gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મારા દુશ્મનને કેમ બોલાવ્યો કહી બે નિર્દોષ યુવકોને તલવારના ઘા માર્યા | Ruemon sarafo rese tipis ra at…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2026
in GUJARAT
0 0
0
મારા દુશ્મનને કેમ બોલાવ્યો કહી બે નિર્દોષ યુવકોને તલવારના ઘા માર્યા | Ruemon sarafo rese tipis ra at…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવાર

પૂર્વમાં અસામાજિક તત્વો ધાક જમાવવા માટે જાહેરમાં નિર્દોષ લોકો ઘાતક ઉપર હુમલા કરી રહ્યા છે. વટવામાં મારા દુશ્મને કેમ બોલાવો કહીને યુવક અને તેના સાઢુને તલવારના ઘા માર્યા હતા  આ સમયે છોડાવવા વચ્ચે પડેલી મહિલાને પણ લાફા માર્યા બાદ તેના વાહનને ટક્કર મારીને આરોપીઓ નાસી ગયા હતા. આ  બનાવ અંગ વટવા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

વટવામાં યુવક અને સાઢુ ઉપર હુમલા સમયે છોડાવવા વચ્ચે પડેલી મહિલાને લાફા મારી તેના વાહનને ટક્કર મારી આરોપીઓ નાસી ગયા 

વટવામાં રહેતા અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે વટવા પોલીસ સ્ટેશનમાં વટવા ચાર માળિયા પાસે રહેતા આદિલ સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની તબિયત સારી ન હોવાથી ગઇકાલે રાતે બે વાગે  તેમના સાઢુના ઘરે ગયો હતો ત્યારબાદ બંન્ને નજીકમાં આવેલા પાર્લર ઉપર બેસીને વાતો કરતા હતા. અ તે સમયે આરોપી સાકીર નામનો યુવક તેના બે મિત્રો સાથે તલવાર લઇને આવ્યો હતો અને પાડોશી આરોપીના ઘર પાસે આંટાફેરા મારીને જતા રહ્યા હતા. 

જે વાતની જાણ આરોપીને થતા તે કાર લઇને આવ્યો હતો અને ફરિયાદી યુવકને તમે મારા દુશ્મનને અહિયા બોલાવ્યો હતો કહીને  તકરરા કરી હતી યુવક તથા તેમના સાઢુ સાથે મારા મારી કરી હતી. આ સમયે ત્યાં રહેતી મહિલાએ આવીને ઝઘડો કરવાની ના પાડતા તેને લાફા માર્યા હતા. જેથી યુવક અને તેના સાઢુ છોડાવવા વચ્ચે પડતા આરોપીએ કારમાંથી તલવાર લઇ આવીને બન્ને ઉપર હુમલો કરી લોહી લુહાણ કર્યા હતા બુમાબુમ થતા આસપાસના લોકો આવીને છોડાવીને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. તેમજ આરોપી ત્યાંથી નાસી ગયો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
પાલતુ શ્વાન ઘરમાં બાંધવાનું કહેતા પરિવાર ઉપર હુમલો | Famini ra atake pokiten ar tingor ar repwe riri…

પાલતુ શ્વાન ઘરમાં બાંધવાનું કહેતા પરિવાર ઉપર હુમલો | Famini ra atake pokiten ar tingor ar repwe riri...

મહિલા કોન્સ્ટેબલ અને એ.એસ.આઇ.ના આપઘાતનું કારણ હજી અકબંધ | Reason behind suicide of female constable …

મહિલા કોન્સ્ટેબલ અને એ.એસ.આઇ.ના આપઘાતનું કારણ હજી અકબંધ | Reason behind suicide of female constable ...

પશ્ચિમ બંગાળની યુવતીએ દારૃના નશામાં પોલીસ સ્ટેશન માથે લીધું | West Bengal Young woman storms police …

પશ્ચિમ બંગાળની યુવતીએ દારૃના નશામાં પોલીસ સ્ટેશન માથે લીધું | West Bengal Young woman storms police ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મેઘાણીનગર બસ સ્ટેન્ડ પર ખેલાયો ખૂની ખેલ, નિવૃત્ત આર્મીમેનના પુત્રની ચપ્પુના ઘા ઝીંકી કરાઈ હત્યા | re…

મેઘાણીનગર બસ સ્ટેન્ડ પર ખેલાયો ખૂની ખેલ, નિવૃત્ત આર્મીમેનના પુત્રની ચપ્પુના ઘા ઝીંકી કરાઈ હત્યા | re…

10 months ago
વોડા-આઈડિયાના રાહત પેકેજને કેબિનેટની મંજૂરી, હવે રૂ. 87,695 કરોડ 10 વર્ષમાં ચૂકવવા પડશે | vodafone i…

વોડા-આઈડિયાના રાહત પેકેજને કેબિનેટની મંજૂરી, હવે રૂ. 87,695 કરોડ 10 વર્ષમાં ચૂકવવા પડશે | vodafone i…

9 months ago
અમદાવાદ ખાતે બેંક ઓફ બરોડાના 118 વર્ષ પૂર્ણની ભવ્ય ઉજવણી કરાઈ

અમદાવાદ ખાતે બેંક ઓફ બરોડાના 118 વર્ષ પૂર્ણની ભવ્ય ઉજવણી કરાઈ

1 year ago
3 લાખની લાંચમાં પકડાયેલો ખંભાતનો પીએસઆઈ પી.ડી.રાઠોડ જેલમાં ધકેલાયો | Khambhat PSI P D Rathod caught …

3 લાખની લાંચમાં પકડાયેલો ખંભાતનો પીએસઆઈ પી.ડી.રાઠોડ જેલમાં ધકેલાયો | Khambhat PSI P D Rathod caught …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News