gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરમાં રખડતા પશુઓએ એક જ મહિનામાં ૫૨૨ લોકોને બચકા ભર્યા | Stray animals maul 522 people in S…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2026
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરમાં રખડતા પશુઓએ એક જ મહિનામાં ૫૨૨ લોકોને બચકા ભર્યા | Stray animals maul 522 people in S…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ઉંદર,
ગાય તેમજ નોળિયા કરડવાની ઘટનાઓ પણ બની

૪૬૪ લોકોને રખડતા શ્વાન અને ૧૫ લોકોને ભૂંડે બચકુ ભર્યા ઃ પાલતુ પશુઓના
હુમલામાં પણ વધારો

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગર જિલ્લામાં
રખડતા શ્વાન અને ભૂંડનો ત્રાસ અસહ્ય બન્યો છે. છેલ્લા એક માસમાં ૫૨૨ જેટલા પશુ કરડવાના
કેસ સિવિલ હોસ્પિટલે નોંધાયા છે
, જેમાં બાળકો અને વૃદ્ધો વધુ
ભોગ બન્યા છે. શહેરમાં એજન્સીઓ પશુઓને પકડવામાં રસ ન હોય સ્થિતિ વિકટ બની છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા અને પાલતુ પશુઓના હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક
વધારો થયો છે. શહેરની મુખ્ય સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ
, છેલ્લા એક
મહિનામાં કુલ ૫૨૨ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ ૪૬૪ લોકોને રખડતા શ્વાને બચકા ભર્યા
છે
, જેમાંથી ૨૨ વ્યક્તિઓની હાલત ગંભીર જણાવાઈ છે. આ ઉપરાંત ૩૪
કેસ પાલતુ શ્વાન અને અન્ય કેસમાં ઉંદર
, ગાય તેમજ નોળિયા કરડવાની
ઘટનાઓ સામે આવી છે.

વઢવાણ,
જોરાવરનગર અને રતનપર વિસ્તારમાં ભૂંડનો આતંક પણ વરતાઈ રહ્યો છે,
જ્યાં ૧૫ જેટલા લોકોને ભૂંડે ઇજા પહોંચાડી છે. ખાસ કરીને શેરીઓમાં
રમતા નાના બાળકો ભૂંડના હુમલાનો ભોગ બની રહ્યા છે. પશુઓના આતંકને કારણે રાત્રિના
સમયે બહાર નીકળવું પણ જોખમી બન્યું છે. વધતા કેસોને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલ
તંત્ર દ્વારા હડકવા વિરોધી રસી (એન્ટી-રેબીઝ)નો પૂરતો સ્ટોક ઉપલબ્ધ કરાયો છે.

રખડતા પશુઓને પકડવા એજન્સીઓ તૈયાર નથી 

મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગના જણાવ્યા અનુસાર, રખડતા
શ્વાન અને ભૂંડ પકડવા માટે અગાઉ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા
, પરંતુ કોઈ એજન્સીએ રસ દાખવ્યો નથી. હવે તંત્ર દ્વારા ફરીથી રિ-ટેન્ડરિંગ
પ્રક્રિયા હાથ ધરી પશુઓને પાંજરે પૂરવાની વિચારણા કરવામાં આવી રહી છે. સ્થાનિક
રહીશોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે મનપા વહેલી તકે
નક્કર આયોજન કરે જેથી નાગરિકો પશુઓના હુમલાથી બચી શકે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
સીટી મામલતદાર કચેરી બપોરના સમયે બંધ રહેતા અરજદારો પરેશાન | Applicants are troubled as the City Mamla…

સીટી મામલતદાર કચેરી બપોરના સમયે બંધ રહેતા અરજદારો પરેશાન | Applicants are troubled as the City Mamla...

વેપારીઓના દબાણ અને આડેધડ પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problems worsened due to pressur…

વેપારીઓના દબાણ અને આડેધડ પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problems worsened due to pressur...

સોના-ચાંદીમાં મહાકડાકો બોલાશે, ક્રૂડ ઓઈલ પણ ધરાશાયી થઈ જશે, ડરામણી ‘ભવિષ્યવાણી’ | Avi Gilburt Warnin…

સોના-ચાંદીમાં મહાકડાકો બોલાશે, ક્રૂડ ઓઈલ પણ ધરાશાયી થઈ જશે, ડરામણી 'ભવિષ્યવાણી' | Avi Gilburt Warnin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યમુનામાં હોડી પલટી જતાં 6થી વધુ શ્રદ્ધાળુઓના મોત, 17નું રેસ્ક્યૂ: યુપીના વૃંદાવનમાં મોટી દુર્ઘટના | …

યમુનામાં હોડી પલટી જતાં 6થી વધુ શ્રદ્ધાળુઓના મોત, 17નું રેસ્ક્યૂ: યુપીના વૃંદાવનમાં મોટી દુર્ઘટના | …

5 months ago
જામનગરમાં પંચેશ્વર ટાવર રોડ અને સુપર માર્કેટ વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સો…

જામનગરમાં પંચેશ્વર ટાવર રોડ અને સુપર માર્કેટ વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સો…

8 months ago
મેઘાણીનગરમાં બાળકનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળ્યો | Emon semirit a kuna inisin lon eu tankin konik …

મેઘાણીનગરમાં બાળકનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળ્યો | Emon semirit a kuna inisin lon eu tankin konik …

1 year ago
ભુજની હોટેલમાં જુગાર રમતાં પકડાયેલામાં IAS અને ASI પણ સામેલ, પોલીસનું ભેદી મૌન | Bhuj Gambling Case …

ભુજની હોટેલમાં જુગાર રમતાં પકડાયેલામાં IAS અને ASI પણ સામેલ, પોલીસનું ભેદી મૌન | Bhuj Gambling Case …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News