gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રોલ પોલીસની ટીમે સોલાર પ્લાન્ટમાંથી વાયરની ચોરી કરનારા 5 આરોપીઓને ઝડપી લીધા : રૂ.4.45 લાખનો મુદ્દા…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2026
in GUJARAT
0 0
0
ધ્રોલ પોલીસની ટીમે સોલાર પ્લાન્ટમાંથી વાયરની ચોરી કરનારા 5 આરોપીઓને ઝડપી લીધા : રૂ.4.45 લાખનો મુદ્દા…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગર જિલ્લાના ધ્રોલ વિસ્તારમાં સોલાર પ્લાન્ટમાંથી વીજ વાયર ચોરીના ગુનામાં ધ્રોલ પોલીસે સફળ કામગીરી કરી પાંચ આરોપીઓને ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી કુલ રૂ.4,45,170 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી માહિતી મુજબ, ધ્રોલ-લતીપર રોડ પર પીયાવા ચોકડી પાસે આવેલ સોલાર પ્લાન્ટમાંથી આશરે 12,000 મીટર વીજ વાયર (રૂ.2,40,000/-)ની ચોરી થયાની ફરીયાદ નોંધાઈ હતી. આ ગુનો તા.31/03/2026 થી 01/04/2026 દરમિયાન બન્યો હતો.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ ધ્રોલ પોલીસે સી.સી.ટી.વી. ના ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. ખાનગી બાતમીના આધારે જામનગર-રાજકોટ હાઇવે પર શંકાસ્પદ બ્લૂ કલરની ટ્રાઈબર કારને રોકી તપાસ કરતાં 4 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા, તેમજ તપાસ દરમ્યાન ચોરીનો મુદ્દામાલ ખરીદનારને પણ ઝડપવામાં આવ્યો હતો.

ધ્રોળ પોલીસે હુસેન ઉર્ફે લેંઘો અયુબભાઈ મેપાણી, આરિફ ઇશાભાઈ તાયાણી, અસલમ ઇશાભાઈ તાયાણી, આશીફ હારુન મેપાણી, બશીરભાઈ હનીફભાઈ ચૌહાણ વગેરેને પકડી પાડ્યા છે. પોલીસે તમામ આરોપીઓ પાસેથી બ્લૂ કલરની રેનોલ્ટ ટ્રાઈબર કાર, કોપર વાયર, મોબાઇલ ફોન તથા ચોરીના સાધનો મળી કુલ રૂ.4,45,170 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં ધ્રોલ તથા જોડીયા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 303(2) મુજબ ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
જામનગરના લૂંટના ગુન્હામાં 5 વર્ષથી નાસતા ફરતા અને ઇનામી આરોપીની રાજકોટ રેન્જની ટીમ દ્વારા ધરપકડ | Ra…

જામનગરના લૂંટના ગુન્હામાં 5 વર્ષથી નાસતા ફરતા અને ઇનામી આરોપીની રાજકોટ રેન્જની ટીમ દ્વારા ધરપકડ | Ra...

મનમોહક નજારો: કેદારનાથમાં ફરી હિમવર્ષા, યાત્રા શરૂ થાય તે પહેલા જ બદલાયું હવામાન, જુઓ VIDEO | kedarn…

મનમોહક નજારો: કેદારનાથમાં ફરી હિમવર્ષા, યાત્રા શરૂ થાય તે પહેલા જ બદલાયું હવામાન, જુઓ VIDEO | kedarn...

જામનગર શહેરમાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાની અમલવારી કરવા માટે પાલિકાની એસ્ટેટ શાખા સક્રિય બની | JMC …

જામનગર શહેરમાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાની અમલવારી કરવા માટે પાલિકાની એસ્ટેટ શાખા સક્રિય બની | JMC ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

QIP દ્વારા ભંડોળ એકત્ર કરવામાં તેજી, જૂનમાં રૂ. 14,085 કરોડ એકત્ર કરાયા | Fundraising through QIP su…

1 year ago
રાષ્ટ્રીય સુરક્ષા માટે સ્માર્ટ ટેક્નોલોજીકલ સોલ્યુશન્સ વિકસાવવા GSV અને DRDO વચ્ચે MoU | MoU between…

11 months ago
સરવા ગામે દંપતી અને પુત્રી પર ત્રણ શખ્સનો પાઇપ વડે હુમલો | Three men attack couple and daughter with…

4 months ago
હર્ષ શ્રૂંગલા, ઉજ્જવલ નીકમ સહિત ચારને રાજ્યસભા માટે નોમિનેટ કરાયા | Four including Harsh Shrungala U…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News