gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હવે NCERT ‘ડીમ્ડ યુનિવર્સિટી’ ગણાશે અને ડિગ્રી પણ આપશે, શિક્ષણ ક્ષેત્રે કેન્દ્રનો મહત્ત્વનો નિર્ણય |…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2026
in INDIA
0 0
0
હવે NCERT ‘ડીમ્ડ યુનિવર્સિટી’ ગણાશે અને ડિગ્રી પણ આપશે, શિક્ષણ ક્ષેત્રે કેન્દ્રનો મહત્ત્વનો નિર્ણય |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: Twitter

NCERT: કેન્દ્ર સરકારે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ની સલાહ પર નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) ને ડીમ્ડ યુનિવર્સિટી’નો દરજ્જો આપ્યો છે. આનાથી હવે NCERTને યુનિવર્સિટીની જેમ કાc કરવાની સ્વતંત્રતા મળશે, પરંતુ તેની સાથે ઘણી જરૂરી શરતો પણ લાગુ કરવામાં આવી છે. 

NCERTએ 2025માં તમામ શરતો પૂરી કરવાનો રિપોર્ટ સરકારને આપ્યો હતો. ત્યારબાદ UGCની નિષ્ણાત સમિતિએ આ અહેવાલની સમીક્ષા કરી અને તેને યોગ્ય માન્યું. UGC આયોગે જાન્યુઆરી 2026માં પોતાની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી, ત્યારબાદ કેન્દ્ર સરકારે તેને અંતિમ સ્વરૂપ આપ્યું.

કંઈ સંસ્થાઓને સામેલ કરવામાં આવી?

NCERTએ UGC એક્ટ, 1956ની કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી બનવા માટે અરજી કરી હતી. આ અરજી UGC પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરવામાં આવી હતી. UGCએ અરજીની સમીક્ષા કરી અને 2023માં કેટલીક શરતો સાથે લેટર ઓફ ઈન્ટેન્ટ (LOI) જારી કર્યો. તેમાં NCERTને ત્રણ વર્ષની અંદર તમામ શરતોને પૂરી કરવા માટે કહેવામાં આવ્યું. 

આ પ્રસ્તાવમાં આ NCERTની 6 પ્રમુખ સંસ્થાઓને સામેલ કરવામાં આવી છે. જેમાં અજમેર (રાજસ્થાન), ભોપાલ (મધ્યપ્રદેશ), ભુવનેશ્વર (ઓડિશા), મૈસુર (કર્ણાટક), શિલોંગ (મેઘાલય), અને ભોપાલની પંડિત સુંદરલાલ શર્મા ઈન્સ્ટિટ્યૂટ ઓફ વોકેશનલ એજ્યુકેશન સામેલ છે. આ સંસ્થાઓને ભેગી કરીને NCERTને એક સ્પેશિયલ કેટેગરી યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. 

કઈ શરતો સાથે મળ્યો દરજ્જો?

સરકારે NCERTને આ દરજ્જો કેટલીક કડક શરતો સાથે આપ્યો છે. સંસ્થા પોતાની સંપત્તિ અથવા ફંડ સરકાર અને UGCની પરવાનગી વિના ટ્રાન્સફર ન કરી શકે. આ સાથે જ તે કોઈપણ પ્રકારની નફાકારક પ્રવૃત્તિમાં સામેલ નહીં થશે. 

આ પણ વાંચો: યુદ્ધ રોકી ડીલ કરવા આતુર થયા ટ્રમ્પ? કહ્યું- હું ઈરાનના લોકોનું સન્માન કરું છું, તેઓ શક્તિશાળી છે

અભ્યાસ અને કોર્સ સબંધિત નિયમ

NCERTએ પોતાના તમામ કોર્સ UGC અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓના નિયમો પ્રમાણે જ ચલાવવા પડશે. નવા કોર્સ, ઓફ-કેમ્પસ સેન્ટર અથવા વિદેશી કેમ્પસ પણ નક્કી કરેલા નિયમો હેઠળ જ શરૂ કરી શકાશે. વિદ્યાર્થીઓના એડમિશન, સીટ સંખ્યા અને ફી સંબંધિત તમામ નિયમોનું પણ પાલન કરવું આવશ્યક રહેશે.

