gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સુપ્રીમે દેશના તમામ ડિજિટલ ફ્રોડ કેસોની તપાસ સીબીઆઈને સોંપી | Supreme Court hands over investigation…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in INDIA
0 0
0
સુપ્રીમે દેશના તમામ ડિજિટલ ફ્રોડ કેસોની તપાસ સીબીઆઈને સોંપી | Supreme Court hands over investigation…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સુપ્રીમ કોર્ટનો સાઇબર ક્રાઇમના કેસોમાં મહત્ત્વનો ચુકાદો

– રિઝર્વ બેન્કને ફ્રોડસ્ટરોને પકડવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરવા તાકીદ

– સીબીઆઈ ફ્રોડ કેસોમાં બેન્કોની ભૂમિકાની પણ તપાસ કરે : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે સોમવારે સીબીઆઈને જણાવ્યું હતું કે ડિજિટલ  એરેસ્ટના કેસોમાં બધી જ જુદી-જુદી તપાસ કરવાના બદલે આખા ભારતને સાંકળી સંયુક્ત તપાસ હાથ ધરે.   તેની સાથે સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેન્કને પણ સવાલ પૂછ્યો હતો કે તે શા માટે સાઇબર ક્રિમિનલ્સ દ્વારા ઉપયોગમાં લેવાતા ફ્રીઝ એકાઉન્ટને શોધી કાઢવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરતી નથી. 

સાઇબર ક્રાઇમના ડિજિટલ એરેસ્ટના ફોર્મેટમાં જબરદસ્ત વધારો નોંધાયો છે. તેમા છેતરપિંડી આચરનારાઓ કોર્ટના અધિકારી કે સરકારી એજન્સીના અધિકારી તરીકે ઓનલાઇન પરિચય આપીને ઓડિયો અને વિડીયો કોલ દ્વારા પીડિતને ડિજિટલ એરેસ્ટ કરે છે. તેઓ પીડિતને બંદી બનાવી લે છે અને તેને નાણા ચૂકવવાની ફરજ પાડે છે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલા બાગચીની બેન્ચે વિપક્ષ શાસિત પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કર્ણાટક અને તેલંગણા સહિતના રાજ્યોને જણાવ્યું હતું કે તેઓ તેમના અધિકાર ક્ષેત્રમાં ડિજિટલ એરેસ્ટને લગતા કેસોની તપાસ કરવા માટે સીબીઆઈ સાથે કરાર કરી લે.  હરિયાણાના વૃદ્ધ દંપતીએ કરેલી અરજીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે સ્વસંજ્ઞાાન લઈને આ પ્રકારના દિશાનિર્દેશો પાઠવતા જણાવ્યું હતું કે સાઇબર ક્રિમિનલો મુખ્યત્વે સિનિયર સિટિઝન્સને જ લક્ષ્યાંક બનાવે છે. તેમની આખી જિંદગીની મહેનતના નાણા ઉસેટી જાય છે અને તેમને મરવાના વાંકે છોડી દે છે. તેમણે આ માટે આઇટી ઇન્ટરમીડિયરીઝને વિગતો પૂરી પાડવા અને ડિજિટલ એરેસ્ટના કેસમાં સીબીઆઈને સહયોગ આપવા જણાવ્યું હતું. બેન્ચે આ ઉપરાંત સીબીઆઈને આદેશ આપ્યો હતો કે જો ડિજિટલ એરેસ્ટના કેસમાં ગુનેગાર વિદેશથી ઓપરેટ કરતો હોય તો ઇન્ટરપોલની મદદ લેવામાં આવે. ટેલિકોમ વિભાગ પણ તે સુનિશ્ચિત કરે કે ટેલિકોમ કંપનીઓ એક જ યુઝરને અનેક કાર્ડ ન આપે, જેથી સાઇબર ફ્રોડની સંભાવનામાં વધારો થાય. આ પ્રકારના ઓનલાઇન ગુનાની સાથે ડીલ કરવા બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રાદેશિક અને સ્ટેટ ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર સ્થાપવા જણાવ્યું હતું જે સીબીઆઈ સાથે સંકલન સાધે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગારિયાધારમાં પિતા અને પુત્ર પર હુમલા કરનાર 8 શખ્સને સજા | 8 men sentenced for attacking father and s…

ગારિયાધારમાં પિતા અને પુત્ર પર હુમલા કરનાર 8 શખ્સને સજા | 8 men sentenced for attacking father and s...

70% IT કંપનીઓમાં ભરતી માટે AIનો ઉપયોગ, ઓળખાણનો ઉપયોગ ભૂતકાળ બનશે | 70 percent of IT companies use AI…

70% IT કંપનીઓમાં ભરતી માટે AIનો ઉપયોગ, ઓળખાણનો ઉપયોગ ભૂતકાળ બનશે | 70 percent of IT companies use AI...

શહેરના નિલમબાગ સર્કલ પાસે રૂા. 60 કરોડના ખર્ચે મનપા ઓડીટોરીયમ બનાવશે | Municipal Corporation will bu…

શહેરના નિલમબાગ સર્કલ પાસે રૂા. 60 કરોડના ખર્ચે મનપા ઓડીટોરીયમ બનાવશે | Municipal Corporation will bu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોવા અગ્નિકાંડ: 25ના મોત બાદ થાઇલૅન્ડ ભાગેલા લુથરા બંધુની 10 દિવસે ધરપકડ | Goa Nightclub Fire Luthra…

ગોવા અગ્નિકાંડ: 25ના મોત બાદ થાઇલૅન્ડ ભાગેલા લુથરા બંધુની 10 દિવસે ધરપકડ | Goa Nightclub Fire Luthra…

6 months ago
સાણંદના ચરલ માં ટ્રક ડ્રાઇવરની હત્યા કરનાર આરોપી ઝડપાયો | Accused arrested for murdering truck drive…

સાણંદના ચરલ માં ટ્રક ડ્રાઇવરની હત્યા કરનાર આરોપી ઝડપાયો | Accused arrested for murdering truck drive…

11 months ago
ચાલુ ટ્રેનમાં ચઢવા જતા યુવક પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઇ જતા મોત | A young man trying to board …

ચાલુ ટ્રેનમાં ચઢવા જતા યુવક પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઇ જતા મોત | A young man trying to board …

8 months ago
રોડ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરાઈ, AMC ના સી-બ્લોકમાં વીજ પુરવઠો જાળવી રાખવા ૪૩ લાખનો ખર્ચ કરાશે | Pr…

રોડ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરાઈ, AMC ના સી-બ્લોકમાં વીજ પુરવઠો જાળવી રાખવા ૪૩ લાખનો ખર્ચ કરાશે | Pr…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News