gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ચૂંટણી પહેલા જનતાનો મિજાજ ગરમ: નિઝામપુરામાં ‘પાણી નહીં તો વોટ નહીં’ના બેનરો લાગ્યા | Banne…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં ચૂંટણી પહેલા જનતાનો મિજાજ ગરમ: નિઝામપુરામાં ‘પાણી નહીં તો વોટ નહીં’ના બેનરો લાગ્યા | Banne…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના વોર્ડ નંબર 1 માં આવતા નિઝામપુરા વિસ્તારમાં જનતાનો રોષ ફાટી નીકળ્યો છે. છેલ્લા 10 વર્ષથી પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારતી અસ્મિતા પાર્ક સોસાયટી સહિત આસપાસના રહીશોએ સોસાયટીની બહાર ‘પાણી નહીં તો વોટ નહીં’ ના બેનરો લગાવીને રાજકીય પક્ષોની ઊંઘ હરામ કરી દીધી છે.

40 વર્ષ જૂની સોસાયટી, પણ સુવિધાના નામે મીંડું!

શહેરના નિઝામપુરાની આ સોસાયટીઓ 40 વર્ષ જૂની છે, છતાં અહીંના રહીશો છેલ્લા એક દાયકાથી પીવાના શુદ્ધ પાણી, ખખડધજ રસ્તા અને ડ્રેનેજની ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, ”અનેકવાર રજૂઆતો કરવા છતાં તત્કાલીન કોર્પોરેટરોએ માત્ર આશ્વાસનો જ આપ્યા છે. પાલિકાની કચેરીએ ધક્કા ખાઈને રહીશો હવે કંટાળ્યા છે. વર્ષોથી વેરો ભરવા છતાં મૂળભૂત જરૂરિયાત એવું પાણી પણ પૂરતા પ્રેશરથી મળતું નથી.”

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ: નેતાઓ માટે પ્રવેશબંધી?

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સ્થાનિકો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે, “પક્ષ ગમે તે હોય, જો પાણીનો પ્રશ્ન ઉકેલાશે નહીં તો અમે ચૂંટણીનો સજ્જડ બહિષ્કાર કરીશું.” આ ચીમકીને પગલે વોર્ડ નં. 1 માં ફોર્મ ભરવા માંગતા ઉમેદવારો માટે હવે ‘પાણી’ જ જીત કે હારનું મુખ્ય કારણ બનશે તેવું લાગી રહ્યું છે.

નવા કોર્પોરેટરો માટે ‘કાંટાળો તાજ’

ચૂંટણીમાં રસાકસી જામવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે જે પણ નવા કોર્પોરેટર ચૂંટાશે, તેમને ગાદી પર બેસતાની સાથે જ 10 વર્ષ જૂના આ પેન્ડિંગ પ્રશ્નોનો સામનો કરવો પડશે. અસ્મિતા પાર્કનો આ આક્રોશ હવે આખા વોર્ડમાં પ્રસરે તેવી દહેશત સેવાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉકળતી ગરમીમાં મુસાફરોને રાહત: ભાવનગર મંડળના જૂનાગઢ સ્ટેશન પર નિઃશુલ્ક છાશનું વિતરણ
GUJARAT

ઉકળતી ગરમીમાં મુસાફરોને રાહત: ભાવનગર મંડળના જૂનાગઢ સ્ટેશન પર નિઃશુલ્ક છાશનું વિતરણ

May 18, 2026
ગોધરા: SOGએ ₹86 લાખની વ્હેલ માછલીની ઊલટી સાથે બે શખસોને ઝડપી પાડ્યા | Godhra SOG Seizes ₹86 Lakh Amb…
GUJARAT

ગોધરા: SOGએ ₹86 લાખની વ્હેલ માછલીની ઊલટી સાથે બે શખસોને ઝડપી પાડ્યા | Godhra SOG Seizes ₹86 Lakh Amb…

May 18, 2026
સાયલામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો ફિયાસ્કો: ‘બારદાન’ની અછતનું તંત્રનું રટણ, 1 મહિનામાં માત્ર 4 ખેડૂ…
GUJARAT

સાયલામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો ફિયાસ્કો: ‘બારદાન’ની અછતનું તંત્રનું રટણ, 1 મહિનામાં માત્ર 4 ખેડૂ…

May 18, 2026
Next Post
ભારતના આકાશમાં દેખાયા 1000 કિ.મી. લાંબા કાળા ઘટ્ટ વાદળ, કરા સાથે વરસાદની આગાહી | massive cloud forma…

ભારતના આકાશમાં દેખાયા 1000 કિ.મી. લાંબા કાળા ઘટ્ટ વાદળ, કરા સાથે વરસાદની આગાહી | massive cloud forma...

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : પીલરો પર તોતિંગ વજનના ગર્ડરો મૂકવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ | Bullet Train P…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : પીલરો પર તોતિંગ વજનના ગર્ડરો મૂકવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ | Bullet Train P...

રાજસ્થાનના ચર્ચિત MLA રવીન્દ્ર સિંહ ભાટી સામે FIR, ગાયકની એક કોમેન્ટ અને શરૂ થયો મોટો વિવાદ | Rajast…

રાજસ્થાનના ચર્ચિત MLA રવીન્દ્ર સિંહ ભાટી સામે FIR, ગાયકની એક કોમેન્ટ અને શરૂ થયો મોટો વિવાદ | Rajast...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂ. 1.30 લાખને પાર જશે 10 ગ્રામ સોનાની કિંમત! ટ્રેડવૉર વચ્ચે Goldman Sachsની ભવિષ્યવાણી | gold price…

રૂ. 1.30 લાખને પાર જશે 10 ગ્રામ સોનાની કિંમત! ટ્રેડવૉર વચ્ચે Goldman Sachsની ભવિષ્યવાણી | gold price…

1 year ago
હોળી-ધુળેટી પર્વે વડોદરા એસટી વિભાગને રૂ. ૧૫ લાખની આવક | Vadodara ST department gets Rs 15 lakh inco…

હોળી-ધુળેટી પર્વે વડોદરા એસટી વિભાગને રૂ. ૧૫ લાખની આવક | Vadodara ST department gets Rs 15 lakh inco…

2 months ago
જામનગરમાં ક્રિકેટ રમતાં બાળકોના ઝઘડામાં ઉગ્રતા: બાળકના પિતાને લાકડીથી માર માર્યો: એક સામે ગુનો નોંધા…

જામનગરમાં ક્રિકેટ રમતાં બાળકોના ઝઘડામાં ઉગ્રતા: બાળકના પિતાને લાકડીથી માર માર્યો: એક સામે ગુનો નોંધા…

2 months ago
મૃગી કુંડમાં ડૂબકીના વિવાદ વચ્ચે કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ, જૂનાગઢમાં નોંધાયા છે 3 ગુના | Kirti…

મૃગી કુંડમાં ડૂબકીના વિવાદ વચ્ચે કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ, જૂનાગઢમાં નોંધાયા છે 3 ગુના | Kirti…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News