રિસર્ચ અને ગુણવત્તા પર ભાર

NCERTએ રિસર્ચ, પીએચડી અને નવા શૈક્ષણિક કાર્યક્રમોને પ્રોત્સાહન આપવું પડશે. આ સાથે જ તેણે NAAC અને NBA જેવી સંસ્થાઓ પાસેથી માન્યતા લેવી પડશે. આ ઉપરાંત સંસ્થાએ દર વર્ષે NIRF રેન્કિંગમાં પણ ભાગ લેવું ફરજિયાત છે, જેથી ગુણવત્તા અને પ્રદર્શનનું મૂલ્યાંકન કરી શકાય. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાયકલ પર ટ્યુશનથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધી…: NEET પેપર લીક કેસમાં ‘M સર’ની CBI દ્વારા ધરપકડ | N…
INDIA

સાયકલ પર ટ્યુશનથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધી…: NEET પેપર લીક કેસમાં ‘M સર’ની CBI દ્વારા ધરપકડ | N…

May 18, 2026
NEET-UG પેપર લીક કાંડમાં બ્યુટીશિયનની એન્ટ્રી! CBI તપાસમાં સામે આવી ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, કુલ 11…
INDIA

NEET-UG પેપર લીક કાંડમાં બ્યુટીશિયનની એન્ટ્રી! CBI તપાસમાં સામે આવી ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, કુલ 11…

May 18, 2026
દોઢ કલાકમાં વંદે ભારત સહિત 3 ટ્રેનો પર પથ્થરમારો, બિહારના મુઝફ્ફરપુરમાં મુસાફરોમાં ડર પેઠો | Vande B…
INDIA

દોઢ કલાકમાં વંદે ભારત સહિત 3 ટ્રેનો પર પથ્થરમારો, બિહારના મુઝફ્ફરપુરમાં મુસાફરોમાં ડર પેઠો | Vande B…

May 18, 2026
Next Post
વડોદરામાં ચૂંટણી પહેલા જનતાનો મિજાજ ગરમ: નિઝામપુરામાં ‘પાણી નહીં તો વોટ નહીં’ના બેનરો લાગ્યા | Banne…

વડોદરામાં ચૂંટણી પહેલા જનતાનો મિજાજ ગરમ: નિઝામપુરામાં 'પાણી નહીં તો વોટ નહીં'ના બેનરો લાગ્યા | Banne...

ભારતના આકાશમાં દેખાયા 1000 કિ.મી. લાંબા કાળા ઘટ્ટ વાદળ, કરા સાથે વરસાદની આગાહી | massive cloud forma…

ભારતના આકાશમાં દેખાયા 1000 કિ.મી. લાંબા કાળા ઘટ્ટ વાદળ, કરા સાથે વરસાદની આગાહી | massive cloud forma...

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : પીલરો પર તોતિંગ વજનના ગર્ડરો મૂકવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ | Bullet Train P…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : પીલરો પર તોતિંગ વજનના ગર્ડરો મૂકવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ | Bullet Train P...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં રહેણાંક મકાન પર પોલીસનો દરોડો : 110 નંગ બિયરના ટીન પકડાયા, આરોપી ફરાર | Police raid reside…

જામનગરમાં રહેણાંક મકાન પર પોલીસનો દરોડો : 110 નંગ બિયરના ટીન પકડાયા, આરોપી ફરાર | Police raid reside…

4 months ago
આંખનાં દાનને વેગ આપવા સરકારે ટ્રાન્સપ્લાન્ટેશનનાં નિયમો હળવા કર્યા

આંખનાં દાનને વેગ આપવા સરકારે ટ્રાન્સપ્લાન્ટેશનનાં નિયમો હળવા કર્યા

6 months ago
એર ઈન્ડિયા મુશ્કેલીમાં ! 22000 કરોડની ખોટ બાદ 7 મેએ મોટી બેઠક, મુસાફરોનો ખર્ચ વધવાના સંકેત | Air Ind…

એર ઈન્ડિયા મુશ્કેલીમાં ! 22000 કરોડની ખોટ બાદ 7 મેએ મોટી બેઠક, મુસાફરોનો ખર્ચ વધવાના સંકેત | Air Ind…

2 weeks ago
નડિયાદ રેલવે સ્ટેશન બહાર સિટી બસોના આડેધડ પાર્કિંગ ટ્રાફિકજામની સમસ્યા | Traffic jam problem due to …

નડિયાદ રેલવે સ્ટેશન બહાર સિટી બસોના આડેધડ પાર્કિંગ ટ્રાફિકજામની સમસ્યા | Traffic jam problem due to …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News