gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વેપારીઓના દબાણ અને આડેધડ પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problems worsened due to pressur…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2026
in GUJARAT
0 0
0
વેપારીઓના દબાણ અને આડેધડ પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problems worsened due to pressur…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ધોળકાના બસ સ્ટેન્ડ-માલવર રોડ પર

રસ્તા પર લારીઓ અને વેપારીઓ ટેબલના કારણે રોડ સાંકડો બનાતા વાહન ચાલકોને
હાલાકી

ધોળકા
–  ધોળકા શહેરમાં વેપારીઓના
આડેધડ દબાણ અને મુખ્ય માર્ગો પર થતા અવ્યવસ્થિત પાકગને કારણે ટ્રાફિકની સમસ્યા
વિકટ બની છે. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હજારો લોકો અને એસટી બસોને ટ્રાફિકમાં
અટવાતા રોષ જોવા મળી રહ્યો છે.

ધોળકા શહેર હાલ ટ્રાફિક અને દબાણની ગંભીર સમસ્યાથી ઘેરાયેલું છે. શહેરના
મુખ્ય બજારોમાં વેપારીઓએ દુકાનોની બહાર ટેબલો અને ચીજવસ્તુઓ ગોઠવી અડધા રસ્તા સુધી
દબાણ કર્યું છે
, જેના કારણે રાહદારીઓને ચાલવાની પણ જગ્યા મળતી નથી. ખાસ
કરીને જૂના બસ સ્ટેન્ડથી મલાવ રોડ સુધીનો વિસ્તાર ટ્રાફિક પોઈન્ટ બની ગયો છે.

મલાવ રોડ પર આવેલી જાણીતી ખાણીપીણીની દુકાનો પાસે ગ્રાહકો પોતાના વાહનો
રસ્તા પર જ પાર્ક કરી દેતા હોવાથી અહીંથી પસાર થતી એસટી બસો કલાકો સુધી અટવાયેલી
રહે છે. કટોકટીના સમયે એમ્બ્યુલન્સ જેવા વાહનોને પણ નીકળવું મુશ્કેલ બને છે.
સ્થાનિક રહીશોની માંગ છે કે નગરપાલિકા અને પોલીસ તંત્ર સંયુક્ત રીતે ઓપરેશન હાથ
ધરી દબાણો દૂર કરે અને આડેધડ પાકગ કરનારા સામે દંડનીય કાર્યવાહી કરી ટ્રાફિક
પોલીસની તૈનાતી વધારે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!
GUJARAT

October 2, 2026
સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
Next Post
સોના-ચાંદીમાં મહાકડાકો બોલાશે, ક્રૂડ ઓઈલ પણ ધરાશાયી થઈ જશે, ડરામણી ‘ભવિષ્યવાણી’ | Avi Gilburt Warnin…

સોના-ચાંદીમાં મહાકડાકો બોલાશે, ક્રૂડ ઓઈલ પણ ધરાશાયી થઈ જશે, ડરામણી 'ભવિષ્યવાણી' | Avi Gilburt Warnin...

વડોદરાના ટ્રાય કરવાનો ઓર્ડર છુટતા બ્રાન્ચો દોડતી થઈ : બે દિવસમાં 20 લાખનો દારૂ ઝડપી પાડ્યો | Vadodar…

વડોદરાના ટ્રાય કરવાનો ઓર્ડર છુટતા બ્રાન્ચો દોડતી થઈ : બે દિવસમાં 20 લાખનો દારૂ ઝડપી પાડ્યો | Vadodar...

વડોદરાના ગોત્રીમાં વુડાના મકાનમાં મોબાઈલ જોઈ રહેલા યુવક ઉપર હિંસક હુમલો | attack on young man in Vud…

વડોદરાના ગોત્રીમાં વુડાના મકાનમાં મોબાઈલ જોઈ રહેલા યુવક ઉપર હિંસક હુમલો | attack on young man in Vud...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુદ્વ વકરવાના એંધાણે શેરોમાં ફરી ભંગાણ : સેન્સેક્સ 1342 પોઈન્ટ ખાબકી 76864 | Fears of war intensify …

7 months ago
બગોદરા હાઈવે ઉપર રોયલ્ટી વિનાના 5 ડમ્પરો ઝડપાયા | 5 royalty free dumpers caught on Bagodra Highway

12 months ago
ભારતના બેરોજગારોનો ‘કોકરોચ’ બનીને સિસ્ટમ સામે મોરચો, જાણો શું છે ‘કોકરોચ જનતા પાર્ટી’નો ટ્રેન્ડ | Wh…

4 months ago
જામનગર નજીક હાપા વિસ્તારમાં તેમજ દરેડ વિસ્તારમાં 2 મોટરસાયકલ ચોરીના ગુના નોંધાયા | 2 motorcycle thef…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News