gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

દુનિયાની સૌથી મોંઘી કેરી! 1 કિલોના ભાવમાં તો લક્ઝુરિયસ બાઈક પણ આવી જાય | miyazaki mango world most expensive mango price taste and facts

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
April 3, 2026
in Lifestyle
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

World Most Expensive Mango: ઉનાળાની શરૂઆત થતાં જ બજારમાં કેરીની સુગંધ ફેલાવા લાગી છે. સામાન્ય રીતે આપણે બજારમાં 100થી 500 રૂપિયા કિલોના ભાવે મળતી કેરીઓ જોતા હોઈએ છીએ, પરંતુ શું તમે ક્યારેય એવી કેરી વિશે સાંભળ્યું છે જેની કિંમત લાખોમાં હોય? જાપાનના મિયાઝાકી શહેરમાં ઉગાડવામાં આવતી ‘મિયાઝાકી’ કેરી દુનિયાની સૌથી મોંઘી કેરી ગણાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ કેરીની કિંમત અંદાજે 2.5થી 3 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી હોય છે. આટલી મોટી રકમમાં ભારતમાં એક સારી સેકન્ડ હેન્ડ કાર કે લક્ઝુરિયસ બાઇક આરામથી ખરીદી શકાય.

ઉગાડવાની જટિલ પદ્ધતિના કારણે આ કેરી છે મોંઘી

આ કેરી આટલી મોંઘી હોવા પાછળનું મુખ્ય કારણ તેની ઉગાડવાની જટિલ પદ્ધતિ અને સખત ક્વોલિટી ચેક છે. મિયાઝાકી કેરીને ઝાડ પર એવી રીતે ઉગાડવામાં આવે છે કે તેના પર સીધો સૂર્યપ્રકાશ પડે, જેના કારણે તેનો રંગ ઘેરો લાલ કે જાંબલી થઈ જાય છે. માત્ર એ જ કેરીને ‘મિયાઝાકી’ નામથી વેચવામાં આવે છે જેનું વજન ઓછામાં ઓછું 350 ગ્રામ હોય અને તેમાં શર્કરાનું પ્રમાણ 15 ટકાથી વધુ હોય. તેનો સ્વાદ અત્યંત રસીલો અને મલાઈ જેવો હોય છે, જે મોઢામાં મૂકતા જ ઓગળી જાય છે. તેની ખાસ સુગંધ આખા રૂમને મહેકાવી દેવા માટે પૂરતી છે.

આ પણ વાંચો: ગરમીનો પારો વધે તે પહેલાં કરી લો તૈયારી, જાણો એસી વિના પણ કેવી રીતે રાખી શકાય ઘર ઠંડું!

જાપાનમાં શુભ પ્રસંગોએ અપાય છે આ ‘શાહી’ ભેટ

આ કેરીની કિંમત એટલી વધારે છે કે તેની સુરક્ષા કોઈ VIP નેતાની જેમ કરવામાં આવે છે. જાપાનમાં તો આ કેરી ખાસ પ્રસંગોએ ભેટ આપવા માટે વપરાય છે, પરંતુ હવે ભારતમાં પણ તેનું વાવેતર જોવા મળ્યું છે. મધ્યપ્રદેશના જબલપુરમાં એક ખેડૂતે આ કિંમતી કેરી ઉગાડી હતી અને તેની સુરક્ષા માટે ખાસ ગાર્ડ્સ તથા શિકારી કૂતરા તહેનાત કર્યા હતા, જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી. આ મોંઘીદાટ કેરી તેના અદભૂત દેખાવ અને બેમિસાલ સ્વાદને કારણે આજે સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

સ્વિમિંગ પૂલમાં કલાકો સુધી નહાતા પહેલાં આ જાણી લેજો, નહિતર આંખોમાં થશે ગંભીર ઇન્ફેક્શન | How Chlorine and Dirty Swimming Pool Water Can Seriously Damage Your Eyes

May 27, 2026
Lifestyle

બહારથી લાલ પણ અંદરથી ફીકા? છેતરાયા વગર શ્રેષ્ઠ દાડમ ઓળખવા માટે સરળ ટ્રિક્સ અપનાવો | How to Identify Sweet and Red Pomegranates Expert Tips to Pick the Best Fruit Every Time

May 14, 2026
Lifestyle

ઉનાળાની ગરમીમાં શરીરને હાઇડ્રેટ રાખશે આ 8 વસ્તુઓ, જાણો લૂથી બચવાના ઘરેલુ ઉપાયો | 8 Best Superfoods to Stay Hydrated and Prevent Heatstroke During Summer Expert Guide

May 13, 2026
Next Post
ભાવનગર: બગદાણાના કોળી અગ્રણી નવનીત બાલધિયા કોંગ્રેસમાં જોડાયા, ચર્ચા ભાજપની હતી ને પકડ્યો પંજો! | Ba…

ભાવનગર: બગદાણાના કોળી અગ્રણી નવનીત બાલધિયા કોંગ્રેસમાં જોડાયા, ચર્ચા ભાજપની હતી ને પકડ્યો પંજો! | Ba...

સુરત: એક જ ઘરમાં ‘રાજકીય જંગ’ ટળ્યો! પતિએ ભાજપમાંથી કરી દાવેદારી, તો પત્નીનો AAPમાંથી લડવા ઈનકાર | A…

સુરત: એક જ ઘરમાં 'રાજકીય જંગ' ટળ્યો! પતિએ ભાજપમાંથી કરી દાવેદારી, તો પત્નીનો AAPમાંથી લડવા ઈનકાર | A...

ભાજપના ‘સિંઘમ’ સાઈડલાઈન: તમિલનાડુમાં અન્નામલાઈને ટિકિટ નહીં, આંતરિક ડખો કે વ્યૂહનીતિ? | tamilnadu bj…

ભાજપના 'સિંઘમ' સાઈડલાઈન: તમિલનાડુમાં અન્નામલાઈને ટિકિટ નહીં, આંતરિક ડખો કે વ્યૂહનીતિ? | tamilnadu bj...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…

2 months ago
સુરેન્દ્રનગર- લખતર હાઈવે પર અકસ્માતમાં કાર સળગી ઉઠતા 8 વ્યક્તિ ભડથું | 8 people injured as car catch…

સુરેન્દ્રનગર- લખતર હાઈવે પર અકસ્માતમાં કાર સળગી ઉઠતા 8 વ્યક્તિ ભડથું | 8 people injured as car catch…

9 months ago
વડોદરામાં ફરી મગરનો આતંક: રહેણાંક વિસ્તારમાંથી 8 ફૂટના મહાકાય મગરનું સફળ રેસ્ક્યુ | vadodara gajrawa…

વડોદરામાં ફરી મગરનો આતંક: રહેણાંક વિસ્તારમાંથી 8 ફૂટના મહાકાય મગરનું સફળ રેસ્ક્યુ | vadodara gajrawa…

7 months ago
4થી 7 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગની આગાહી | …

4થી 7 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગની આગાહી | …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News