gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વુડાના 60 ટકા મકાનો 15 વર્ષથી ખાલી રહેતા અસામાજિક તત્વોનો અડ્ડો બન્યા | 60 percent of houses in Vuda…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2026
in GUJARAT
0 0
0
વુડાના 60 ટકા મકાનો 15 વર્ષથી ખાલી રહેતા અસામાજિક તત્વોનો અડ્ડો બન્યા | 60 percent of houses in Vuda…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખિસકોલી સર્કલ નજીક બનેલા વુડાના ગુલાબી મકાનો છેલ્લા 10 થી વધુ વર્ષથી 60 ટકા જેવા પડ્યા છે. જર્જરિત જેવી હાલતમાં ખાલી પડેલા આ મકાનો પાસે ગટરો ઉભરાતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું જોવાના કારણે રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે.

અગાઉ મકાનો ફરતે 10 જેટલા સિક્યુરિટી ગાર્ડ મુકવાની વાતો પોકળ સાબિત થઈ હોવાના આક્ષેપોનો વિડીયો વાયરલ થયો હતો. તંત્ર દ્વારા ગરીબોના ઝૂંપડા છીનવી લેવાયા છતાં પણ કોઈને મકાનો ફાળવાયા નથી. રાજકારણીઓ માત્ર વોટ લેવા આવે છે અને ત્યારબાદ દેખાતા નથી. બહેન-દીકરીની સલામતી પણ શંકાના દાયરામાં હોવાથી બહાર નીકળતા બહેન દીકરીઓને ખૂબ બીક લાગે છે. અસામાજિક તત્વો પીધેલી હાલતમાં ગમે તેવી લવારી કરતા હોય છે. ઉપરાંત ક્યારેક ઠઠ્ઠા-મશ્કરી પણ આવા તત્વો કરતા હોય છે. છેલ્લા 10 થી વધુ વર્ષથી ખાલી પડેલા મકાનો આસપાસ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું  જોવા મળે છે. અનેક મકાનોની ગટરો ઉભરાતી હોવાના કારણે ગંદકી અને દુર્ગંધના લીધે વિસ્તારમાંથી પસાર થવું પણ રોગને આમંત્રણ આપવા જેવું છે. આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે એ અગાઉ યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિક લોકોની માંગ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રજા ભાજપથી નારાજ હતી પણ કોંગ્રેસને જીતાડવા રાજી નહોતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ‘પોસ્ટમોર્ટમ’ | …
GUJARAT

May 18, 2026
બહાનું યુદ્ધનું પણ દાનત લૂંટની: ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટના નામે 42 હજાર કરોડ ખંખેર્યા | Guj…

કાશ્મીર ફરવા ગયેલા અમદાવાદના ટુરિસ્ટની કાર ખીણમાં ખાબકી, 2ના મોત, 2 ઈજાગ્રસ્ત | Ahmedabad Tourists D…

Next Post
વડોદરામાં ચૂંટણી ટાણે વોર્ડના જ પૂર્વ કાઉન્સિલરનું પૂર્વ મેયર માટે નિવેદનથી વિવાદ | Controversy over…

વડોદરામાં ચૂંટણી ટાણે વોર્ડના જ પૂર્વ કાઉન્સિલરનું પૂર્વ મેયર માટે નિવેદનથી વિવાદ | Controversy over...

આયુર્વેદિક ડૉક્ટરોના વિરોધ અને આચાર સંહિતા લાગ્યા બાદ જાગી સરકાર, નકલી ડૉક્ટરો સામે કાર્યવાહીની ‘લોલ…

આયુર્વેદિક ડૉક્ટરોના વિરોધ અને આચાર સંહિતા લાગ્યા બાદ જાગી સરકાર, નકલી ડૉક્ટરો સામે કાર્યવાહીની 'લોલ...

વડોદરાના તાંદલજા વિસ્તારમાં સ્કૂટર ચાલક વેપારીને ચપ્પુ બતાવી 3.50 લાખના વકરા અને મોબાઈલની લૂંટ | bus…

વડોદરાના તાંદલજા વિસ્તારમાં સ્કૂટર ચાલક વેપારીને ચપ્પુ બતાવી 3.50 લાખના વકરા અને મોબાઈલની લૂંટ | bus...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળીમાં પોલીસની 16 ટીમો શહેરમાં તૈનાત રહેશે | 16 police teams will be deployed in the city during …

7 months ago
પીડિતા રડે છે એટલે દહેજ ઉત્પીડનનો કેસ સાચો છે તેવું ન હોય, દિલ્હી હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | t…

9 months ago
વહેલી સવારથી જ વાદળછાયો માહોલ છવાયો હતો | The weather had been cloudy since early morning

સાળંગપુરધામ: કષ્ટભંજનદેવ હનુમાનજીને અમરનાથ થીમનો અનોખો શણગાર | Salangpur Kashtbhanjan Dev Unique Ama…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News