફટકો! ગેસ-દવાઓ મોંઘા થશે? જાણો સરકારે શું-શું જણા...

વડોદરામાં સ્થાનિકોના પ્રશ્નો અંગે ગોરવા આઈટીઆઈ પાસે દેખાવો કરી ચક્કાજામ : NSUIના કાર્યકરોની અટકાયત |…

વડોદરામાં સ્થાનિકોના પ્રશ્નો અંગે ગોરવા આઈટીઆઈ પાસે દેખાવો કરી ચક્કાજામ : NSUIના કાર્યકરોની અટકાયત |...

‘ભારતે અમેરિકાને ઘણું આપ્યું, પરંતુ બદલામાં કંઈ ન મળ્યું…’, આસામમાં રાહુલ ગાંધીનો કટાક્ષ | Assam A…

‘ભારતે અમેરિકાને ઘણું આપ્યું, પરંતુ બદલામાં કંઈ ન મળ્યું...’, આસામમાં રાહુલ ગાંધીનો કટાક્ષ | Assam A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કણકોટના યુવકનું અપહરણ કરી એક કરોડની ખંડણી માગી હતી, ત્રણ ઝબ્બે | A youth from Kankot was kidnapped a…

કણકોટના યુવકનું અપહરણ કરી એક કરોડની ખંડણી માગી હતી, ત્રણ ઝબ્બે | A youth from Kankot was kidnapped a…

2 months ago
‘સુપ્રીમ કોર્ટ તમને ઠપકો આપશે છતાં તમે કહેશો કે…’ નિર્મલા સીતારમણે ‘બંગાળ ફંડ’ મામલે CM મમતા બેનરજ…

‘સુપ્રીમ કોર્ટ તમને ઠપકો આપશે છતાં તમે કહેશો કે…’ નિર્મલા સીતારમણે ‘બંગાળ ફંડ’ મામલે CM મમતા બેનરજ…

2 months ago
નેપાળમાં બાલેન શાહનો સપાટો : પૂર્વ પીએમ કે પી શર્મા ઓલીની ધરપકડ | Balen Shah’s crackdown in Nepal: F…

નેપાળમાં બાલેન શાહનો સપાટો : પૂર્વ પીએમ કે પી શર્મા ઓલીની ધરપકડ | Balen Shah’s crackdown in Nepal: F…

5 days ago
૧૧ મહિનામાં ૮ લાખથી વધુ પ્રાથમિક સુવિધાની ફરિયાદ, ગટર ઉભરાવા, પાણીમાં પોલ્યુશન સહિતની ૪.૫૭ લાખ ફરિયા…

૧૧ મહિનામાં ૮ લાખથી વધુ પ્રાથમિક સુવિધાની ફરિયાદ, ગટર ઉભરાવા, પાણીમાં પોલ્યુશન સહિતની ૪.૫૭ લાખ ફરિયા…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News