gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાલતુ શ્વાન ઘરમાં બાંધવાનું કહેતા પરિવાર ઉપર હુમલો | Famini ra atake pokiten ar tingor ar repwe riri…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2026
in GUJARAT
0 0
0
પાલતુ શ્વાન ઘરમાં બાંધવાનું કહેતા પરિવાર ઉપર હુમલો | Famini ra atake pokiten ar tingor ar repwe riri…
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવાર

દાણીલીમડામાં પાડોશીએ ઘર પાસે  બાંધેલું  પાલતું શ્વાન વૃદ્ધા સામે ભસીને કરડવા જતા તેમણે શ્વાન માલિક મહિલાને શ્વાન ઘરમાં બાંધીને રાખવાનું કહેતા ઝઘડો કર્યો હતો અને પાડોશી મહિલાએ બહેન અને જીજાજી સાથે મળીને વૃદ્ધા અને તેમની પુત્રી માર માર્યો હતો જ્યારે યુવકને માથામાં કપડાં ધોવાનો ધોકો મારીને લોહી લુહાણ કરતાં યુવકને સારવાર માટે દાખલ કરાયો હતો. આ  બનાવ અંગે દાણીલીમડા પોલીસે બે મહિલા સહિત ત્રણ સામે ગુનો નાંેધીને વધુ તપાસ હાથ ધરી છે.

માથામાં ગંભીર ઇજાઓ થતાં યુવક સારવાર હેઠળ ઃ દાણીલીમડા પોલીસે બે મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધીને તપાસ હાથ ઘરી

દાણીલીમડામાં રહેતા યુવકે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતી બે મહિલા સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સાંજના સમયે તેની માતા સાથે ઘરે હતી અને ભાઇ ઘરમાં સૂતો હતો.  આ સમયે પાડોશીએ તેના ઘર આગળ બાંધેલું પાલતું શ્વાન ફરિયાદીની મતાને જોઇને ભસવા લાગ્યું હતું તેમજ કરડવા જતા તેમની માતાએ પડોશી મહિલાને બુમ પાડીને ઘરમાંથી બહાર બોલાવીને શ્વાનને ઘરમાં બાંધવા કહ્યું હતું.

 જેથી પડોશી મહિલાએ ઉશ્કેરાઇને પડોશી વૃદ્ધાને ગાળો બોલવા લાગી હતી. જેથી ફરિયાદી  મહિલા અને તેમના ભાઇ બહાર આવ્યા હતા. ત્યારે પડોશી આરોપીઓ બહાર આવ્યા હતા અને  ફરિયાદીના પરિવારના સભ્યો સાથે તકરાર કરી હતી તેમજ પડેોશી યુવકે ફરિયાદીના ભાઇને ધોકાથી માથામાં માર માર્યો હતો. જેથી છોડાવવા વચ્ચે પડતોં  પરિવારજનોને પણ માર માર્યો હતો. બુમાબુમ થતા આસપાસના લોકો આવી જતા છોડાવ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

Next Post
મહિલા કોન્સ્ટેબલ અને એ.એસ.આઇ.ના આપઘાતનું કારણ હજી અકબંધ | Reason behind suicide of female constable …

મહિલા કોન્સ્ટેબલ અને એ.એસ.આઇ.ના આપઘાતનું કારણ હજી અકબંધ | Reason behind suicide of female constable ...

પશ્ચિમ બંગાળની યુવતીએ દારૃના નશામાં પોલીસ સ્ટેશન માથે લીધું | West Bengal Young woman storms police …

પશ્ચિમ બંગાળની યુવતીએ દારૃના નશામાં પોલીસ સ્ટેશન માથે લીધું | West Bengal Young woman storms police ...

પેટ્રોલ પંપ પર મારામારી કરનાર આરોપી ઝડપાયા | Accused arrested for assault at petrol pump

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૃદ્ધ પેન્શન યોજનામાં 26.94 કરોડની ગ્રાન્ટ વણવપરાયેલી પડી રહી, લાભાર્થીઓ વંચિત રહ્યા | unused 26 cro…

1 year ago
શાંતિગ્રામ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies in hit and run inc…

VIDEO: MPના મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર હવામાં ડોલવા લાગ્યું! ધૂળની ડમરી વચ્ચે થયું કંટ્રોલ | MP CM Mo…

8 months ago
બાવળાની સાઈ વુમન્સ હોસ્પિટલમાં નવજાત શિશુ અને પ્રસૂતાના મોત મુદ્દે 5 સામે ગુનો | Crime against 5 in …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News