gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સમા નવીનગરીના અડ્ડા પર દારૃ પીવાની સવલત અપાતી હોવાથી SMCનો દરોડો,સંચાલક દિલીપ ફરાર | SMC raided in s…

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in GUJARAT
0 0
0
સમા નવીનગરીના અડ્ડા પર દારૃ પીવાની સવલત અપાતી હોવાથી SMCનો દરોડો,સંચાલક દિલીપ ફરાર | SMC raided in s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ સમા વિસ્તારની નવી નગરીમાં દારૃનો અડ્ડો ચલાવતા દિલીપ સોલંકી દ્વારા દારૃ પીવા વાળા માટે બેસવાની અને નાસ્તા જેવી સવલતો સાથે ગ્લાસમાં દારૃ પીરસવામાં આવતો હોવાની વિગતોને પગલે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડતાં પાંચ જણા પકડાયા હતા.

નવી નગરીમાં અગાઉ પણ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો ત્યારે બુટલેગર અને તેના સાગરીતો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.નવી નગરીમાં હવે દિલીપ નામનો સંચાલક દારૃનો અડ્ડો ચલાવી લોકોને દારૃ અને બીયર પીવા માટે સવલતો  પણ આપતો હોવાની માહિતી મળતાં ગઇકાલે નમતી બપોરે એસએમસીએ દરોડો પાડયો હતો.

પોલીસને જોતાં જ નાસભાગ મચી હતી અને આઠ થી દસ જણા ભાગવામાં સફળ રહ્યા હતા.જ્યારે પાંચ જણા પકડાઇ ગયા હતા.જેમાં તેજસ ઉલ્લાસભાઇ ઓઝા(હરણી વારસિયા રિંગરોડ),ધર્મેન્દ્ર કેશવભાઇ ચૌહાણ (કુમેઠા,વાઘોડિયા),હિંમત હીરાભાઇ માલી વાડ(આમોદર,વાઘોડિયા),ભરત વિઠ્ઠલભાઇ પરમાર(પ્રાણાયામ હોસ્પિટલ સામે, ન્યુવીઆઇપી રોડ)અને ભાવેશ કિશોરભાઇ ઠક્કર(સિધ્ધાર્થ સો.હરણી મોટનાથરોડ)નો સમાવેશ થાય છે.

પોલીસે ચાર ટુવ્હીલર,દારૃ અને બીયરની ૧૧૨ બોટલ,ચાર મોબાઇલ, ૧૦ ખાલી ગ્લાસ,૭ ખાલી બોટલ,નાસ્તાના પેકેટો વગેરે મળી કુલ રૃ.૧.૮૭લાખની મત્તા કબજે કરી સૂત્રધાર દિલીપ હરમાનભાઇ સોલંકીને વોન્ટેડ જાહેર કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
ટોળાએ જૂનીગઢી વિસ્તાર તરફ ધસી જઇ ભારે પથ્થરમારા સાથે તોડફોડ કરી | The mob rushed towards the Jureiga…

ટોળાએ જૂનીગઢી વિસ્તાર તરફ ધસી જઇ ભારે પથ્થરમારા સાથે તોડફોડ કરી | The mob rushed towards the Jureiga...

વિદ્યાર્થીઓને આત્મહત્યા કરતા રોકવામાં શિક્ષકાની ભૂમિકા મહત્વની | workshop for msu teachers for suici…

વિદ્યાર્થીઓને આત્મહત્યા કરતા રોકવામાં શિક્ષકાની ભૂમિકા મહત્વની | workshop for msu teachers for suici...

સોસાયટીના હિસાબ બાબતે તકરાર થતા મારામારી | Fight over dispute over society’s accounts

સોસાયટીના હિસાબ બાબતે તકરાર થતા મારામારી | Fight over dispute over society's accounts

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દારુની મહેફીલ માણતા સગીર સહિત ત્રણ પકડાયા | Ülümön ra ares atun ra pwapwaiti eü kametipen ünümi saka…

6 months ago
જામજોધપુર નજીક દલદેવળીયા વિસ્તારમાં ભરવાડ યુવાન પર હુમલો : કુહાડીથી હુમલો કરી જાનથી મારવાની ધમકી | A…

5 months ago
પોલેન્ડના વર્ક પરમીટ વિઝા આપાવવાનું કહી 7.75 લાખની છેતરપિંડી | Fraud of Rs 7 75 lakh on the pretext …

8 months ago
સિંધુભવન નજીક ક્રાઈમ બ્રાન્ચના નકલી પોલીસ બની યુવકે ભારે તોડબાજી કરી! ધમકાવીને પૈસા પડાવ્યા | ahmeda…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News