gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં વોર્ડ 8માં ડ્રેનેજ લાઈનના અભાવે રસ્તા પર ગંદા પાણી ફેલાતા પાલિકા કચેરીએ સ્થાનિકોનો હલ્લાબો…

G METRO NEWS by G METRO NEWS
January 29, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં વોર્ડ 8માં ડ્રેનેજ લાઈનના અભાવે રસ્તા પર ગંદા પાણી ફેલાતા પાલિકા કચેરીએ સ્થાનિકોનો હલ્લાબો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

image : File photo

Vadodara Dirty Water : વડોદરા શહેરના છેવાડાના ગામોનો વર્ષો અગાઉ શહેરી વિસ્તારમાં સમાવેશ કરાયો હતો ત્યારે તંત્ર દ્વારા જાતજાતના વચનોની લહાણી કરી હતી. પરંતુ ઓજી વિસ્તારમાં સમાવવામાં આવેલા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ આજે પણ યથાવત રહ્યો છે ત્યારે વોર્ડ નં. 8ની શ્રીરામ નગર, સંતોષી નગર અને દેસાઈપરામાં ડ્રેનેજ લાઈનની સુવિધા એક વર્ષથી નથી. પરિણામે ડ્રેનેજના ગંદા-ગંધાતા પાણી રોડ રસ્તા પર ફેલાઈ જવાના કારણે પાણીજન્ય રોગચાળાનો ભય ફેલાતા સ્થાનિક રહીશો, મહિલાઓએ પાલિકાની વડી કચેરી ખાતે હલ્લાબોલ કરીને તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચાર કર્યાનો વિડિયો વાયરલ થયો હતો. 

ઉલ્લેખનીય છે કે કેટલાક વર્ષો અગાઉ શહેરના છેવાડાના ગામોનો શહેરી હદ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વખતે તંત્ર દ્વારા સ્થાનિકોને હથેળીમાં ચાંદ બતાવીને જાતજાતના વચનો આપ્યા હતા. આમ છતાં છેવાડાના કરોળિયા ગામના સ્થાનિક રહીશોને મોટાભાગની પ્રાથમિક સુવિધાઓ હજી સુધી મળી નથી. વોર્ડ નં. 8ના શ્રીરામ નગર, સંતોષી નગર, દેસાઈપરા વિસ્તારમાં હજી સુધી ડ્રેનેજ લાઈન નંખાઈ નહિ હોવાના આક્ષેપો થયા છે. પરિણામે ડ્રેનેજના ગંદા અને ગંધાતા પાણી આસપાસના રોડ રસ્તા પર ફરી મળતા વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ છે. પરિણામે સ્થાનિકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે ત્યારે તમામ સ્થાનિકો સહિત મોટી સંખ્યામાં એકત્ર થયેલી મહિલાઓએ પાલિકાની વડી કચેરી ખાતે હલ્લો બોલાવ્યો હતો. જોકે પાલિકાની કચેરીએ પ્રવેશ દ્વાર એક તબક્કે બંધ કરીને તમામને રોકી દેવાયા હતા પરંતુ સિક્યુરિટી ગાર્ડન સમયસુચકતા વાપરીને દરવાજા ખોલી નાખ્યા હતા. જેથી સૂત્રોચ્ચાર સાથે લોકોએ પાલિકાની લોબીમાં પહોંચી જઈને ‘હાય હાય’ના સૂત્રો પોકારી પ્રાથમિક સુવિધાઓ આપવાની માંગ સાથે ઉગ્ર રજૂઆતો તંત્ર સમક્ષ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
વડોદરાના ગોરવા-સહયોગ વિસ્તારમાં રખડતા પાંચેક શેરી કુતરાનો બાળક પર હુમલો | Five stray dogs attack a c…

વડોદરાના ગોરવા-સહયોગ વિસ્તારમાં રખડતા પાંચેક શેરી કુતરાનો બાળક પર હુમલો | Five stray dogs attack a c...

વડોદરાના પૂર્વ વિસ્તારમાં અનેક વિસ્તારમાં રસ્તા બંધ કર્યા હવે પશ્ચિમ વિસ્તારનો વારો | Roads have bee…

વડોદરાના પૂર્વ વિસ્તારમાં અનેક વિસ્તારમાં રસ્તા બંધ કર્યા હવે પશ્ચિમ વિસ્તારનો વારો | Roads have bee...

ખેડામાં પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં ગેરરીતિ, બે ઉમેદવારોએ ગજબનું કાવતરું ઘડયું | Police Recruitmen…

ખેડામાં પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં ગેરરીતિ, બે ઉમેદવારોએ ગજબનું કાવતરું ઘડયું | Police Recruitmen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સચિન તેંડુલકરે અમદાવાદમાં યુવા ક્રિકેટર્સને આપી મહત્ત્વની ટિપ્સ, SRT10 અલ્ટેવોલ ક્રિકેટ એકેડેમીની લી…

સચિન તેંડુલકરે અમદાવાદમાં યુવા ક્રિકેટર્સને આપી મહત્ત્વની ટિપ્સ, SRT10 અલ્ટેવોલ ક્રિકેટ એકેડેમીની લી…

2 months ago
રશિયન તેલ ખરીદવા માટે ટ્રમ્પે લાદેલા 25 ટકા ટેરિફ અંગે ભારતનાં વિદેશ મંત્રાલયે આપેલો તડતડતો જવાબ | I…

રશિયન તેલ ખરીદવા માટે ટ્રમ્પે લાદેલા 25 ટકા ટેરિફ અંગે ભારતનાં વિદેશ મંત્રાલયે આપેલો તડતડતો જવાબ | I…

12 months ago
જામનગરમાં સીતારામ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાંથી 300 નંગ ઈંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો પકડાયો:…

જામનગરમાં સીતારામ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાંથી 300 નંગ ઈંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો પકડાયો:…

1 year ago
શેરબજારમાં આજે ‘બ્લેક મંડે’નું સંકટ, બજારમાં મોટા કડાકાની શક્યતા, જાપાની માર્કેટ ધરાશાયી! | ‘Black M…

શેરબજારમાં આજે ‘બ્લેક મંડે’નું સંકટ, બજારમાં મોટા કડાકાની શક્યતા, જાપાની માર્કેટ ધરાશાયી! | ‘Black M…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News